કોર્ન ચાટ (Corn Chaat Recipe In Gujarati)

#monsoon
મકાઈની ભેળ
ચાટનું નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય છે. સેવ મમરા, ચવાણું અને બાફેલા ચણા વગરની ભેળ બનાવવી શક્ય જ નથી. આજે મેં બાફેલી સ્વીટ કોર્નનો ઉપયોગ કરી, અલગ જ રીતે ચાટ ડીશ બનાવી છે.વડી, ચોમાસાની ઋતુમાં મકાઈ સારા એવા પ્રમાણમાં મળી રહે છે.મેં આજે સુરતની પ્રખ્યાત કોર્ન ચાટ બનાવી છે.
કોર્ન ચાટ (Corn Chaat Recipe In Gujarati)
#monsoon
મકાઈની ભેળ
ચાટનું નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય છે. સેવ મમરા, ચવાણું અને બાફેલા ચણા વગરની ભેળ બનાવવી શક્ય જ નથી. આજે મેં બાફેલી સ્વીટ કોર્નનો ઉપયોગ કરી, અલગ જ રીતે ચાટ ડીશ બનાવી છે.વડી, ચોમાસાની ઋતુમાં મકાઈ સારા એવા પ્રમાણમાં મળી રહે છે.મેં આજે સુરતની પ્રખ્યાત કોર્ન ચાટ બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં બાફેલી મકાઈના દાણા લઈ, તેમાં બાફેલા બટેકા, બાફેલા મગ લો.હવે તેમાં પાણીપુરીની પુરીના ટુકડા ઉમેરો.
- 2
ત્યારબાદ તેમાં નાયલોન સેવ, સમારેલા ટામેટાં, સમારેલ કેપ્સિકમ, સમારેલ ડુંગળી ઉમેરી, બધું જ બરાબર મિક્ષ કરી લો.
- 3
હવે તેમાં ટોમેટો કેચઅપ, લસણની ચટણી, કોથમીર-મરચાની લીલી ચટણી, લીંબુનો રસ તેમજ ચાટ મસાલો છાંટી, બરાબર મિક્ષ કરો. તૈયાર થયેલ કોર્ન ચાટને સર્વિંગ બાઉલમાં કાઢી, કોથમીરના પાનથી ગાર્નિશ કરી, સર્વ કરો.તો તૈયાર છે, કોર્ન ચાટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રિસ્પી કોર્ન દહીં ચાટ બાઉલ(Crispy Corn Dahi Chat Bowl Recipe In Gujarati)
#મોમનાનપણથી લઈ ને આજ દિન સુધી મે મારી મોમ ના હાથની ચાટ ના ઘણા અલગ વેરીયેશન જોયા છે.જેમાનું આ ક્રિસ્પી કોર્ન દહીં ચાટ બાઉલ પણ એક વેરીયેશન છે. જે હુ મારી મોમ જોડેથી સીખી છુ. આ ચાટ મારીને મોમની મનગમતી છે જે હું આજે બનાવી શેર કુકપેડ એપમાં કરુ છુ. Bhumi Patel -
સ્વીટ કોર્ન ચાટ (Sweet Corn Chaat Recipe In Gujarati)
#MVF#Cookpadgujarati ચાટ નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. વરસાદી મોસમમાં ઝરમર વરસતા વરસાદની સાથે સાંજના સમયે કોર્ન ચાટ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. Ankita Tank Parmar -
-
જૈન ભેળ (Jain Bhel Recipe In Gujarati)
#Cookpad#જૈન ભેળગુજરાતી લોકોને ફેવરેટ ખાવાની વસ્તુ એટલે કે ટેસ્ટિં ચાટ ભેળ છે. આજે મેં જૈન ભેળ બનાવી છે. હંમેશા કહેવાય છે કે કાંદા અને બટાકા વગરની ભેળ એનો કંઇક ટેસ્ટ હોતો નથી . પરંતુ જૈન ભેેલ ટેસ્ટી બની શકે છે. Jyoti Shah -
સ્વીટ કોર્ન ચાટ (Sweet corn Chat Recipe in Gujarati)
સ્વીટ કોર્ન મારા બાળકોને ખૂબ જ પ્રિય છે. આને એમાં પણ ચાટ બનાવીને આપો તો ફટાફટ સફાચટ 😋.આજે મેં #ટ્વીંકલ_કાબરાવાલાની રેસિપી ફોલો કરી આ ચાટ બનાવી છે. જે ખૂબ જ સરસ બની છે. Urmi Desai -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
ચાટ ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે . આલુ ચાટ , દહીં પૂરી ચાટ , સમોસા ચાટ , પાલક ના પાન ની ચાટ વગેરે . મેં આજે બાસ્કેટ ચાટ બનાવી છે .#PS Rekha Ramchandani -
કોર્ન ટીક્કી ચાટ(Corn Tikki Chaat Recipe in Gujarati)
#GA4 #WEEK6 આ ચાટ ટેસ્ટમાં બઉ સરસ લાગે છે. Shailee Priyank Bhatt -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#WEEK8સુરતમાં ડુમસ ના દરિયા કિનારે મળતી પ્રખ્યાત કોલેજિયન ભેળ ખૂબ જ ટેસ્ટી છે.આ કોર્ન ભેળ ઘરમાં રહેલી સામગ્રી માથી જ ઓછા સમયમાં અને સરળતાથી તૈયાર કરી શકાય છે. Ankita Tank Parmar -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8શું તમને પણ મારા જેવા ચોમાસા કોર્ન ભેળ ખાવાનું ગમે છે!ભલે તમે કેટલા ફેન્સી ફૂડનો પ્રયાસ કરો, મજા એ મૂળભૂત બાબતોમાં જ છે.ચોમાસાની સાંજ અને 'મકાઈ ભેળ! Sejal Dhamecha -
પોટેટો બાસ્કેટ/ટોકરી ચાટ:(POTATO BASKET/TOKRI CHAAT)
#માઇઇબુક#પોસ્ટ18બધાને ચાટ ખુબજ પ્રિય હોય છે તો આજે મે બનાવ્યો છે પોટેટો બાસ્કેટ/ટોકરી ચાટ, થોડીક મહાન્તુ છે પણ ટેસ્ટી પણ એટલુ જ છે. તો તમે પણ ટ્રાય કરો, khushboo doshi -
મગ કોર્ન ચાટ(Mag Corn Chaat recipe In Gujarati)
#ફટાફટચાટ તો ઘણા પ્રકાર ની તમે લોકો એ ખાધી હશે .મને આજે આ ચાટ બનાવવાનું મન થયું એટલે આ ચાટ બનાવી .ઘર માં બધા ને ગમી . Rekha Ramchandani -
ચટપટા ચાટ કાઉન્ટર (Chatpata Chaat Counter Recipe In Gujarati)
#PSકોઈપણ સિઝન હોય ચટપટી વાનગીઓ બધાને જ પસંદ આવે છે અલગ અલગ પ્રકારની ચટપટી વાનગીઓ બધાને ખાવાનું મન થાય છે એટલે આજે ને ચટપટી વાનગીઓ ને સાથે બનાવી રેસ્ટોરન્ટ જેવું છે તેવી રીતે પ્રયાસ કર્યો છે ઘરના બધા સદસ્યો ને બહુ જ મજા આવી Arpana Gandhi -
મૂરમુરી ચાટ (Murmuri chaat recipe in gujarati)
#ઈસ્ટ આ મૂરમૂરી ચાટ એ કલકતા ની ફેમસ સટ્રીટ ફૂડ છે. જેમાં કાળા બાફેલા ચણા, બાફેલા બટેકા તેમજ બીજાં ઘણાં મસાલા અને ખાસ તો પાણીપૂરી ની પૂરી નાખી બનાંવવા માં આવે છે.. જે ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે😊 Hetal Gandhi -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#GA4 #Week6 #chatચાટ એ ખૂબ જ ઝડપથી બનતી ડીશ છે, જેવી કે, ચાટ પૂરી, બાસ્કેટ ચાટ, કોર્ન ચાટ અને ચણા ચાટ વગેરે.આજે મેં સાંજના નાસ્તા માં હેલ્થી ચણા ચાટ બનાવ્યા. ઘણા બાળકો ચણાનું શાક ખાવાનું પસંદ કરતા નથી તો તેને ચણાની ચાટ ડીશ બનાવી ને આપવામાં આવે તો તે પસંદ કરે છે. વળી ચણામાં સારા એવા પ્રમાણમાં આયર્ન, ફાઈબર, પ્રોટીન્સ અને કાર્બોહાઇડ્રેટ હોય છે જે એનિમિક વ્યક્તિ માટે ફાયદાકારક છે. ચણાના પાણીથી ચહેરો ધોવામાં આવે તો ચમક વધે છે. બાફેલ ચણા ના પાણીનું સૂપ પણ ફાયદાકારક છે. Kashmira Bhuva -
પાપડી ચાટ પૂરી (Papadi Chaat Puri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadgujaratiચાટ... તેના નામ મુજબ જ એવું સ્ટ્રીટ ફૂડ છે કે નામ સાંભળતા જ નાના મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય. વડી ખૂબ જ ઓછા સમયમાં અને ઘરમાં રહેલી વસ્તુ માંથી જ સ્વાદિષ્ટ ચાટ બની જાય છે.તેથી આજે મેં પાપડી ચાટ પૂરી બનાવી છે.આ ચાટ પૂરી માટે પાપડી પૂરી ઉપર મનગમતા કઠોળ અને વેજીસ મૂકી તેના પર લીલી ચટણી, ખાટી મીઠી ચટણી, લસણની ચટણી એડ કરી મસાલા શીંગ,સેવ, દાડમના દાણા, તૂટીફુટી,ગ્રેપ્સ વગેરે જે પસંદ હોય એ મૂકી ટેસ્ટી ચાટ બનાવી અને સર્વ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
દહીં પૂરી ચાટ (Dahi Puri Chaat Recipe In Gujarati)
ચાટ ગમે ત્યારે આપો બસ મજા પડી જાય.એમા દહીં પૂરી ચાટ તો બહુ જ ફેવરિટ.#GA4#Week6#ચાટ Rajni Sanghavi -
મકાઇ ભેળ (Makai Bhel Recipe In Gujarati)
#GA4#Week26ભેળ મને બહુ ભાવે છે જલ્દી થઈ જાય છે આ ભેળ પહેલી ફેરે બનાવી છે Smit Komal Shah -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#FFC8ચાટ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય.ચાટના ઘણા પ્રકાર છે. મે પાપડી ચાટ બનાવી છે. Ankita Tank Parmar -
ચટપટી આલુ ચાટ (Chatpati Aloo Chaat Recipe In Gujarati)
સ્ટાર્ટર રેસીપી ચેલેન્જ#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1 : ચટપટી આલુ ચાટઆજે રવિવાર નો દિવસ એટલે ઘરનાં સભ્યોને કાઈ ને કાઈ ચટપટુ ખાવાની ઈચ્છા થાય . તો આજે મે as a સ્ટાર્ટર રેસીપી ચટપટી આલુ ચાટ બનાવી . ચાટ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ને મોઢા મા પાણી આવી જાય છે . આમ તો આલુ ચાટ નાના મોટા બધા ને ભાવતી જ હોય છે . જે નાની મોટી ભૂખ ને સંતોષી શકે છે . મને તો બહુ જ ભાવે એટલે હુ તો ધરાઈ ને ખૈય લઉ. Sonal Modha -
છોલે ચાટ (Chhole Chaat Recipe In Gujarati)
#KER#cookpadindiaઆ અમદાવાદ ની ખાસ ફેમસ ચાટ છે જેમાં હળદર,મીઠા વાળા બાફેલા મરચા નાખવા માં આવે છે.અને ચાટ નો ટેસ્ટ પણ અલગ જ છે Rekha Vora -
દહીં પૂરી ચાટ (Dahi Poori Chaat Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati ઝરમર વરસતા વરસાદ માં જો ચટપટી ચાટ મળી જાય તો મજા જ આવી જાય. Bhavini Kotak -
પાપડી ચાટ(Papadi Chaat Recipe in Gujarati)
ચાટ તો લગભગ બધા ની મનપસંદ હોય છે. તહેવારો ના માહોલ માં અત્યાર ની પરિસ્થિતિ માં બહાર નું સ્ટ્રીટ ફૂડ તો ન ખાઈ શકીએ પણ ઘરે બનાવીને તો આનંદ માણી જ શકીએ. મને તો ચાટ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે શું તમને પણ એવું થાય છે?#GA4#Week6#CHAT#DAHIPAPDI#cookpadindia Rinkal Tanna -
મકાઈ ચાટ(makai chat recipe in gujarati)
#વેસ્ટઅમેરીકન મકાઈ ના દાણા ખુબ જ સ્વીટ અને સોફ્ટ હોય છે..આ દાણા મીઠું નાખી નેં બાફી ને તેમાંથી ફટાફટ બની જતી ચાટ એ પણ બટાકા કે ફરસાણ અને મમરા વગર જ બનાવી છે.. બહું જ ઓછી સામગ્રી થી બનાવી છે.. Sunita Vaghela -
હેલ્ઘી કોર્ન ગ્રીન સેવ ચાટ
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, વરસાદની ઋતુમાં લીલી મકાઈ ની આવક ખૂબ જ હોય છે જેમાંથી અવનવી વાનગીઓ બને છે. આજે મેં તેમાંથી ચાટ બનાવી છે સાથે પાલક અને ફુદીનાની ગ્રીન સેવ થી ગાર્નીશિંગ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
કુરકુરે ચાટ (Kurkure Chaat Recipe In Gujarati)
#NFRતમે લોકો એ બધા પ્રકારની ચાટ ટ્રાય કરી હશે તો આજે મેં બનાવી છે કુરકુરે ચાટ તમે પણ બનાવજો બહુ જ સરસ બને છે charmi jobanputra -
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#cookpadindia#cookpad Gujarati#Week8#FFC8 : આલુ પાપડી ચાટ#FFC8 : આલુ મીની ( પાપડ )પાપડી ચાટચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. ભેળ , છોલે ચાટ ઘણી બધી ટાઈપ ના ચાટ બનાવતા હોય છે તો આજે મેં આલુ ચાટ બનાવ્યું. Sonal Modha -
દાબેલી ચાટ (Dabeli Chaat Recipe In Gujarati)
#MBR9Week9દાબેલી તો આપણે ઘણી બધી વખત બનાવી પણ હશે અને ખાધી પણ હશે આજે મેં દાબેલી માંથી ચાટ બનાવી છે જે ખરેખર ખૂબ જ ટેસ્ટી છે Bhavini Kotak -
બૉઇલ પિનટ આલુ ચાટ
બાફેલા બટાકા અને શીંગદાણા ની ચાટ સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે. બાફેલી હોવા થી હેલ્ધી પણ છે. Disha Prashant Chavda -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
આ ભેળ, મુબઈયા ની મમરા ની ભેળ કરતા બહુ જ અલગ છે, પણ વરસાદી મોસમમાં માં બહુ ખવાય છે.ગરમ ગરમ કોર્ન, અને ખાટો - મીઠો- ગળ્યો ટેસ્ટ સરસ લાગે છે.#EBWk 8 Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ (2)