ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)

Sneha kitchen
Sneha kitchen @Sneha_kitchen_ABCC
Hyderabad

#EB

ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૩ લોકો
  1. પેકેટ નુંડલ્સ
  2. કેપ્સિકમ
  3. ડુંગળી
  4. કળી લસણ
  5. લીલા મરચા
  6. કેરેટ
  7. નાનો ટુકડો આદુ
  8. ૨ ટેબલસ્પૂનકોબી
  9. ૧ ટેબલસ્પૂનસોયા સોસ
  10. ૧.૧/૨ ટેબલસ્પૂન ચીલી સોસ
  11. ૧ ટીસ્પૂનવિનેગાર
  12. ૧ ટીસ્પૂનટોમેટો સોસ
  13. ૧ ટેબલસ્પૂનતેલ
  14. સ્વાદાનુસાર મીઠુ
  15. ૧ કપસોયાવડી(મિલ મેકર)
  16. ૧ ટીસ્પૂનમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    પહેલા એક્ તપેલાં માં પાણી નાખી તે ઉકડે પછી તેમા નૂડલ્સ,સોયાવડી નાખો, થોડું તેલ અને મીઠુ નાખી બાફ઼િ લો. પછી તેને ઓસાવી લો. અને તેના પર ઠંડુ પાણી નાખો.

  2. 2

    હવે બધા શાકભાજી લાંબા કાપી લો.

  3. 3

    હવે એક્ તપેલા માં તેલ મૂકી તેમા બધા શાકભાજી નાખો અને સાતડી લો. હવે તેમા મીઠુ,મરી પાઉડર અને બધા સોસ્ નાખી મિક્સ કરો.

  4. 4

    હવે તેમા બાફ઼ેલા નૂડલ્સ નાખો અને મિક્સ કરો.

  5. 5

    તૈયાર઼્ છે નાના અને મોટા બધા ને ભાવતી ચાઇનીઝ ભેળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha kitchen
Sneha kitchen @Sneha_kitchen_ABCC
પર
Hyderabad
Cooking is the form of Art#Snehakitchenanybodycancook
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes