ચોળા ના બી નું શાક

#ફેવરેટ
તાજા ચોળા ના બી નું શાક એ મારા પરિવાર માં બધા ને પ્રિય છે. ચોળા ના બી , સામાન્ય રીતે બધે નથી મળતાં. ઘણી વાર તૈયાર મળે અથવા ચોળા લાવી અને બી ફોલવા પડે. પણ આ બી નું શાક બધા ને બહુ ભાવે.
ચોળા ના બી નું શાક
#ફેવરેટ
તાજા ચોળા ના બી નું શાક એ મારા પરિવાર માં બધા ને પ્રિય છે. ચોળા ના બી , સામાન્ય રીતે બધે નથી મળતાં. ઘણી વાર તૈયાર મળે અથવા ચોળા લાવી અને બી ફોલવા પડે. પણ આ બી નું શાક બધા ને બહુ ભાવે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોળા ના બી ને ધોઈ ને સાફ કરી લેવા. એક તપેલા માં પાણી ઉકળવા મૂકી, તેમાં મીઠું અને સાજી નાખી ને ચોળા ના બી નાખી, ચડે ત્યાં સુધી ઉકળવા દેવા, પછી કાનાવાળા વાસણ માં નાખી પાણી નીતારી લેવું.
- 2
તેલ ગરમ મૂકી, અજમો,હિંગ મૂકી ને બાફેલા દાણા વધારો. બાકી નો મસાલો નાખી સરખું મિક્સ કરી, 2-3 મિનિટ,ધીમી આંચ પર ચડવા દો.
- 3
ગરમ ગરમ રોટલી તથા ભોજન સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોળા નું શાક (Chora Shak Recipe In Gujarati)
લચકા પડતું ચોળા નું શાક બનાવ્યું છે સાથે રોટલી અને સલાડ. Sangita Vyas -
મેથી-વડી નું શાક
#ડિનર#starઆપણે ગુજરાતીઓ સાંજ ના ભોજન માં ભાખરી શાક પસંદ કરીયે છીએ. તો પરોઠા, ભાખરી ,થેપલા સાથે ફરતા ફરતા શાક બનાવા પડે છે. મેથી અને વડી નું શાક બનાવ્યું છે. જે લીલા લસણ ને લીધે સ્વાદ સરસ લાગે છે. Deepa Rupani -
-
ચોળા બટાકા નું શાક (Chora Bataka Shak Recipe In Gujarati)
ચોળા બટાકા નું શાક ભાત સાથે સરસ લાગે છે.આજે મે fresh ચોળા બટાકા નું શાક બનાવ્યું છે. Sonal Modha -
ચોળા નું શાક અને થેપલા (Chola shak and Thepla recipe in Gujarati)
દરરોજ શું બનાવવું એ દરેક ગૃહિણીનો universal પ્રશ્ન છે..ઉનાળામાં જલ્દી કોઈ શાક મળેનહિ એટલે અઠવાડિયા માં૨ થી ૩ વાર કઠોળ કરવા પડે..આજે નોર્મલ સાદું lunchચોળા અને થેપલા બનાવ્યા..લાડુ તો ઘરમાં હતો એટલેSwt tooth ને વાંધો ન આવ્યો.. Sangita Vyas -
ચોળા નું ઘાટા રસાદાર શાક (Chola Ghatta Rasadar Shak Recipe In Gu
ચોળા નું ઘાટા રસાદાર શાક, વરા-પ્રસંગ માં કાઠીયાવાડી રીતે બને તેવું જ બનાવવા ની ટીપ સાથેકઠોળ ચોળા નું લિજ્જતદાર શાક. Raksha Bhatti Lakhtaria -
ફણસી વડી નું શાક (French Beans Vadi Shak Recipe In Gujarati)
#Fam#post#EB#week5#cookpadindia#cookpad_gujફણસી એ વિટામિન સી,એ, બી1, બી2 અને ફોલિક એસિડ થી સમૃદ્ધ એવું શાક છે જેના અંદર બીજ હોય છે જે ફણસી ને વધુ પકવતા આગળ જતાં મળે છે. વિટામિન્સ ની સાથે ફણસી માં ખનીજ તત્વો જેવા કે કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ઝીંક,લોહતત્વ અને મેગ્નેશિયમ રહેલા છે. તો આપણે અઠવાડિયા માં એક વાર ફણસી નો ઉપયોગ આપણા ભોજન માં કરી તેના પોષકતત્વો નો લાભ મેળવવો જોઈએ.ફણસી નો ઉપયોગ શાક સિવાય વિદેશી વાનગીઓ માં પણ થાય છે.મારા ઘરે ફણસી નું શાક ચોળા ની વડી સાથે બને છે જે બહુ સ્વાદિષ્ટ બને છે. Deepa Rupani -
ચોળા નું શાક (Chora Shak Recipe In Gujarati)
ચોમાસામાં લીલા શાક ભાજી ઓછો મળે અને જીવાત પણ હોય એટલે કઠોળ વધુ બનાવાય. આજે ચોળાનું શાક બનાવ્યું છે સાથે કઢી-ભાત અને રોટલી. Dr. Pushpa Dixit -
સફેદ ચોળા નું શાક (White Chora Shak Recipe In Gujarati)
ઉનાળા માં શાક ઓછા મળતા હોય છે અને સારા પણ નથી મળતા.એટલે આજે મેં કઠોળ બનાવાનો વિચાર કર્યો .તો જુવો આ સફેદ ચોળા ના શાક ની રેસીપી. રેસીપી અનુસરીને બનાવી છે.@ketki 10 ની રેસીપી જોઈ ને બનાવી છે. Bina Samir Telivala -
કઠોળ ના ચોળા (Kathol Chola Recipe In Gujarati)
અમારા ઘરે બનતા હોય છે અને ઉનાળા માં શાક ના હોય તો પણ બનાવી શકાય છે. ખાટા મીઠા ચોળા બપોર ના જમવામાં કે રાત ના જમવામાં ખાઈ શકાય છે.તો રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
ચોળા નું મસાલા શાક (Chora Masala Shak Recipe In Gujarati)
ઢાબા થી પણ સરસ ને લાજજીઝ એવું, ઘરમાં બનાઓ. " ચોળા નું મસાલેદાર શાક. " બધા ખુશ, તો આપણે પણ ખુશ. 😍😍 Asha Galiyal -
-
-
રસાદાર સૂકી ચોળી નું શાક (Dry choli carry recipe in Gujarati) (Jain)
#TT1#cholinushak#Jain#paryushan#nogreenry#CookpadIndia#COOKPADGUJRATI સૂકી ચોળી ને આપણે કઠોળમાં ગણીએ છીએ ચોળી શુકનવંતુ શાક કહેવાય છે. સામાન્ય રીતે ધનતેરસ અને બેસતા વર્ષે લગભગ બધા ગુજરાતી ઘરમાં તે બનતું જ હોય છે. અહીં મેં સૂકી ચોળી એટલે કે લાલ ચોળા માંથી શાક તૈયાર કરેલ છે. જે ખટાશ ગળપણ વાળું અને રસાદાર બનાવેલ છે. જેમાં મેં કોઈપણ પ્રકારની લીલોતરીનો ઉપયોગ કરેલ નથી આથી જૈન તિથિ પર્વ અને પર્યુષણમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. Shweta Shah -
ગુવાર નું દહીં વાળું શાક
#SVC#RB3#week3ગુવાર કે ગવાર, ગવાર ફળી ના નામ થી જાણીતું શાક બધાને જલ્દી ભાવતું નથી. પરંતુ ગવાર માં ભરપૂર ફાઇબર ની સાથે ,વિટામિન c અને લોહતત્વ પણ હોય છે. વડી વિટામિન a અને કેલ્શિયમ પણ સારા પ્રમાણ માં હોય છે. સામાન્ય રીતે ગુવાર ના શાક ને બટાકા સાથે અથવા ઢોકળી સાથે બનાવતું હોય છે. દહીં વાળું ગુવારનું શાક પણ સરસ બને છે. Deepa Rupani -
-
ગારલીક બ્રિનજલ
#શાકરીંગણ એ લગભગ દુનિયામાં બધે જ મળે છે. તેમજ રીંગણ ની ઘણી બધી જાત પણ આવે છે. આપણે મોટા ભાગે રીંગણ નો શાક બનાવામાં ઉપયોગ કરતા હોઈએ છીએ. Deepa Rupani -
ચોળી નું શાક (Green Chawli sabzi recipe in Gujarati)
#TT1#cookpad_guj#cookpadindiaઘાટા લીલા રંગ ની,12 થી 30 cm લાંબી ચોળી આખું વર્ષ મળે છે. આછા લીલા રંગ ના બી થી ભરેલી ચોળી ની સિંગ ની લંબાઈ ,જગ્યા પ્રમાણે નાની મોટી હોઈ શકે છે.બહુ ઓછી કેલેરી અને વિટામિન એ અને સી થી સમૃદ્ધ ચોળી માં એન્ટીઓક્સીડેન્ટ ની સાથે ફાયટો કેમિકલ્સ પણ છે જે સારા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. તાજી, કૂણી અને કડક ચોળી ને શાક માટે પસંદ કરવી જોઈએ.આજે રોજિંદા ભોજન માં બનતું સાદું ચોળી નું શાક બનાવ્યું છે.. Deepa Rupani -
ગલકા સેવ નું શાક (sponge gourd - sev curry)
#SRJ#cookpad_guj#cookpadindiaગલકા એ વેલા માં ઊગતું એકદમ નરવું અને સ્વાસ્થ્યપ્રદ શાક છે. સામાન્ય રીતે ગલકા બધા ને ભાવતા નથી તેથી તેને અલગ રીતે બનાવી થોડી વધુ સ્વાદિષ્ટ બનાવીએ તો બધાને ભાવે છે. ગલકા સેવ નું શાક એ કાઠિયાવાડ- સૌરાષ્ટ્ર ની રીતે બનતું શાક છે. આ શાક માં સેવ ઉમેરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને ઝડપ થી બની પણ જાય છે. Deepa Rupani -
ચોળા નુ શાક (Chora Shak Recipe In Gujarati)
ચોળા સફેદ અને લાલ એમ બે પ્રકાર ના હોય છે પચવામાં સરળ અને પૌસ્ટિક છે. Kalpana Parmar -
ખટમીઠા સફેદ ચોળા (Black Eye Beans Sabji Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiખટમીઠા સફેદ ચોળા Ketki Dave -
કાચા ટામેટા નું ભરેલું શાક
#RB4 ભરેલા ટામેટા નું શાક મારા ઘર માં બધા ને બહુ ભાવે છે . Rekha Ramchandani -
ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati)
#KRC#cookpad_guj#cookpadindiaગટ્ટા નું શાક એ રાજસ્થાન નું પરંપરાગત વ્યંજન છે જે ગુજરાતી ઢોકળી ના શાક ને મળતું આવે છે. રાજસ્થાન નો મહત્તમ વિસ્તાર સૂકો અને રણ પ્રદેશ છે જેને કારણે શાકભાજી નું વાવેતર બીજા રાજ્ય ની સરખામણી એ ઓછું થાય છે. તેથી ત્યાં લીલા શાકભાજી વિના ના ઘણાં વ્યંજન બને છે જેમાં સુકવણી તથા ચણા ના લોટ નો ઉપયોગ વધુ થાય છે. ગટ્ટા નું શાક પણ ચણા ના લોટ અને દહીં ના ઉપયોગ થી બને છે. આ શાક ડુંગળી લસણ સાથે પણ બને છે. મેં અહીં તેના વિના બનાવ્યું છે. Deepa Rupani -
દેશી ચોળા નું શાક(Black Eyed Beans Curry Recipe In Gujarati)
#AM3 આ દેશી ચોળા પ્રોટીન થી ભરપૂર છે અને ગ્રીષ્મ ઋતુ માં શાકભાજી ની અછત હોય ત્યારે આ ચોળા એક બેસ્ટ ઓપશન છે બધાને ખૂબ પસંદ આવે તેવા મસાલેદાર ચોળાનું શાક પીરસી શકાય છે અને આગળ પડતા મસાલા ને લીધે ખૂબ ફ્લેવરફુલ બને છે....અને હા બપોરના ભોજન માં રાંધવા હિતાવહ છે...જેથી સુપાચ્ય બને છે..... Sudha Banjara Vasani -
ચોળા નુ શાક(Chola shaak recipe in Gujarati)
લાલ ચોળા નુ શાક ટેસ્ટી હોય છે તેને રોટલા કે ભાત ને કઢી સાથે ખાવા ની ખુબ મજા આવે છે કે તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
લાલ ચોળા બટેટાનું શાક
#સુપરશેફ1#week1#શાકઆજે હું બનાવીશ લાલ ચોળા બટેટાનું શાક લાલચોળા ફક્ત ચોમાસાની સિઝનમાં જ મળે છે જનરલિ ઘરમાં કઠોળમાં ચોળી નુ શાક બનતું હોય છે પરંતુ આ ચોળા ફક્ત કેરીની સિઝનમાં જ મળે છે..મારા ઘરમાં લાલ ચોળાનું શાક ખૂબ જ બને છે લાલ ચોળા સાથે બટેટાનું કોમ્બિનેશન ખૂબ જ સારું લાગે છે રોટી અથવા પરાઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.. તમે પણ જરૂર થી ટ્રાય કરજો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ.. Mayuri Unadkat -
વાલોર દાણા - ઢોકળી (valor dana dhokli recipe in Gujarati)
#સુપરશેફ1#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ25ગુજરાતી રસોડામાં ભાત ભાત ના શાક બનતા હોય છે. જ્યારે કોઈ શાક ઓછું હોય કે ના ભાવે એવું હોય ત્યારે આપણે બટેટુ, ઢોકળી, મુઠીયા એવું ઉમેરતા હોઈએ જ છીએ. આ લોક ડાઉન માં મેં આવું એક શાક બનાવ્યું જે પહેલી વાર બનાવ્યું. વાલોર ના દાણા ને હું બીજા બધા દાણા સાથે તથા ઊંધીયા માં વાપરતી હતી , પણ પહેલી વાર તેને એકલા શાક માં વાપર્યા અને સાથે ઢોકળી નાખી છે. Deepa Rupani -
છોલે
#ફેવરેટમૂળ પંજાબ ની વાનગી એવા છોલે ભતુરે, છોલે પુરી એ મારા ઘર માં પણ પ્રિય છે. રવિવાર અથવા રજા ના દિવસે ભોજન માં છોલે પુરી અને તળેલા પાપડ હોય એટલે બીજું કાંઈ ન જોઈએ. વળી સામાન્ય રીતે હું છોલે ડુંગળી લસણ વગર ના બનાવું છું. એ જ રીત અહીં પ્રસ્તુત કરું છું. Deepa Rupani -
સુકા ચોળા ગ્રેવીવાળું શાક
#શાકફટાફટ બની જાય એવું ને અને પ્રોટીનયુક્ત બનાવો તમે પણ સુકા ચોળાનું ગ્રેવીવાળું શાક Mita Mer -
ચોળા ઢોકળી
આ ચોળા ઢોકળી શિયાળામાં વધુ સારી રહે છે કેમકે આમાં બાજરી ના લોટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને શિયાળામાં બધા લીલાં મસાલા ખાવા માં સારા લાગતા હોય છે અને કઠોળ પણ સ્વાથ્ય માટે ખૂબ ગુણકારી છે જ.....#કઠોળ Neha Suthar
More Recipes
ટિપ્પણીઓ