કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)

Sejal Dhamecha
Sejal Dhamecha @seju_kitchen

#EB
#Week8
શું તમને પણ મારા જેવા ચોમાસા કોર્ન ભેળ ખાવાનું ગમે છે!
ભલે તમે કેટલા ફેન્સી ફૂડનો પ્રયાસ કરો, મજા એ મૂળભૂત બાબતોમાં જ છે.
ચોમાસાની સાંજ અને 'મકાઈ ભેળ!

કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)

#EB
#Week8
શું તમને પણ મારા જેવા ચોમાસા કોર્ન ભેળ ખાવાનું ગમે છે!
ભલે તમે કેટલા ફેન્સી ફૂડનો પ્રયાસ કરો, મજા એ મૂળભૂત બાબતોમાં જ છે.
ચોમાસાની સાંજ અને 'મકાઈ ભેળ!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપબાફેલી કોર્ન
  2. 2 ચમચીસમારેલી કોથમીર
  3. 1 ચમચીચાટ મસાલો
  4. 2 ચમચીલીલી ચટણી
  5. 1 કપસેવ
  6. 1 ચમચીઆંબલીની ચટણી
  7. 1 નંગસમારેલું ટામેટું
  8. 1 નંગસમારેલી ડુંગળી
  9. 1/2 લીંબુ
  10. સ્વાદાનુંસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક મોટો બાઉલ લો. તેમાં બાફેલી મકાઈ, સમારેલા ટામેટા તેમજ સમારેલી ડુંગળી લઈને મિક્સ કરી લો.

  2. 2

    હવે આ મિશ્રણમાં કોથમીર, ચાટ મસાલો, મીઠું,લીલી ચટણી અને આંબલીની ચટણી ઉમેરીને મિક્સ કરી લો.

  3. 3

    આ મિશ્રણને સર્વિંગ પ્લેટમાં લઈ લો. અને ઉપરથી સેવ ઉમેરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Dhamecha
Sejal Dhamecha @seju_kitchen
પર

Similar Recipes