સુરણ તવા ફ્રાય (Suran Tava Fry Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
સુરણ તવા ફ્રાય (Suran Tava Fry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સુરણ ને ધોઈ ને છોલી ને મોટા ટુકડા કરી લો આ રીતે.
- 2
પછી ગેસ ચાલુ કરી કૂકર માં સુરણ નાં ટુકડા,હળદર,મીઠું,લીંબુ નો રસ પાણી ઉમેરી 1 સિટી થાય ત્યાં સુધી બાફી લો બફાઈ જાય પછી ગેસ બંધ કરી દો
- 3
હવે બાફેલું સુરણ મેરીનેત કરવા માટે બધા મસાલા મિક્સ કરી લો સુરણ ના ટુકડા માં આ રીતે
- 4
પછી સુરણ નાં ટુકડા ને ગેસ ચાલુ કરી એક પેન માં 2 ટેબલ સ્પૂન તેલ ઉમેરી બંને બાજુ મધ્યમ આંચ પર ફ્રાય
કરી લો. - 5
હવે બધા ટુકડા સુરણ નાં ફ્રાય થઈ જાય પછી ગેસ બંધ કરી દો.પછી કોથમીર થી ગાર્નિશ કરી ડીશ માં સર્વ કરો
તૈયાર છે સુરણ તવા ફ્રાય - 6
Similar Recipes
-
-
-
ફ્રાય સુરણ (Fry Suran Recipe In Gujarati)
#EB#Week 15#ff2રતાળા ની જેમ સુરણ ને પણ તળાય છે. શ્રીનાથજી માં ફ્રાય રતાળું મળે છે. એવી રીતે તેને પણ ફ્રાય સુરણ તરીકે ખાવાની મજા આવે છે. Richa Shahpatel -
-
-
-
-
-
સુરણ ની ટિક્કી (Suran Tikki Recipe In Gujarati)
#EB#week15,suran,મોરિયો#ff2 સુરણ કંદમૂળ છે અને વ્રત કે ઉપવાસ મા ખવાય છે..મે સુરણ ની ટિક્કી બનાવી છે Saroj Shah -
ફરાળી સૂરણ તવા ફ્રાય (Farali Suran Tawa Fry Recipe In Gujarati)
#ff2#fried Ferrari recipe Jayshree G Doshi -
-
-
-
સુરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#ff2Week 15 Tulsi Shaherawala -
સુરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#EBઅત્યારે સુરણ સારું મળે છે. અને લોકો વ્રત,ઉપવાસ કરતા હોય ત્યારે સુરણ નું શાક ફરાળ માટે લઇ શકીએ છીએ. તે ખૂબ ફાયદાકારક હોય છે. Krishna Kholiya -
-
-
-
-
-
-
ફ્રાય સુરણ (Fry Suran Recipe In Gujarati)
#શ્રાવણ એકટાણા માં દરેક ઘર ની અંદર બનતું સુરણ. વડીલો નું પ્રિય. HEMA OZA -
-
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#EB#week15#ff2#childhood#cookpadindia Bindi Vora Majmudar -
-
-
-
-
ફ્રાય સુરણ (Fry Suran Recipe In Gujarati)
#30MINS#CJM#navratrifastrecipe#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15394691
ટિપ્પણીઓ (16)