ચોળા નુ શાક (Chora Shak Recipe In Gujarati)

Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670

ચોળા સફેદ અને લાલ એમ બે પ્રકાર ના હોય છે પચવામાં સરળ અને પૌસ્ટિક છે.

ચોળા નુ શાક (Chora Shak Recipe In Gujarati)

ચોળા સફેદ અને લાલ એમ બે પ્રકાર ના હોય છે પચવામાં સરળ અને પૌસ્ટિક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 થી 45 મિનિટ
4વ્યક્તિ માટે
  1. 150 ગ્રામસફેદ ચોળા
  2. 1 ચમચો તેલ
  3. 1મોટી ડુંગળી
  4. 2મીડીયમ ટામેટાં
  5. 5 કળીલસણ
  6. 1 ચમચીઆદુ-લસણ ની પેસ્ટ
  7. 1 ટી સ્પૂનઅજમો
  8. મીઠું જરુરિયાત મુજબ
  9. 1 ટેબલ સ્પૂનઝીણા સમારેલા લીલા ધાણા
  10. 1 નંગલીલી ડુંગળી ઝીણી સમારેલી
  11. 1 ચમચીલાલ મરચું
  12. 1 ટી સ્પૂનધાણા જીરું પાઉડર
  13. 1/2 ચમચીગરમ મસાલો
  14. 1/2 ટી સ્પૂનહળદર પાઉડર

રાંધવાની સૂચનાઓ

40 થી 45 મિનિટ
  1. 1

    ઍક કુકર માં ચોળા ધોઇને બાફી લો. ડુંગળી અને ટામેટાં ઝીણાં સમારીને રાખવા.

  2. 2

    હવે કુકર માંથી ચોળા બીજ વાસણ માં લઈ કુકર ધોઇને ગેસ ઉપર ફુલ ગેસ પર મુકો. કુકર મા તેલ મુકી મીડીયમ ગેસ રાખવો, તેલ મા ઝીણું સમારલું લસણ નાંખી લસણ સહેજ શકય એટલે તેમ અજમો અને કઢી પાન નાંખવા તતડી જય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળી સહેજ ગુલાબી શેકાય ત્યારબાદ તેમાં આદુ લસણની પેસ્ટ અને ટામેટાં ઉમેરી હલવો થોડું તેલ છુટું પડવા લાગે એટલે બાકીના સુકા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી 1/2 ગ્લાસ પાણી ઉમેરી મિક્સ કરી કુકર બંધ કરી ઍક સીટી વાગે અથવા વધારે બફાઈ ગયા હોય તો કુકર મા હવ ભરાય એટલે બંધ કરી દો.

  3. 3

    ગરમ ગરમ ચોળા લીલી ડુંગળી અને લીલા ધાણા ઝીણાં સમારીને ગાર્નિશ કરો.સાથે સુકી ડુંગળી ખાવાની ખુબ સરસ લાગસે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670
પર

Similar Recipes