સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને સરખા પાણી માં મસળીને,સફેદ સ્ટાર્ચ વાળું પાણી નીકળી જાય ત્યાં સુધી ધોઈ ને 4 - 5 કલાક સુધી પાણી માં પલાળી રાખો, સાથે સાબુદાણાનાં ભાગ નું સિંધવ મીઠું ઉમેરી દો.
- 2
બટાકા ને ઝીણાં સમારી લો. શીંગદાણા ને મીડીયમ ગેસ પર મૂકી શેકો અને અધકચરા ગ્રાઇન્ડ કરો.
- 3
એક કડાઈ ગેસ પર મૂકી ધીમી આંચ ચાલુ કરી લો અને તેમાં તેલ, જીરું, લીલા મરચાં, આદુ મીઠાં લીમડા નાં પાન નાખી દો, વઘાર કરી, સમારેલા બટાકા નાખી મિક્સ કરો અને તેનાં ભાગ નું સિંધવ મીઠું ઉમેરી, ઢાંકણ ઢાંકી ચડવા દો.
- 4
બટાકા ચડી જાય એટલે તેમાં શેકેલા શીંગદાણા નો અધકચરો ભુક્કો,પલાળેલા સાબુદાણાનાખી મિક્સ કરો અને મરી પાઉડર, સાકર, લીંબુનો રસ નાખી જરા ચડવા દો, વચ્ચે હલાવતાં રહેવું.
- 5
તૈયાર છે ગરમાગરમ સાબુદાણા ખીચડી. સમારેલી કોથમીર થી સજાવો અને સર્વ કરો..
- 6
#LOVE_TO_COOK #SERVE_WITH_LOVE
is my introduction...
Similar Recipes
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB #Week15#Sabudana_Vada #FF2 #Farali#સાબુદાણા_વડા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
સાબુદાણા ની સાત્વિક ખીચડી (Sabudana Satvik Khichdi Recipe In Gujarati)
સાબુદાણા ની સાત્વિક ખીચડી#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_વાનગી#સાબુદાણા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallange#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove🕉 નમ : શિવાય 🙏પવિત્ર શ્રાવણ માસ નો આજે પ્રથમ સોમવાર નાં પાવન દિવસે ફરાળી સાબુદાણા ની ખીચડી બનાવી છે. આવો શિવ પૂજન કરી , સત્સંગ સાથે સાત્વિક ફરાળ કરીએ. Manisha Sampat -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1#NoNfriedFaralirecipe Falguni Chauhan ( The 🏡 Chef ) -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#સાબુદાણા_વડા#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_વાનગી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆજે શ્રાવણ માસ નાં બીજા સોમવાર નાં સૌને🕉 નમ: શિવાય 🙏 અને પુષ્ટિ માર્ગીય પવિત્રા એકાદશી નાં મંગલ દિવસ ની ખૂબ ખૂબ વધામણી સાથે સૌને🙏જય શ્રી કૃષ્ણ 🙏 Manisha Sampat -
-
-
ખમણ ઢોકળા(Khaman Dhokla Recipe In Gujarati)
#Trend3, #Week3#ખમણ_ઢોકળા #ચણાનાંલોટનાંઢોકળા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveગુજરાત, રાજસ્થાન માં ખૂબજ હોંશેહોંશે ખવાય છે. બધાંનાં મનપસંદ છે. નાસ્તામાં કે પછી જમવાની થાળી માં પીરસો, પ્રેમ થી ખવાય છે. Manisha Sampat -
છૂટ્ટી ખીચડી ઓસામણ (Chhuti Khichdi Osaman Recipe In Gujarati)
#Fam #ઓસામણ #છૂટ્ટી_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveછૂટ્ટી ખીચડી ઓસામણઆ એક કચ્છ ગુજરાત નું મનપસંદ દેશી ભોજન છે. સાદી , સરળ રીત, પણ સ્વાદ સાથે પૌષ્ટિક આહાર છે. મારા મમ્મી પાસે થી શીખી છું. એમની યાદ માં આ રેસીપી એમને ડેડીકેટ કરૂં છું. મારા પરિવારમાં પણ બધાં ને ભાવે છે. ખાટાં મીઠાં ઓસામણ સાથે છૂટ્ટી ખીચડી ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. Manisha Sampat -
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#SFR#SJR#sabudanakhichdi#સાબુદાણાબટાકાખીચડી#cookpadgujarati Mamta Pandya -
દૂધી મુઠીયા (Doodhi Muthia Recipe In Gujarati)
#Week2 #CB2#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#દૂધીનાંમુઠીયાસ્વાદિષ્ટ દૂધી મુઠીયા Manisha Sampat -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
# અગિયારસ કે ઉપવાસ માં મારી ઘરે બહુ બને છે.બધા ની પ્રિય છે. Arpita Shah -
હરિયાળી સાબુદાણા ની ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
નવીન, ટેસ્ટી અને આંખ ને ગમી જાય એવી ફરાળી વાનગી. સાદી સાબુદાણા ની ખીચડી તો બહુ ખાધી, આજે કંઇક નવું ટ્રાય કરી જોઈએ, જે તમને ચોકકસ ભાવશે.#ff1 Bina Samir Telivala -
-
સાબુદાણા ખીચડી (sabudana khichdi recipe in gujarati)
#MA"જનની ની જોડ સખી નહીં રે જડે રે"...આ કહેવત ખરેખર સાચી જ કહેવાઈ છે... રસોઈમાં પણ "માં " ના હાથ થી બનાવેલ વાનગીઓ નો સ્વાદ જ કંઈ અનેરો હોય છે. મારી મમ્મી હજુ પણ રસોઈ માં એટલી પારંગત છે કે તેના હાથ ની રસોઈ સૌ કોઈ વખાણે છે... હું પણ બધી જ પરંપરાગત વારે તેહવાર પર બનતી મીઠાઈ, ફરસાણ , નાસ્તા એમની પાસે થી જ શીખી.. મારી દીકરીને પણ નાની ના હાથ ની આ સાબુદાણા ની ખીચડી જે ઉપવાસ માં ખાઈ શકાય તે ખૂબ ભાવે છે. Neeti Patel -
છૂટ્ટી ખીચડી ઓસામણ, (khichdi osamal recipe in Gujarati)
#ઓસામણ #છૂટ્ટી_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeકચ્છી - ગુજરાતી નાં ઘરે છૂટ્ટી ખીચડી સાથે ઓસામણ બનતું જ હોય છે. બનાવવામાં ખૂબજ સરળ, સ્વાદ માં લાજવાબ અને પચવામાં હલકું, એવી દેશી ભાણું પીરસું છું.. Manisha Sampat -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#RB17#Week_૧૭#my EBook recipes Vyas Ekta -
હરિયાળી સાબુદાણા ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
#CJM week3#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
સાબુદાણાની ફરાળી ખીચડી (Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast#breakfast#tasty Neeru Thakkar -
-
-
-
સાબુદાણા નાં ફરાળી દહીંવડા (Sabudana Farali Dahivada Recipe In Gujarati)
#FR #સાબુદાણા_દહીંવડા #ફરાળી_દહીંવડા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆ વખતે એકાદશી અને મહાશિવરાત્રી પર્વ નાં દિવસે મેં સાબુદાણા નાં વડા ને એક નવું રૂપ આપ્યું અને નવીનતા આપી, પ્રયાસ સફળ રહ્યો. ગરમાગરમ સાબુદાણા નાં વડા તો ખાતા જ હોઈએ છીએ. પણ ઠંડા દહીં સાબુદાણા વડા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.સાબુદાણા નાં વડા તો બધાં ને જ ભાવે છે. મને મસાલા દહીં માં ડીપ કરીને ખાવાનો આનંદ વધુ આવે છે. તો હું આજે દહીં સાબુદાણા વડા તરીકે સર્વ કરું છું. Manisha Sampat -
રતાળુ સાબુદાણાની ખીચડી (Ratalu Sabudana Khichdi Recipe In Gujarati)
#FR#Cookpadgujarati#Cookpadindia ઉપવાસની અનેક વાનગીઓ માં સાબુદાણાની ખીચડી આદર્શ વાનગી છે. સ્વાદિષ્ટ અને મજેદાર રતાળુ સાબુદાણાની ખીચડી ની રેસીપી. Bhavna Desai
More Recipes
ટિપ્પણીઓ (3)