શક્કરિયા નો હલવો (Shakkariya Halwa Recipe In Gujarati)

આ ફરાળી વાનગી છે. તેમાં ધણા પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે..બટાકા ની જગ્યાએ એનો ઉપિયોગ કરી શકાય છે.શક્કરિયા સુપાચ્ય અને તંદુરસ્તી વર્ધક છે.
શક્કરિયા નો હલવો (Shakkariya Halwa Recipe In Gujarati)
આ ફરાળી વાનગી છે. તેમાં ધણા પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે..બટાકા ની જગ્યાએ એનો ઉપિયોગ કરી શકાય છે.શક્કરિયા સુપાચ્ય અને તંદુરસ્તી વર્ધક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
શક્કરિયા ની છાલ કાઢી ધોઈ ટુકડા કરી અને કુકર માં વરાળ થી બાફી લો.જેથી તેની મીઠાશ જળવાય રહે.ત્યાર બાદ ખમણી વડે ખમણી ને માવો તૈયાર કરો
- 2
હવે એક પેન માં ઘી મૂકી ઇલાયચી નો વધાર કરો શક્કરિયા નો માવો ઉમેરી હલાવો.ત્યાર બાદ દૂધ નાખી ધટ્ટ થાય એટલે ખાંડ નાખી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે ધટ્ટ થઈ જાય એટલે થોડું ઘી ઉમેરી અને ઇલાયચી પાઉડર નાખી દો. નીચે ઉતરી લો. સર્વિંગ બાઉલ માં કાઢી ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરો.તો શક્કરિયા નો હલવો તૈયાર છે.આ ફરાળી સ્વીટ વાનગી છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રતાળુ નો શીરો (Ratalu Sheera Recipe In Gujarati)
#SJR વ્રત ઉપવાસ માં બટાકા ની અવેજી માં રતાળુ (શકરિયા) નો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ઉત્તમ સાબિત થાય છે.શકારિયા માં ભરપૂર પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે. Varsha Dave -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
દુધી માં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે.તંદુરસ્તી માટે દૂધી ઉત્તમ છે.તેમાંથી અનેક વાનગી ઓ બને છે.મે અહીંયા ટેસ્ટી દૂધી નો હલવો બનાવ્યો છે. Nita Dave -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#RC4#green#week4 દુધી માં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે.તંદુરસ્તી માટે દૂધી ઉત્તમ છે.તેમાંથી અનેક વાનગી ઓ બને છે.મે અહીંયા ટેસ્ટી દૂધી નો હલવો બનાવ્યો છે. Varsha Dave -
શક્કરિયા નો શીરો (Sweet Potato Shiro Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#ફરાળ#sweetpotatoશક્કરિયા ખાવામાં ખુબજ હેલ્થી હોય છે અને તેમાં અનેક પોષક તત્વો રહેલા હોય છે ,ઉપવાસ માં ખાવાથી પેટ ભરાઈ જાય છે અને જલ્દી ભૂખ પણ લાગતી નથી . Keshma Raichura -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#DFTDivali specialPost 3 આ હલવો એકદમ સ્વાદિષ્ટ અને સ્વાથ્ય વર્ધક છે.સરળતાથી બની જાય છે.તેને વાર તહેવારે, પ્રસંગો માં ,કે ફરાળ માં બનાવી શકાય છે. Varsha Dave -
શક્કરિયા ની ખીર (Shakkariya Kheer Recipe In Gujarati)
શક્કરિયા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. શક્કરિયા ઉપવાસ માં ખાઈ શકાય છે. Sonal Modha -
પાલક નો હલવો(Palak halwa Recipe in Gujarati)
#GA4#WEEK6#halwaપાલક ખૂબ જ પોષક તત્વો થી ભરપુર હોય છે અને તેમાં થી ઘણી બધી વાનગી બનાવી શકાય પણ આ વાનગી થોડીક અલગ જ છે , કયારેક નવું બનાવી શકાય તો ચાલો આપણે બનાવી પાલક નો શીરો, Hemisha Nathvani Vithlani -
શક્કરિયા નો શીરો (Shakkariya Sheera Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ :શિવરાત્રી ના દિવસે શક્કરિયા ખાવામાં આવે છે . તો આજે શિવરાત્રી હોવાથી મેં શક્કરિયા નો શીરો બનાવ્યો છે.જે ખાવા મા એકદમ ટેસ્ટી લાગે છે 😋 Sonal Modha -
રોટી હલવો (Roti Halwa Recipe In Gujarati)
આજે હું અહીંયા એક નવી અને સ્વીટ વાનગી શેર કરું છું.જે ખુબ સ્વાદિષ્ટ લાગે છે અને ફટાફટ બની જાય છે. Varsha Dave -
શક્કરિયા નો શીરો
બહુ જ healthy અને ઉપવાસ માં ઉપયોગી..આ શીરા માં બતાવેલ માપ શક્કરિયા ની ક્વોલિટી અનેમીઠાશ પ્રમાણે લેવું. Sangita Vyas -
શક્કરિયા નો હલવો(Sweet Potatoes Dessert recipe in Gujarati)
#SSM અત્યારે ખૂબ સરસ તાજા શક્કરિયા માર્કેટમાં મળી રહ્યા છે...અને રમઝાન માસ પણ ચાલી રહ્યો છે...દેશમાં સર્વ ધર્મ ની ઉજવણી કરવામાં આવે છે તો મેં પણ બનાવ્યો શક્કરિયાં નો હલવો જે ડ્રાય ફ્રુટ પાઉડર, મલાઈદાર દૂધ તેમજ કેસર ઈલાયચી ની રીચનેસ અને ફ્લેવર થી ભરપૂર છે. Sudha Banjara Vasani -
વધેલી રોટલી નો હલવો (Leftover Rotli Halwa Recipe In Gujarati)
#LOPost 1 આપણે ત્યાં રોજ રોટલી તો બનતી જ હોય છે.એટલે એ રોટલી વધે તો ઠંડી ભાવતી નથી તો એનો બેસ્ટ ઉપિયોગ કરી ને મે અહીંયા શીરો બનાવ્યો છે.જે બાળકો ને તો ભાવશેજ પણ મોટા પણ ખુશી થી ખાય છે. Varsha Dave -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#WDC આ હલવો એકદમ સ્વાદિષ્ટ અને સ્વાથ્ય વર્ધક છે.સરળતાથી બની જાય છે.તેને વાર તહેવારે, પ્રસંગો માં ,કે ફરાળ માં બનાવી શકાય છે. Nita Dave -
પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halva Recipe In Gujarati)
#MRCચોમાસા ની ઋતુ મા પીળી અને લાલ ખારેક ખુબ જ જોવા મળે છેતેમાથી ખુબ જ સારા પ્રમાણ મા પોષક તત્વો મળે છે અને આપણી હેલ્થ માટે ખુબ જ સારી.તો ચાલો આપણે આજે તેમાથી એક ખુબ જ મસ્ત બધાને ભાવે તેવો પીળી ખારેક નો હલવો બનાવી. Sapana Kanani -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#US"એક દીન બાબુજી ને મુજે કહા... હંસા જરા હલવા બના દેના ને... ફિર મેને બના દીયા થા... પર બદકિસ્મતી સે જળ ગયા થા પુરા... " હાહાહાહાહા આ ફેમસ વિડિઓ હમણાં બવ જોવા મળે છે. એટલે મારા બાબુજી તો નથી પણ સાસુજી છે એટલે મેં બનાવ્યો ગાજર નો હલવો. ઉતરાણ માં બંને દિવસ ગેસ્ટ હોય તો એકદિવસ ગાજર નો હલવો સર્વ કરી શકાય. મારે ત્યાં ઉતરાયણ ના દિવસે અડદિયા અને વાસી ઉતરાયણ ના દિવસે ગાજર નો હલવો ફિક્સ જ હોય છે. Bansi Thaker -
શક્કરિયા નો દૂધપાક (Shakkariya Doodhpak Recipe In Gujarati)
#CF આ વાનગી ફરાળ માં બનાવી શકાય છે.અને એ માં સરસ લાગે છે. Varsha Dave -
-
શક્કરિયા નો હલવો (Sweet Potato Halwa Recipe In Gujarati)
#FRઆ હલવો શિવરાત્રીમાં બનાવવામાં આવે છે ફરાળમાં ખવાય છે Devyani Baxi -
તપકીર નો હલવો (Tapkir Halwa Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#post2 આ એક ખુબજ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે..મોટા ભાગે લોકો આ વાનગી કોર્ન ફ્લોર માંથી બનાવે છે.પણ મે આ વાનગી તપકિર નાં લોટ માંથી બનાવી છે.જેથી એ ફરાળ માં પણ ખાઈ શકાય છે. વડી તે એકદમ સ્વાદિષ્ટ,સરળતા થી, ખુબ ઓછા સમય માં બની જાય છે અને સ્વીટ તરીકે પીરસવામાં આવે છે. Varsha Dave -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
ગાજર ના હલવા નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. હલવા ને એક sweet dish તરીકે પણ સર્વ કરી શકો છો અને જમ્યા પછી ડિઝટૅ તરીકે આઈસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકાય છે. Sonal Modha -
શક્કરિયા નો શીરો (Sweet Potato Halwa Recipe In Gujarati)
ચૈત્રી નવરાત્રીના આજે ત્રીજા નોરતે માઁ ચંદ્રઘટા ની આરાધના કરવામાં આવે છે વ્રત અને ઉપવાસને લીધે ફરાળી વાનગી પ્રસાદમાં અર્પણ કરી છે...ખૂબ રીચ બને છે...🙏 Sudha Banjara Vasani -
અંજીર ખજૂર સ્વીટ
#RB17#week17#SJR અંજીર અને ખજૂર બન્ને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.તેમાંથી ભરપૂર પ્રમાણ માં પોષક તત્વો મળી રહે છે.જે ફરાળ માં પણ બનાવી શકાય છે. Nita Dave -
દૂધી નો હલવો
#માઇઇબુકદૂધી ની આ એક જ વાનગી છે હલવો જે મને ખૂબ ભાવે છે. એટલે દૂધી ની બીજી કોઈ વાનગી ના ભાવતી હોય તો આ હલવો જરૂર થી કોશિશ કરજો. અને આ હલવો ૧ અઠવાડિયા સુધી પણ ફ્રિઝ માં સ્ટોર કરી શકાશે. Chandni Modi -
રતાળું નો હલવો (Ratalu Halwa Recipe In Gujarati)
#KS3કંદ નો હલવો ફટાફટ અને ઓછા સમય માં બની જાય છે. ઉપવાસ માં પણ ખાઈ શકાય છે. બધા બટાકા અને શકરિયા નો હલવો તો બનાવતા હશે પણ આ હલવો બહુ ઓછા બનાવતા હશે. એક વાર જરૂર બનાવી ને ટ્રાય કરજો. Arpita Shah -
ખારેક નો હલવો (Kharek Halwa Recipe In Gujarati)
ખારેક એ ચોમાસા માં મળતું ફળ છે. ખારેક પોષક તત્વો થી ભરપૂર છે. અહીં મેં ખારેક ના ઉપયોગ થી હલવો બનાવ્યો છે. Jyoti Joshi -
-
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશ્યલ ફરાળી રેસીપી#FRશિવરાત્રી નાં દિવસે શકકરિયા અને બટાકા ખાવા નો ખુબ મહિમા છે.. બાફી ને ખાવા ની તો ખુબ જ મઝા આવે છે અને શકકરિયા માંથી બીજી ઘણી ડીશ બનાવી શકાય છે પણ મેં આજે શીરો બનાવ્યો છે.. ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
બટાકા નો શીરો (Potato Sheera Recipe In Gujarati)
એકાદશી ના ફરાળ માં sweet dish તો હોવી જ જોઈએ તો આજે મેં બટાકા નો શીરો બનાવ્યો છે. બટાકા નો શીરો ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. શીરો તો નાના મોટા બધા ને ભાવતો હોય છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (6)