સાબુદાણા ની સાત્વિક ખીચડી (Sabudana Satvik Khichdi Recipe In Gujarati)

સાબુદાણા ની સાત્વિક ખીચડી
#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_વાનગી
#સાબુદાણા_ખીચડી
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallange
#Manisha_PUREVEG_Treasure
#LoveToCook_ServeWithLove
🕉 નમ : શિવાય 🙏
પવિત્ર શ્રાવણ માસ નો આજે પ્રથમ સોમવાર નાં પાવન દિવસે ફરાળી સાબુદાણા ની ખીચડી બનાવી છે. આવો શિવ પૂજન કરી , સત્સંગ સાથે સાત્વિક ફરાળ કરીએ.
સાબુદાણા ની સાત્વિક ખીચડી (Sabudana Satvik Khichdi Recipe In Gujarati)
સાબુદાણા ની સાત્વિક ખીચડી
#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_વાનગી
#સાબુદાણા_ખીચડી
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallange
#Manisha_PUREVEG_Treasure
#LoveToCook_ServeWithLove
🕉 નમ : શિવાય 🙏
પવિત્ર શ્રાવણ માસ નો આજે પ્રથમ સોમવાર નાં પાવન દિવસે ફરાળી સાબુદાણા ની ખીચડી બનાવી છે. આવો શિવ પૂજન કરી , સત્સંગ સાથે સાત્વિક ફરાળ કરીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને 3 વખત ધોઈ ને પાણી માં સિંધવ મીઠું નાખી 6 કલાક પલાળી રાખો.
બટાકા ધોઈ ને ઝીણા સમારી લેવા. - 2
એક કડાઈ માં તેલ નાખી, મીડિયમ ગેસ ઉપર ગરમ થાય એટલે આખા શીંગદાણા નાખી જરા સાંતળી લેવા. પછી તરત જીરૂ, આદુ મરચા, લીમડો નાખી, સમારેલા બટાકા નાખી, એના ભાગ નું મીઠું નાખી ચડવા દો. સમય આંતરે હલાવી લેવું.
- 3
પલાળેલાં સાબુદાણા માં લીંબુ નો રસ, સાકર, મરી પાઉડર, લાલ મરચુ પાઉડર, શેકેલા શીંગદાણા નો અધકચરો ભુક્કો નાખી, સમારેલી કોથમીર નાખી, બરાબર મિક્સ કરો.
- 4
હવે બટાકા ચડી જાય એટલે સાબુદાણા નાખી, એકસરખું મિક્સ કરવું. જરા ઢાંકી ને સાબુદાણા ચડવા દેવા. તૈયાર છે સાબુદાણા ની સાત્વિક ખીચડી.
સર્વિંગ ડીશ માં કાઢી, ઉપર થી કોથમીર ભભરાવી, ગરમા ગરમ સર્વ કરો. - 5
#LoveToCook #ServeWithLove
#ManishaPUREVEGTreasure
Similar Recipes
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#સાબુદાણા_વડા#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_વાનગી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆજે શ્રાવણ માસ નાં બીજા સોમવાર નાં સૌને🕉 નમ: શિવાય 🙏 અને પુષ્ટિ માર્ગીય પવિત્રા એકાદશી નાં મંગલ દિવસ ની ખૂબ ખૂબ વધામણી સાથે સૌને🙏જય શ્રી કૃષ્ણ 🙏 Manisha Sampat -
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#FF1 #નોન_ફ્રાઈડ_ફરારી_રેસિપી#સાબુદાણા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB #Week15#Sabudana_Vada #FF2 #Farali#સાબુદાણા_વડા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન રેસીપી#સાબુદાણા શીંગદાણા ખીચડી#ફરાળીવ્રત ઉપવાસ મા બનતી સુપર ટેસ્ટી ,સુપર હેલ્ધી,સુપર રીચ નટી સાબુદાણા ખિચડી Saroj Shah -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ મા બધાની પસંદગી સાબુદાણા ની ખીચડી Harsha Gohil -
સાબુદાણા- બટેટા ની ખીચડી (sabudana- bateta khichdi recipe in gujarati)
#ઉપવાસશ્રાવણ માસ દરમિયાન ઉપવાસ નું ખૂબ મહત્વ હોય છે તો ત્યારે ફરાળ માં સાબુદાણા બટેટા ની ખીચડી ખૂબ લોકપ્રિય છે. Ami Gorakhiya -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#ff1સાબુદાણા સાગો નામ ના વૃક્ષ માંથી બને છે.આ વૃક્ષ ના મૂળ માંથી ગુંદર જેવો પદાર્થ નીકળે છે તેમાંથી સાબુદાણા તૈયાર કરવા માં આવે છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે અને તેમાંથી સારા એવા પ્રમાણમાં એનર્જી મળી રહે છે,માટે આપને ત્યાં ફરાળ માં સાબુદાણા નો ઉપયોગ કરવામાં આવે છે.અમદાવાદ માં ઠેર ઠેર લારી કે ખુમચા પર સાબુદાણા ની ખીચડી બારેમાસ મળી રહે છે .મે અહી એવી જ સાબુદાણા ની ખીચડી બનાવી છે. Bansi Chotaliya Chavda -
સાબુદાણા ની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
#GA4#week7#sabudanakhichdiKey word: khichdi#cookpadindia#cookpadgujaratiફરાળ માં ખવાય એવી અને મને તો એમજ જ્યારે મન થાય ત્યારે બનાવું એવી એક સુપર delicious ખીચડી એટલે સાબુદાણા ની ખીચડી 😋Sonal Gaurav Suthar
-
હરિયાળી સાબુદાણા ની ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
નવીન, ટેસ્ટી અને આંખ ને ગમી જાય એવી ફરાળી વાનગી. સાદી સાબુદાણા ની ખીચડી તો બહુ ખાધી, આજે કંઇક નવું ટ્રાય કરી જોઈએ, જે તમને ચોકકસ ભાવશે.#ff1 Bina Samir Telivala -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીઆજે શ્રાવણ માસ ના સોમવારે ઉપવાસ માટે સાબુદાણા ની ખીચડી બનાવી છે. જે અમારા ઘરમાં બધા ની હોટ ફેવરિટ છે. Dr. Pushpa Dixit -
સાબુદાણા નાં ફરાળી દહીંવડા (Sabudana Farali Dahivada Recipe In Gujarati)
#FR #સાબુદાણા_દહીંવડા #ફરાળી_દહીંવડા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆ વખતે એકાદશી અને મહાશિવરાત્રી પર્વ નાં દિવસે મેં સાબુદાણા નાં વડા ને એક નવું રૂપ આપ્યું અને નવીનતા આપી, પ્રયાસ સફળ રહ્યો. ગરમાગરમ સાબુદાણા નાં વડા તો ખાતા જ હોઈએ છીએ. પણ ઠંડા દહીં સાબુદાણા વડા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.સાબુદાણા નાં વડા તો બધાં ને જ ભાવે છે. મને મસાલા દહીં માં ડીપ કરીને ખાવાનો આનંદ વધુ આવે છે. તો હું આજે દહીં સાબુદાણા વડા તરીકે સર્વ કરું છું. Manisha Sampat -
😋 ફરાળી સાબુદાણા ખીચડી😋
#ફરાળી#જૈન દોસ્તો શ્રાવણ મહિનો ચાલુ છે તો ઘણા લોકો ઉપવાસ કરે છે..તો સાબુદાણા ખીચડી એક ફરાળ વાનગી છે.. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો દોસ્તો ચાલો સાબુદાણા ખીચડી બનાવશું. Pratiksha's kitchen. -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1#ફરાળી રેસીપીઅમારે હવે આખો શ્રાવણ માસ રેવાનો છે એટલે સાંજ પડે એટલે આવી કઈક ફરાળી રેસીપી બનાવીએ તો આજે મેં ફરાળી સાબુદાણા ની ખીચડી બનાવી છે જે દાઢે રહી જાઉં એવી બની છે તો શેર કરું છું Pina Mandaliya -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
મહાશિવરાત્રી નાં પાવન પર્વે ફરાળ માટે બનાવો સાબુદાણા ના વડા અને એ પણ નો ફ્રાય...#farali#sabudanavada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
મારા મિત્રો ને મારા હાથ ની ફરાળી ખીચડી બહુ જ ભાવે છે Smruti Shah -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1સાબુદાણા બટાકા શીંગ દાણા નું ફરાળી શાક Vandna bosamiya -
ઝટપટ સીંગ સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
#ઉપવાસઆપણે ઉપવાસ માં ફરાળી વાનગી માં સાબુદાણા ની ખીચડી બનાવતા જ હોઈએ,એમાં બટાકા બાફીને કે સુધારીને કડાઈ માં પકાવીને પણ ખીચડી બનાવી એ છે, પણ આજે હું બટાકા વગર ઝટપટ ફક્ત 5 મિનિટ માં સીંગ સાબુદાણા ની ખીચડી બનાવી તેની રીત મુકુછું. Mital Bhavsar -
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
ચાલો અગિયારસ નું ફરાળ કરવા Alpa Vora -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસ અને શ્રાવણ માસનો સોમવાર હોવાથી મેં ફરાળમાં સાબુદાણાની ખીચડી બનાવી#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#MDC#RB5Mother's Day Challenge#cookpadgujaratiમારી મમ્મી ની ફેવરિટ સાબુદાણા ખિચડી...Sonal Gaurav Suthar
-
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#Post1# શ્રાવણ જૈન રેસીપી# ફરાળી સાબુદાણાની ખીચડી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશ્રાવણ મહિનામાં ફરાળી વાનગીઓ બનાવવામાં આવે છે એમાં મેં આજે સ્વાદિષ્ટ ચટપટી સાબુદાણાની ખીચડી બનાવી છે Ramaben Joshi -
સાબુદાણા બટેટા ની ખીચડી
#ઉપવાસફરાળ નું નામ પડે એટલે સાબુદાણા ની ખિચડી તો સૌ પ્રથમ યાદ આવી જ જાય.શ્રાવણ માસ મા ઘણા ઉપવાસ આવે તો ફરાળી સ્પેશિયલ વાનગી સાબુદાણા ની ખિચડી ની રેસિપી નોંધી લઈએ. Kiran Jataniya -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujrati)
#મોમદોસ્તો સ્ટોરી માં તો શું કહું, મોમ માટે જે પણ કહેશું, શબ્દો ઓછા પડી જશે.. આપણે કેટલી પણ કોશિશ કરીએ, પણ મોમ ના હાથ જેવું જમવાનું ના બની શકે..કેમ કે વાનગી માં એમની મેહનત ની સાથે પ્રેમ પણ ભળેલો હોય છે.. સાબુદાણા ની ખીચડી મારા મમ્મી ખુબજ ટેસ્ટી બનાવતાં..જ્યારે જ્યારે એમની રેસિપી ટ્રાય કરું તો જરૂર એમને યાદ કરું છું.. દોસ્તો એકદમ છુટ્ટી સાબુદાણા ની ખીચડી આજે આપણે બનાવતાં શીખીશું.. Pratiksha's kitchen. -
સાબુદાણાની ખીચડી (Sabudana ની khichdi recipe in Gujarati)
સાબુદાણાની ખીચડી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે.. આજે અગિયારસના દિવસે ફરાળ માટે સાબુદાણાની ખીચડી બનાવી છે.. મારા ઘરે બધા ને પ્રિય છે..અમે સૌરાષ્ટ્ર નાં છીએ એટલે પહેલા થી ફરાળ મા હળદર અને કોથમીર ખાઈએ છીએ..જે લોકો ના ખાતાં હોય તે ન નાખે.. Sunita Vaghela -
ફરાળી થાલીપીઠ (Farali Thalipeeth Recipe In Gujarati)
#SJRશ્રાવણ મહિના નો સોમવાર બહુ જ પવિત્ર દિવસ, લગભગ બધાં જ તે દિવસે ફરાળી વાનગી બનાવતા હોય છે.મેં આજ ના દિવસે સ્પેશ્યલ ફરાળી થાળીપીઠ બનાવી છે. Bina Samir Telivala -
-
સાબુદાણા ની ખીચડી
#SJR#RB18 ઉપવાસ માં લગભગ બધા ના ઘરે બનતી એવી પ્રિય સાબુદાણા ની ખીચડી. લગભગ બધા ફરાળ હોઈ ત્યારે સાંજે આ ખીચડી બનાવે છે. જેને દહીં અને લીંબુ ના ખાટા અથાણાં સાથે ખાવાની ખૂબ મજા આવે છે Aanal Avashiya Chhaya
More Recipes
ટિપ્પણીઓ (10)