ખટમીઠા સફેદ ચોળા (Black Eye Beans Sabji Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#MVF
#cookpadindia
#Cookpadgujarati
ખટમીઠા સફેદ ચોળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીસફેદ ચોળા
  2. મીઠું સ્વાદમુજબ
  3. ૧ ટેબલ સ્પૂનતેલ
  4. ૧/૪ ટીસ્પૂનરાઇ
  5. ૧/૨ ટીસ્પૂનઅજમો
  6. ૧ ટેબલ સ્પૂનઆદુ મરચા વાટેલા
  7. ૧/૨ ટીસ્પૂનહીંગ
  8. ૧/૨ ટીસ્પૂનહળદર
  9. ૧ ટીસ્પૂનલાલ મરચા
  10. કોકમ ના ફુલ ગરમ પાણી મા પલાળેલા
  11. ૧ ટેબલ સ્પૂનગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોળાને ધોઈને ગરમ ઉકળતા પાણી મા ૩ કલાક માટે પલાળો. ત્યારબાદ તેને ધોઈને કૂકરમાં ચોળા ડૂબે એટલું પાણી તથા થોડું મીઠું નાખીને ૩ સીટી બોલાવી દો

  2. 2

    ૧ તાંસળા મા તેલ ગરમ થયે તેમાં રાઈ તતડે એટલે અજમો તતડાવો... પછી આદુ મરચાં વાટેલા... હીંગ.... થોડી હળદર, લાલ મરચું ઉમેરી બાફેલા સફેદ ચોળા તેમાં ઉમેરો..... ગોળ નાખો

  3. 3

    ચોળા ઉકળે એટલે દહીમા ચણા નો લોટ મીક્ષ કરીને નાંખો.... રસો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો અને કોથમીર નાંખો.... ગરમાગરમ ચોળા મા થોડું તેલ નાખી ને ખાવા ની મઝા કાંઇક અલગ હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (27)

Similar Recipes