મમરા ઇન્સ્ટન્ટ ચાઇનીઝ ભેળ (Mamra Instant Chinese Bhel Recipe In Gujarati)

Pooja Dodiya @Poojacook_30191028
મમરા ઇન્સ્ટન્ટ ચાઇનીઝ ભેળ (Mamra Instant Chinese Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મમરા લેવા પછી તેને પાણી માં પલાળવા 10 મિનિટ પછી મમરા પાણી શોક કરી લેવા
- 2
પછી મમરા ને પાણી માંથી કાઢી ચારણી માં નિતારવા મૂકી દો મેગી ને શેકી નાખો કોબી અને કેપ્સિકમ સુધારી લૉ
- 3
હવે આ પરણે શરૂ કર શું મમરા ની ચાઇનીઝ ભેળ સૌ પ્રથમ તેલ લેવાનું પછીતેમાં કોથમીર ની દાંડી નાખો પછી કેપ્સિકમ નાખો
- 4
પછી કેપ્સિકમ માં કોબી નાખો મરચા ની પેસ્ટ નાખો મરી પાઉડર નાખો
- 5
પછી કેચપ નાખો સોયાસોસ રેડ ચીલી સોસ નાખો ફરી કોબી નાખો મીઠું નાખો
- 6
હવે ગેસ બંધ કરી દો પછી તેમાં મમરા નાખો પછી શકેલી મેગી નાખી દો
- 7
હવે ભેળ ને હલાવી દો
- 8
હવે મમરાની ચાઇનીઝ ભેળ તૈયાર છે તેમાં કોથમીર થી ગાર્નીસ કરી દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મમરાની ઇન્સ્ટન્ટ ચાઇનીઝ ભેળ ( Murmura instant Chinese Bhel Recip
#MRC#CookpadGujarati#monsoon_special#Jain_recipe#Chinesefood આ મમરા ની ઇન્સ્ટન્ટ ચાઇનિઝ ભેળ એકદમ ઝડપથી બની જતી વાનગી છે. જેમાં કોઈ જ સ્પાઇસી મસાલા ઉમેર્યા નથી. તે છતાં આ ભેળ ખૂબ જ સ્વાદિષ્ટબની છે. આ ભેળ જૈન ભેળ છે. જેમાં લસણ કે ડુંગળી નો ઉપયોગ કર્યા વગર જ બનાવી છે. ભર વરસાદ વરસતો હોય અને આવી ચાઇનિઝ ભેળ ખાવા મળી જાય તો જલસો પડી જાય. આ ભેલનેકડામ સ્વાદિસ્ટ ને ચટપટી બની છે. તમે આવી ભેળ ક્યારેય ખાધી નઈ હોય. જો એકવાર આવી દેસી ચાઇનિઝ ભેળ બનાવીને ખસો તો વારેવારે આવી જ ભેળ બનાવીને ખાવાનું મન થશે. Daxa Parmar -
-
-
-
ચાઇનીઝ ભેળ(Chinese bhel recipe in Gujarati)
#GA4#week3આ ભેળ નાના મોટા બધાને ખુબ ભાવે che. Dimple Seta -
-
-
-
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9આ ભેળ માં ગાજર, કેપ્સિકમ અને કોબીજ , ડુંગળી અને લસણ આદુ મરચાં આટલી બધી શાકભાજી હોય છે.. ચાઈનીઝ ખાવા બહાર જવાનું થાય તો આ લોકો આજી નો મોટો વધારે વાપરે છે.. એટલે જ્યારે મન થાય એટલે હું ઘરે જ બનાવું છું.. Sunita Vaghela -
-
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe in Gujarati)
ભેળ નુ નામ પડતા બધા ના મોમાં પાણી આવી જાય છે એમા પણ ચાઈનીઝ ભેળ નાના-મોટા બધા ને પસંદ પણ આવે છે. Trupti mankad -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#WEEK9 ચાઇનીઝ રેસિપી મા આ ભેળ બાળકો ની ફેવરિટ હોય છે.જે સ્વાદ મા થોડી મીઠી ,થોડી ક્રિસ્પી હોય છે.આમાં નૂડલ્સ તળેલા હોય છે જે ભેળ ને ક્રિસ્પી બનાવે છે એટલે જ તે એટલી ટેસ્ટી લાગે છે. Vaishali Vora -
સેઝવાન ચાઇનીઝ ભેળ (Schezwan Chinese Bhel Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
-
-
-
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9બાળકોને આજે કાંઈક નવું ખાવાનું મન થયું તો શું બનાવીશું???બાળકો ના ફેવરેટ નુડલ્સ સાથે રંગબેરંગી મિક્સ શાકભાજીને મિક્સ કરી સોસથી સજાવી લીલી ડુંગળી થી ડેકોરેટ કરી બહારના જેવી જ ટેસ્ટી અને ચટપટી ચાઈનીઝ ભેળ બનાવી... Ranjan Kacha -
-
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#CT. (ચાઇના ટાઉન ની ફેમસ ચાઇનીઝ ભેળ)#મને જ્યારે મન થાય ત્યારે હું સેમ ચાઇના ટાઉન જેવી જ ચાઇનીઝ ભેળ ઘરે જ બનાવી લઉં મને બહુ જ ભાવે છે તો આજે મે મારા સીટી ની ફેમસ ને my favourite ચાઇનીઝ ભેળ બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ચાઇનીઝ ભેળ ઘરે બહુજ મસ્ત થાય છે બહાર અજીનો મોટો હોય છે જે ખાવું સારુ નથી આપના માટે Urvashi Thakkar -
-
-
-
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ભેળ મા બધું મિક્સ કરીને બનાવામાં આવતી વાનગી. ચાઇનીઝ ફૂડ મા આપણે વેજ હક્કા નૂડલસ, ફાય રાઈસ, માન્ચુરીએન,હોય છે એટલે આત્રણ વસ્તુ નું મિશ્રણ કરીને પરફેક્ટ સ્ટ્રીટ સ્ટાઇલ ભેળ બનાવી છે તેમાં પનીર પણ હોય છે અને crunchy garnish noodles 😋.ચાઇનીઝ ફૂડ બનાવવું complete ડિનર પ્લેટ એક ચેલેન્જ જેવું અઘરું કામગીરી છે. જે મેં આજે બનાવી છે. જેમાં નૂડલસ, રાઈસ, મનચૂરીઅન, , ભેળ . Parul Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15376638
ટિપ્પણીઓ (3)