બદામ શેક (Badam Shake Recipe in Gujarati)

Hiral Patel
Hiral Patel @h10183

#EB
Week14

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લીટર દૂધ
  2. ૩ ચમચીકસ્ટર પાઉડર
  3. 13+14 પલાળેલી બદામ
  4. 10કેસરના તાંતણા
  5. ૨ ચમચીએલચીનો પાઉડર
  6. 6 ટેબલ સ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બદામને ને પોચ છ કલાક પાણીમાં પલાળી છોલી નાખવી છોલેલી બદામની ને બે ચમચી દૂધ સાથે મિક્સરમાં દર દરી પીસી લેવી બદામ પિસ્તાની કતરણ કરી લેવી

  2. 2

    દૂધ ગરમ કરવા મૂકવું નાનો કપ દૂધ અલગ મૂકી રાખવું ગરમ ના હોય દૂધમાં કસ્ટર પાઉડર નાખી ઓગાળીને તૈયાર કરવું સાથે ઉકળતી રહેલા દૂધમાં એલજી કેસરના તાંતણા એડ કરવા બરાબર ઉકાળવા દેવું ચોંટે નહિ ધ્યાન રાખવું

  3. 3

    દૂધ બરાબર ઉકળી ધીરે ધીરે સતત હલાવતા રહીને કસ્ટર દૂધ ઉમેરીતા જવું ખાંડ ઉમેરવી બદામની પેસ્ટ પણ આજ રીતે હલાવતા રહીને મિક્સ કરવી ગેસ બંધ કરી ફ્રિજમાં બે કલાક ઠંડુ કર્યા બાદ બદામ પીસ્તાની સજાવી પીરસવું

  4. 4

    સર્વ કરવા તૈયાર બદામ શેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Patel
Hiral Patel @h10183
પર

Similar Recipes