વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)

વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કપ વાલ લો, હવે એક બાઉલમાં ગરમ પાણી લઈ, વાલ ને પલાડી દો,
- 2
હવે વાલને ઢાંકી આઠ કલાક સુધી રહેવા દો, આ રીતે વાલ પલડી જશે,
- 3
હવે પલાળેલા વાલને પ્રેશર કુકરમાં 5 વિશલ થાય ત્યાં સુધી બાફી લો,
- 4
હવે વાલ નુ શાક બનાવવા માટેની બધી સામગ્રી લો,
- 5
હવે એક કઢાઈ લો, તેમાં તેલ ગરમ કરો, તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ એડ કરો, હિંગ તમારો એડ કર્યા બાદ તેમાં આખું જીરું એડ કરો,
- 6
હવે તેમાં તમાલપત્ર અને લવિંગ એડ કરો, હવે તેમાં ઝીણા સમારેલા આદુ મરચાં અને લસણ એડ કરો, હવે તેને 1 મિનિટ સાંતળી લો,
- 7
હવે આદુ મરચાં અને લસણ સંતળાઈ જાય પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરો, હવે ડુંગળી ને 2 મિનિટ સુધી સાંતળવા દો, ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં હળદર પાઉડર એડ કરો,
- 8
હવે હળદર પાઉડર એડ કર્યા બાદ મિક્સ કરી લો, હવે તેમાં ઝીણા સમારેલા ટામેટાં એડ કરો અને તેને પણ સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી લો,
- 9
હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરો, હવે મીઠું એડ કર્યા બાદ તેમાં લાલ મરચું પાઉડર એડ કરો,
- 10
હવે તેમાં ધાણાજીરું પાઉડર એડ કરો, હવે બધું મિક્સ કરી લો,
- 11
હવે તેમાં ગરમ મસાલા પાઉડર એડ કરો, હવે ગરમ મસાલો એડ કર્યા બાદ તેમાં 3 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરો હવે ગ્રેવીને મિક્સ કરી લો, હવે તેમાં બાફેલા વાલ એડ કરો,
- 12
હવે બાફેલા વાલ એડ કરી મિક્સ કરી લો, હવે 2 થી 3 મિનિટ સુધી શાક ને થવા દો,હવે તેના પર કોથમીર એડ કરી ગરમાગરમ વાલનું શાક સર્વિંગ બાઉલમાં સર્વ કરો.
- 13
તૈયાર છે ગરમા ગરમ વાલનું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વાલ શાક (Val Shak Recipe In Gujarati)
#EB#Week5#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
-
-
-
-
-
-
વાલ નુ શાક (Val Shak Recipe in Gujarati)
#EB#Week5દેશી વૅલ નું શાક મારા ઘરે બનતું જ હોય છે આ શાક લગ્નપ્રસંગે પણ બનતું જ હોય છે. Alpa Pandya -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATI#week5#Valnushak ગુજરાતી જમણવારમાં વાલનું શાક અગત્યનું સ્થાન ધરાવે છે. લાડવા અથવા મોહનથાળ સાથે ફૂલવડી અને વાલ નુ શાક નાત નાં જમણવારમાં અચૂક જોવા મળે છે. વાલ નુ શાક ખટાસ-ગળપણ વાળું અને ઘટ્ટ રસાવાળું હોય છે. અહીં નાતમાં જમણ માં બનતું ખાટું મીઠું ચટાકેદાર એવું વાલનું શાક બનાવ્યું છે. Shweta Shah -
-
વાલ નું ગ્રેવી વાળું શાક (Val Gravy Shak Recipe In Gujarati
#EB#week5 વાલ માં પુષ્કળ પ્રમાણ માં પ્રોટીન રહેલું છે.અહીંયા મે વાલ નું ગ્રેવી વાળું શાક બનાવ્યું છે.જે ટેસ્ટ માં ખુબ મસ્ત બને છે. Varsha Dave -
વાલ નું શાક (val nu shak recipe in gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujaratiવાલ એક કઠોળ છે જેમાં અનેક પ્રકારના પોષક તત્વો રહેલા છે પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી છે... ગુજરાતી લોકો આ શાક લગ્ન કે વાસ્તુ જેવા શુભ પ્રસંગો માં મોટાભાગે જમણવાર માં બનાવતા હોય છે. Neeti Patel -
-
-
-
-
-
રંગુલી વાલ નું શાક (Ranguli Val Shak Recipe In Gujarati)
#EB#Week5રંગુલી વાલ નું વરા જેવું શાકઆ શાક જ્યારે સારો પ્રસંગ હોય છે ત્યારે રંગોલી વાલ નું વરા જેવું શાક બનતું જ હોય છે. મારા ઘરે મારી ફેમિલી માં બધા જ ને આ શાક બહુ જ પસંદ છે. Jayshree Doshi -
-
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#Fam#EBWeek5 આ શાક સામાન્ય રીતે લગ્ન પ્રસંગ ના જમણવાર માં કે કોઈ શુભ પ્રસંગ કે તહેવાર ના દિવસે બનતું હોય છે...અમારા ઘરમાં જ્યારે તહેવાર કે ઉજવણી હોય ત્યારે આ શાક ચૂરમાં ના લાડવા સાથે બનતું અને ત્યારે તેને ઝાલરનું શાક કહેતા આ એક પારંપરિક શાક છે જેમાં ખાસ મસાલા વાપરવામાં આવે છે.... Sudha Banjara Vasani -
-
-
વાલ નું શાક (Val Shak Recipe in Gujarati)
#EB #week5#valodnushak#cookpad #cookpadgujarati#cookpadindia#લગ્ન પ્રસંગ માં શ્રેષ્ઠ જમણ એટલે વાલ દાળ ભાત લાડુ બટાકા નું શાક અને કેરી ની season ma રસ હોય છે તો ચાલો આજે આપડે બનાવીશું વાલ.... લગન વાળા.... Priyanka Chirayu Oza -
-
-
More Recipes
ટિપ્પણીઓ