ફ્રાય સુરણ (Fry Suran Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

#શ્રાવણ
એકટાણા માં દરેક ઘર ની અંદર બનતું સુરણ. વડીલો નું પ્રિય.

ફ્રાય સુરણ (Fry Suran Recipe In Gujarati)

#શ્રાવણ
એકટાણા માં દરેક ઘર ની અંદર બનતું સુરણ. વડીલો નું પ્રિય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2 સર્વિંગ્સ
  1. 400ગ્રામ સુરણ
  2. સ્વાદ પ્રમાણેમીઠું
  3. 1 ચમચીમરી ભૂકો
  4. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સુરણ ને ધોઈ ને તેના કટકા કરી પાણી માં પલાળી રાખો. ને ખુબ ધોઈ ને કુકર માં મીઠું નાખી ને બાફી લો

  2. 2

    ત્યારબાદ એક કડાઈ માં તેલ મૂકી. તેલ ગરમ થાય ત્યાં સુધી માં કુકર માંથી સુરણ ચારણી માં નીતારી લો ને ગરમ તેલ માં તળી લો.

  3. 3

    ત્યારબાદ તળાયેલા સુરણ ઉપર મરી નો ભૂકો છાંટી ને સર્વ કરો.સુરણ ને દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes