સુરણ ની ટિક્કી (Suran Tikki Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
સુરણ ની ટિક્કી (Suran Tikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સુરણ અને બટાકા ને ધોઈ ને કુકર મા જુદા જુદા બાફી લેવાના.4વ્હીસલ વગાળી ને કુકર બંદ કરી દેવુ ઠંડુ થાય પછી છીણી વડે છીણી ને મેશ કરી લેવાના
- 2
મેશ કરેલા સુરણ મા મરી પાઉડર,જીરા પાઉડર, સેધંવ મીઠુ, મોરિયા ના લોટ નાખી મિક્સ કરી લેવુ અને ગોલા બનાવી ને ટિક્કી ના શેપ કરી લેવુ, અને પ્લેટ મા અધકચરા સીગંદાણા,તલ મિક્સ કરી ને ટિક્કી ને રગડોરી ને નાનસ્ટીક પેન મા સેલો ફ્રાય કરવુ
- 3
આ મિશ્રણ થી 6 નંગ ટિક્કી બને છે તેલ સ્પ્રિકંલ કરી ને બન્ને બાજૂ ગોલ્ડન બ્રાઉન શેકી લેવુ અને ગરમાગરમ પીરસવી ખુબ સ્વાદિષ્ટ લાગે છે..
Similar Recipes
-
ફરાળી આલુ ટિક્કી(farali alu tikki recipe in gujarati)
#ઉપવાસ પોસ્ટ 2#માનસૂન સ્પેશીયલ પોસ્ટ 5#વીક3 સુપરશેફ 3માઈ ઈ બુક રેસીપીશ્રાવણ ના મહિના, માનસુન ની બહાર અને ઉપવાસ ની મહીમા. આ ત્રિવેણી સંગમ મા ઉપવાસ મા ખાવાય એવી ફરાળી રેસીપી મે બનાવીયુ છે ફરાળી આલુ ટિક્કી.. Saroj Shah -
ટિક્કી(Tikki Recipe in Gujarati)
આજે દેવ,ઉઠી અગિયારસ છે મે મોરૈયા ની ટિકકી બનાવી છે જે ઉપવાસ કે વ્રત મા ખઈ શકાય Saroj Shah -
-
સૂરણ ના કબાબ (Suran Kebab Recipe In Gujarati)
#વ્રત ઉપવાસ રેસીપી#ફરાળી રેસીપી#EB રેસીપી#શ્રાવણ માસ ચર્તુરમાસ સ્પેશીયલ રેસીપીમે સૂરણ કબાબ ને હાર્ટ શેપ મા બનાવયા છે એટલે યામ હાર્ટ નામ આપયુ છે.મખાના ના પાવડ, સીગંદાણા ઉપયોગ મા લીધા છે જેથી ફાઈબરી , લાઈટ સૂપર હેલ્ધી ,સુપર ટેસ્ટી છે. Saroj Shah -
કાચા કેળા ની કટલેસ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2#Jain recipe#ફરાળી રેસીપી#કેળા ના અવનવી વાનગી મા કેળા ની સ્વાદિષ્ટ કટલેસ સેલો ફ્રાય કરી ને બનાવી છે Saroj Shah -
-
સુરણ નું શાક.(Suran nu Shaak in Gujarati.)
#EBWeek15Post 1 સુરણ એક કંદમૂળ છે.તેમા વિટામિન્સ મિનરલ સારા પ્રમાણમાં હોય છે.આર્યુવેદ ની દષ્ટિએ બધા કંદમૂળ માં સુરણ ઉત્તમ કંદમૂળ છે.શરીર માટે ખૂબ જ ગુણકારી છે.ઉપવાસ અને વ્રત માં દહીં અને રાજગરા ની પુરી સાથે ઉપયોગ થાય છે. Bhavna Desai -
આલુ ટિક્કી (Aloo Tikki Recipe In Gujarati)
આલુ ટિકકી ભોપાલ,જબલપુર, મા મળતી સ્ટ્રીટ ફુડ છે. જેને દહીં અને ચટણી સાથે ચૉટ ના ફૉમ મા મળે છે .ઘરે પણ સરલતા થી બની જાય છે તો બધા ની મનપસંદ ટિકકી બનાવાની રીત જોઈયે Saroj Shah -
ફરારી મરચા વડા
#એનિવર્સરી#week ૨વ્રત ,કે ઉપવાસ મા ખવાય એવા મોળા મરચા ની સ્વાદિષ્ટ રેસીપી છે . Saroj Shah -
-
સુરણ નું ફરાળી શાક (સુરણ ની સુકી ભાજી)
#SJR#શ્રાવણ /જૈન રેસીપી#ફરાળી સુરણ નુ શાક શ્રાવણ માસ ના વ્રત મા ખઈ શકાય એવી સ્વાદિષ્ટ સુરણ ની ભાજી શાક બનાયા છે એને દહીં,સાથે પીરસી શકાય.. Saroj Shah -
અળવી ક્રિસ્પ(alavi crispy in Gujarati)
#માઇઇબુક રેસીપી#વીકમીલ૩ પોસ્ટ૩ .ફ્રાયડ#ફરાળીઉપવાસ ,વ્રત મા ખવાય એવી અળવી ની રેસીપી છે . સૂકી ભાજી અથવા બાઈટ મા નાસ્તા તરીકે ઉપયોગ કરી શકાય. ઉપવાસ મા કંદ ખવાય છે માટે મે અળવી ની યુનીક રેસીપી બનાવી છે Saroj Shah -
-
સુરણ બટાકા ની ખીચડી (Suran Bataka Khichdi Recipe In Gujarati)
મારી ઘરે અગિયારસ હોય કે કોઈ ઉપવાસ હોય તો ઘણી વખત બને છે. સુરણ બટાકા નું શાક બનાવીયે એના કરતા આ ખીચડી બહુ સરસ લાગે છે. Arpita Shah -
સુરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#EBઅત્યારે સુરણ સારું મળે છે. અને લોકો વ્રત,ઉપવાસ કરતા હોય ત્યારે સુરણ નું શાક ફરાળ માટે લઇ શકીએ છીએ. તે ખૂબ ફાયદાકારક હોય છે. Krishna Kholiya -
-
ફ્રાય સુરણ (Fry Suran Recipe In Gujarati)
#EB#Week 15#ff2રતાળા ની જેમ સુરણ ને પણ તળાય છે. શ્રીનાથજી માં ફ્રાય રતાળું મળે છે. એવી રીતે તેને પણ ફ્રાય સુરણ તરીકે ખાવાની મજા આવે છે. Richa Shahpatel -
સૂરણ નુ શાક
#week15#EB# cook snape#સુરણ એક કંદ છે અને ઉપવાસ વ્રત મા શાક,ટિક્કી બનાવી ને ઉપયોગ કરી શકાયછે મે સુરણ ની શાક બનાવી છે . સેધંવ મીઠુ,મરી પાવડર નાખી ને ફરારી શાક બની શકે છે Saroj Shah -
સુરણ ની ખીચડી (Suran ni khichdi Recipe in Gujarati)
સુરણ ને ઘણી બધી અલગ અલગ રીતે બનાવી શકાય. સુરણ ઉપવાસ માં વપરાતી પ્રિય વસ્તુઓ માંનું એક ગણાય. અહીંયા મેં ઉપવાસ દરમ્યાન ખાઈ શકાય એવી સૂરણની ખીચડી બનાવી છે. spicequeen -
-
સુરણ બારબેકયૂ (Suran Barbeque Recipe In Gujarati)
#EBWeek15#ff2 શ્રાવણ માસ માં ખરેખર ખોરાક માં ફેર થી સારુ રહે છે. સુરણ ના ફાયદા ઘણા છે. ખાસ જેને હરસ થયા હોય તો સુરણ નું શાક ને દહીં માં ખાવા થી દવા જેવું કામ કરે છે. HEMA OZA -
સુરણ ની ખીચડી (Suran Ni Khichdi recipe in gujarati)
#ff1સુરણ એ ફરાળ માટે નું બેસ્ટ ઓપ્શન છે કે જેને બટેટા ની બદલે લઈ શકાય છે અને સુરણ ખાવાના ઘણા બધા ફાયદા પણ છે જેમકે સુરણ ડાયાબીટીસ ના દર્દી માટે ફાયદાકારક છે, સુરણમા એન્ટી-ઓબેસિટી નો ગુણ છે જેથી તેનો ઉપયોગ વેઈટલોસ કરવામાં પણ મદદ કરે છે, સુરણમા આર્યન અને ફોલેટ સારા પ્રમાણમાં હોય છે જેથી તેનો ઉપયોગ એમોનિયા ના ઉપચાર માટે પણ કરી શકાય છે, સુરણ માં વિટામિન E અને B 6 હોય છે જે સ્કીન માટે ઉપયોગી છે સુરણ સંધીવા ના દર્દી ને પણ ફાયદાકારક છે. તો આવા ઔષધીય ગુણોથી ભરપૂર સુરણ નો ડાયેટ પ્લાન માં સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે. Harita Mendha -
-
સાગો રોલ
#સ્ટાર્ટર#એનિવર્સરી#week ૨સાગો રોલ એક ફરારી સ્નેકસ છે ,વ્રત ,ઉપવાસ મા ખાઈ શકાય છે.. Saroj Shah -
-
સુરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#ff1સુરણ નું શાક ..બટાકા ની જગ્યાએ સુરણ નો ઉપયોગ કરવો વધારે હિતાવહ Daxa Pancholi -
સુરણ ની ફરાળી કટલેસ(Suran ni Farali cutlets recipe in Gujarati)
ઓછી વસ્તુનો ઉપયોગ કરીને ઝટપટ બનાવો ફરાળી હેલ્ધી કટલેટ.હેલ્ધી ફરાળી ખાવું હોય તો સુરણ,કાચા કેળા કે દૂધી નો ઉપયોગ કરવો પડે ..અને મને એ વધુ ગમે .તેથી આજે મે બનાવી છે ફરાળી કટલેટ. અને બનાવવી પણ બહુ સહેલી. Sonal Karia -
સૂરણ ની કટલેસ (Suran cutlet recipe in Gujarati)
#EBWeek15#ff2 રેસીપી સરળ અને સ્વાદિષ્ટ છે...ફરાળ માં પણ વાપરી શકાય છે અને બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં પણ પીરસી શકાય છે....સુરણ ફાઈબરથી ભરપૂર તેમજ ઔષધીય ગુણો ધરાવતું કંદમૂળ છે....પાઈલ્સની બીમારીની અકસીર દવા નું કામ કરે છે. Sudha Banjara Vasani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15395140
ટિપ્પણીઓ (2)