લાલ સુકા ચોળા અને જીરા રાઈસ (Lal Suka Chora Jeera Rice Recipe In Gujarati)

લંચ માં સુકા લાલ રસા વાળા ચોળા બનાવ્યા,
સાથે જીરા રાઈસ અને સલાડ..
સફેદ સુકા ચોળા ગેસ કરે છે તો આવા લાલ ચોળા ખાવા માં હલકા અને પચી જાય છે અને ગેસ થવાનો પ્રોબ્લેમ રહેતો નથી..
લાલ સુકા ચોળા અને જીરા રાઈસ (Lal Suka Chora Jeera Rice Recipe In Gujarati)
લંચ માં સુકા લાલ રસા વાળા ચોળા બનાવ્યા,
સાથે જીરા રાઈસ અને સલાડ..
સફેદ સુકા ચોળા ગેસ કરે છે તો આવા લાલ ચોળા ખાવા માં હલકા અને પચી જાય છે અને ગેસ થવાનો પ્રોબ્લેમ રહેતો નથી..
રાંધવાની સૂચનાઓ
- 1
ચોળા ને ધોઈ ગરમ પાણી માં ૩-૪ કલાક પલાળી રાખ્યા બાદ બાફી લીધા.
ડુંગળી આદુ મરચા લસણ ને ક્રશ કરી લીધા,
ટામેટા ને પણ ચોપ કરી એમાં ટોમેટો પ્યુરી એડ કરી લીધી. - 2
- 3
પેન માં તેલ લઇ રાઈ જીરું હિંગ લીમડો અને અજમો નાખી વઘાર તૈયાર કરી ડૂંગળી આદુ મરચા લસણ,ધાણા ને સાંતળ્યા, ત્યાર બાદ ચોપ ટોમેટો ને પણ પ્યુરી સાથે એડ કરી સાંતળી લીધા,હવે તેમાં સુકા મસાલા નાખી ચોળા ઉમેરી જરૂર પાણી અને ધાણા એડ કરી ઉકાળ્યા.ભાત સાથે ખવાય એટલી consistency નો રસો રાખી છેલ્લે લીંબુ નો રસ ઉમેરી ૨ મિનિટ ગેસ પર રાખી ઉતારી લીધા.ચોળા તૈયાર છે..
- 4
- 5
- 6
રાઈસ બનાવવા માટે..
ચોખા ને ૩૦ મિનિટ પલાડ્યા બાદ પેન માં પાણી ઉકાળી તેમાં મીઠું,જીરું તેલ અને લીંબુ નો રસ નાખી ચોખા એડ કર્યા.બરાબર ચડી ગયા બાદ ઓસાવી લીધા..
જીરા રાઈસ તૈયાર છે. - 7
હવે,એક થાળી માં ભાત પાથરી વચ્ચે બાઉલ માં ચોળા મૂકી ધાણા થી સજાવી સર્વ કર્યા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સૂકા લાલ ચોળા (Suka Red Chora Recipe In Gujarati)
શનિવારે કઠોળ બનાવવાનું..એટલે આજે સૂકા લાલ ચોળા રસાવાળા બનાવ્યા..સાથે coconut રાઈસ પણ બનાવ્યા છે . Sangita Vyas -
દાલફ્રાય અને જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#SD#summer special dinner recipeગરમીમાં કંઈક હળવું છતા ટેસ્ટી વાનગી બનાવી છે. દાલફ્રાય અને જીરા રાઈસ. સાથે સલાડ અને પાપડ. Dr. Pushpa Dixit -
ચણા બટાકા અને જીરા રાઈસ (Chana Bataka Jeera Rice Recipe In Gujarati)
આજનું મારું લંચ..વધારે જ બનાવ્યું એટલે વધે તો શુક્રવારે ખાઈ શકાય..પહેલા હું શુક્રવારે બનાવતી પછી વધે તો શનિવારે નોતા ખાઈ શકતા એટલે હવે થી ચણા બટાકા કે દૂધી ચણાની દાળ જેવું લંચ હોય તો શુક્રવાર પહેલાં જ બનાવી દઉં.. Sangita Vyas -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
દાળ રાઈસ નું એક જબરદસ્ત કોમ્બીનેશન છે. એમાં પણ અમારા ઘર માં દાલ ફ્રાય અને જીરા રાઈસ બધા ને ભાવે અને પચવા માં પણ સારુ. Anupa Thakkar -
ચોળા નું શાક (Chora Shak Recipe In Gujarati)
લચકા પડતું ચોળા નું શાક બનાવ્યું છે સાથે રોટલી અને સલાડ. Sangita Vyas -
ફણગાવેલાં મસાલા મગ મઠ અને જીરા રાઈસ (Fangavela Masala Moong Moth Beans Jeera Rice Recipe In Gujarati
ફણગાવેલાં મસાલા મગ મઠ ને થોડા ગ્રેવી વાળા કર્યા અને સાથે જીરા રાઈસ..બહુ જ હેલ્થી અને one pot meal.. Sangita Vyas -
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#DR#cooksnap#cookpad#cookpadindia#cookpadgujaratiદાળ ફ્રાય - જીરા રાઈસ નું કોમ્બિનેશન ખરેખર ગજબ ટેસ્ટી છે. એમાં લસણ, ડુંગળી અને ટામેટાનો, તથા મસાલાનો ટેસ્ટ લાજવાબ છે. Neeru Thakkar -
મગ અને જીરા રાઈસ (Moong Jeea Rice Recipe In Gujarati)
Generally, દાલ ફ્રાય સાથે જીરા રાઈસ બનતા હોય છે .આજે મેં જીરા રાઈસ સાથે મગ બનાવ્યા છે,એ કોમ્બિનેશન પણ બહુ જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas -
જીરા રાઈસ & રસમ(jeera rice rasam recipe in gujarati)
#સુપરશેફ4#week4 ચોમાસાની સિઝનમાં જીરા રાઈસ અને રસમ ખાવાની કંઈક ઓર જ મજા આવે છે મેં એકદમ રેસ્ટોરન્ટ જેવા જીરા રાઈસ ને રસમ ઘરે બનાવ્યા છે જીરા રાઈસ દહીં સાથે અથવા રસમ સાથે ખાવા મા ખુબજ ટેસ્ટી લાગે છે. Komal Batavia -
ચોળા નુ શાક (Chora Shak Recipe In Gujarati)
ચોળા સફેદ અને લાલ એમ બે પ્રકાર ના હોય છે પચવામાં સરળ અને પૌસ્ટિક છે. Kalpana Parmar -
દાલ ફ્રાય-જીરા રાઈસ (Dal Fry- Jeera Rice Recipe In Gujarati)
#DRઘરમાં બધા ની ફેવરીટ દાલ ફ્રાય જીરા રાઈસ. જ્યારે હળવું ડિનર કરવું હોય ત્યારે જરૂર બને. મહિનામાં ૧-૨ વાર બને સાથે સલાડ હોય એટલે બીજું કંઈ જ જોઈએ. Dr. Pushpa Dixit -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#AM2જીરા રાઈસ બહુ જ જલ્દી બની જાય છે અને દાળ સાથે ખાઈ શકાય એવા અને ખુશ્બુદાર રાઈસ ખાવાની મઝા જ કંઈ જુદી છે... Ankita Solanki -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
જીરા રાઈસ બધા સૌથી વધુ લોકપ્રિય હોય છે લગ્ન સીઝન મા દાલ ફ્રાય અને જીરા રાઈસ જમણવાર કરવામાં આવે છે પારૂલ મોઢા -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#AM2 જીરા રાઈસ એ ખૂબ જ સિમ્પલ રેસિપી છે. જીરા રાઈસ લગભગ નાના-મોટા સૌને પસંદ હોય છે. ઓછા ingredients માંથી ખુબ જ સરસ વાનગી તૈયાર થાય છે. તહેવારમાં, જમણવારમાં ગમે ત્યારે જીરા રાઈસ ખુબ સરસ લાગે છે. બાળકોને લંચબોક્સમાં પણ જીરા રાઈસ આપી શકાય છે. તો ચાલો જોઈએ ઓછા સમયમાં આ સ્વાદિષ્ટ વાનગી કઈ રીતે તૈયાર થાય છે. Asmita Rupani -
જીરા રાઈસ દાળ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati)
#GA4#week1#punjabiજીરા રાઈસ અને દાળ ફાય એ પંજાબની famous dish છે જે મેં લસણ અને ડુંગળી વગર બનાવી છે. Pinky Jain -
દાલ ફ્રાય જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarti)
#સુપરશેફ૪#રાઈસઅથવાદાળ#weak4હેલો, ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટમાં મળતા દાલ ફ્રાય અને જીરા રાઈસ આજે મે ઘરે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ સારા બન્યા છે.મારા હસબન્ડને ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
ધુંગારી લખનવી ચોળા
#એનીવર્સરી#મૈનકોર્સ#તીખીઆપણા રેગ્યુલર સફેદ ચોળા માં માટી ના કોડીયું વાપરી ધુંગાર આપી ખડા મસાલા થી વઘાર કરી એક નવી સુગંધ સાથે સ્વાદ આપવાનો પ્રયત્ન કર્યો છે. તીખાશ માટે લીલા મરચાં સાથે કાશ્મીરી લાલ મરચું અને આખું લાલ મરચું ઉપયોગ માં લીધું છે Pragna Mistry -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને કઢી સાથે જીરા રાઈસ બહું જ ભાવે છે.તો આજે મેં જીરા રાઈસ બનાવ્યા છે. Sonal Modha -
દાળ ફ્રાય અને જીરા રાઈસ(dal fry and jira rice recipe in gujarati)
દાળ ફ્રાય જીરા રાઈસ એક એવી ડિશ છે લંચ કે ડિનરમાં લઈ શકો તમે ઘણી વાર સબ્જી ને બદલે પણ દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી શકો છો તેથી મેં આજે લંચમાં દાળ ફ્રાય જીરા રાઈસ બનાવ્યા છે#સુપરસેફ4#દાળ-રાઈસ Jayna Rajdev -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#RC2White Colourજીરા રાઈસ એ બહુ જ સાદી અને ટેસ્ટી રેસીપી છે. ઘી અને જીરા ના વઘાર થી બનતો આ ભાત બહુ જ સરસ લાગે છે. Jyoti Joshi -
ફ્રાય જીરા રાઈસ (Fried Jeera Rice Recipe In Gujarati)
#GA4#Week7#Breakfastનાસ્તા નો મતલબ એ ન હોય કે બધુ તાજુ જ બનાવાનું હોઈ, મેં આજે રાત ના વધેલા જીરા રાઈસ માંથી સરસ ફ્રાય રાઈસ બનાવયો છે, તે દહીં સાથે સરસ લાગે છે. Nilam patel -
પંજાબી દાળ અને જીરા રાઈસ
#સુપરશેફ 4#રાઈસ અને દાળ રેસીપી આપણા ગુજરાતી ભોજન માં દાળ ભાત નું આગવું સ્થાન છે,એમાંય પંજાબી દાળ અને જીરા રાઈસ નું કોમ્બિનેશન માણવા મળે તો કંઈક અલગ જ સ્વાદ આવે.તમે પણ આ પંજાબી દાળ અને જીરા રાઈસ જરુર થી ટ્રાય કરજો,મજા આવસે 🙂 Bhavnaben Adhiya -
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#FDS#RB18#week_૧૮#FDSMy recipes EBookદાલ ફ્રાય જીરા રાઈસમારી ફ્રેન્ડ ને દાલ ફ્રાય ખુબ જ ભાવે છે Vyas Ekta -
ખટમીઠા સફેદ ચોળા (Black Eye Beans Sabji Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiખટમીઠા સફેદ ચોળા Ketki Dave -
દાલ ફાય -જીરા રાઈસ ( Dal Fry Jeera Rice Recipe In Gujarati
કૂકર મા બજાર જેવો જીરા રાઈસ #કૂકર #india Kinjal Shah -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#AM2ગુજરાતી લોકો રાઈસ વધારે ખાય છે. પછી એ રાઈસ ને દાળ ભાત, પુલાવ વઘારેલો ભાત, ગ્રીન પુલાવ કે પછી જીરા રાઈસ દાલફ્રાય જોડે ખાય છે. Richa Shahpatel -
જીરા રાઈસ (Jeera Rice Recipe in Gujarati)
#CT Anand is known as the Milk Capital of India. It became famous for Amul dairy and its milk revolution. This city hosts the Head Office of Gujarat Cooperative Milk Marketing Federation Ltd (AMUL), National Dairy Development Board of India,well known Business school-IRMA and Anand Agricultural University. Also other famous educational hubs of the city are Vallabh Vidhyanagar and Karamsad, an educational suburb of Anand which is home to close to 10,000 students from all over India.આનંદ માં ડોકફીન રેસ્ટોરન્ટ નો જીરા રાઈસ ખુબજ પ્રખ્યાત છે. આજે મેં એ ટ્રાય કર્યો છે..... Tulsi Shaherawala -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને જીરા રાઈસ બહું ભાવે છે. તો આજે મેં જીરા રાઈસ બનાવ્યા. Sonal Modha -
જીરા રાઈસ (Jeera Rice Recipe in Gujarati)
#ભાતભાત ને ઘણી પ્રકારે બનાવી શકાય આવા જીરા રાઈસ સાથે દાળ ફ્રાઈ બનાવવા મા આવે છે જીરા રાઈસ સિમ્પલ દાળ સાથે પણ સર્વ થાય છે Varsha Karia I M Crazy About Cooking -
દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara
#સુપરશેફ૪#જૂલાઈ #વીક૪#રાઈસ અથવા દાળ ની રેસીપીસમોટાભાગના પરંપરાગત ગુજરાતી ઘરોમાં દાળ ઢોકળી એ રવિવારની લન્ચ સ્પેશિયલ વાનગી છે! મસાલેદાર ઘઉંના લોટની ઢોકળીને દાળ માં એડ કરવામાં આવે છે, અને ભાત સાથે પીરસવા માં આવે છે.. મેં અહીં દાળ ઢોકળી અને જીરા રાઈસ ની રેસીપી શેર કરી છે., જે ખૂબજ ટેસ્ટી અને બધાં નું ફેવરિટ વન પોટ મીલ છે.. Foram Vyas
More Recipes
ટિપ્પણીઓ (6)