આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)

#cookpadindia
#cookpad Gujarati
#Week8
#FFC8 : આલુ પાપડી ચાટ
#FFC8 : આલુ મીની ( પાપડ )પાપડી ચાટ
ચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. ભેળ , છોલે ચાટ ઘણી બધી ટાઈપ ના ચાટ બનાવતા હોય છે તો આજે મેં આલુ ચાટ બનાવ્યું.
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#cookpadindia
#cookpad Gujarati
#Week8
#FFC8 : આલુ પાપડી ચાટ
#FFC8 : આલુ મીની ( પાપડ )પાપડી ચાટ
ચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. ભેળ , છોલે ચાટ ઘણી બધી ટાઈપ ના ચાટ બનાવતા હોય છે તો આજે મેં આલુ ચાટ બનાવ્યું.
રાંધવાની સૂચનાઓ
- 1
પૂરી પણ મેં ઘરે જ બનાવી છે.
- 2
બટાકા ને જીણા સમારી ને બાફી લેવા. તેમાં મીઠું લાલ મરચું પાઉડર ચાટ મસાલો નાખી ને મિક્સ કરી લેવું
- 3
એક પ્લેટમાં પહેલા બટાકા નાખી ઉપર એક પછી એક સામગ્રી નાખતા જવું જરૂર મુજબ ચટણી નાખી ઉપર સેવ ભભરાવી થોડો ચાટ મસાલો અને લાલ મરચું પાઉડર નાખી ને સર્વ કરવી. તો તૈયાર છે ચટપટી આલુ પાપડી ચાટ
#FFC8 :આલુ પાપડી ચાટ
#FFC8 : મીની (પાપડ) પાપડી ચાટ
બેઉ રીતે સર્વ કર્યું છે ્
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દિલ્હી આલુ ચાટ (Delhi Aloo Chaat Recipe In Gujarati)
આજે પણ sreet food ખાવાની ઈચ્છા થઈ કે કાંઈ ચટપટું ખાવું છે. તો મેં આજે દિલ્હી આલુ ચાટ બનાવ્યું. ચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. Sonal Modha -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#FFC8ચાટ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય.ચાટના ઘણા પ્રકાર છે. મે પાપડી ચાટ બનાવી છે. Ankita Tank Parmar -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#SF : દહીં પૂરી ( પાપડી ચાટ )આજે મેં જીરા પૂરી બનાવી તો મારા સન ને દહીં પૂરી ખાવી હતી તો મેં ડીનર મા બનાવી આપી. મને સેવ પૂરી ,દહીં પૂરી માં પાપડી ચાટ ની ફ્લેટ ને crispy પૂરી જ ભાવે. ચાટ એવી વસ્તુ છે કે ઘરમાં નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. Sonal Modha -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
પાપડી ચાટ (Papdi Chaat Recipe in Gujarati)
#SF#Cookpadgujarati ભારતમાં ઘણી બધી ચટપટી ચાટ અને ટિક્કી લોકપ્રિય છે, પાપડી ચાટ તેમાંથી એક છે. પાપરી ચાટ અથવા પાપડી ચાટ એ ભારતીય ઉત્તર ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં લોકપ્રિય પરંપરાગત ફાસ્ટ ફૂડ અને સ્ટ્રીટ ફૂડ છે. સમગ્ર ભારતમાં ઘણી વિવિધ વધારાની વાનગીઓને પાપડી ચાટ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ ચાટમાં ક્રિસ્પી પાપડી પૂરી ઉપર બટાટા, ચણા, મગ અને ડુંગળી નાખવામાં આવે છે અને ઉપરથી લીલી ચટણી, મીઠી ચટણી, દહીં અને સેવ નાખવામાં આવે છે. આ પાર્ટી માં પીરસવા માટે શ્રેષ્ઠ નાસ્તો છે. તેને પાર્ટી માં પીરસવા માટે બધી સામગ્રીને પહેલાથી તૈયાર કરીને અલગ અલગ બાઉલ માં મૂકો અને પછી મહેમાનોને તેમની પસંદ પ્રમાણે ચાટ બનાવવા દો. તો આજે આપણે આ રેસીપીની મદદથી પાપડી ચાટ બનાવતા શીખીશું. Daxa Parmar -
-
દહીં પાપડી ચાટ (Dahi Papdi Chaat Recipe In Gujarati)
ઝટપટ ભૂખ મીટાવિંગ એન્ડ ફટાફટ બની જાવીંગ .... આ ડીશ હું મારા નાના ભાણીયા ને ડેડિકેટ કરીશ કેમ કે એને આ બહુ ભાવે. દહીં પાપડી ચાટ નું નામ સાંભળીને મસ્ત ચટપટું મસાલેદાર સેવ, દહીં, દાડમ, ઓનિયન થી ભરેલી ડીશ સામે આવી જાય.. અહાહા. મોં માં પાણી જરૂર આવી જાય. આ દહીં પાપડી ચાટ જે ઝટપટ બની જાય છે. Bansi Thaker -
-
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપી#SSR : છોલે ચણા ચાટચાટ નું નામ સાંભળતા જ નાના-મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે અને લારી પર મળતું street food દેખાવા માંડે છે . કોઈ પણ ચાટ હોય બધા ની ફેવરિટ હોય છે. તો આજે મેં છોલે ચણા ચાટ બનાવ્યું. Sonal Modha -
-
પાપડી ચાટ
ચાટ નું નામ પડતા જ બધા ને મો માં પાણી આવી જાય અને દરેકની ફેવરિટ આવી પાપડી ચાટ જો પૂરી તૈયાર હોય તો ગમે ત્યારે બનાવી સર્વ કરી શકાય છે#cookwellchef#ebook#RB9 Nidhi Jay Vinda -
-
ચટપટી આલુ ચાટ (Chatpati Aloo Chaat Recipe In Gujarati)
સ્ટાર્ટર રેસીપી ચેલેન્જ#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1 : ચટપટી આલુ ચાટઆજે રવિવાર નો દિવસ એટલે ઘરનાં સભ્યોને કાઈ ને કાઈ ચટપટુ ખાવાની ઈચ્છા થાય . તો આજે મે as a સ્ટાર્ટર રેસીપી ચટપટી આલુ ચાટ બનાવી . ચાટ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ને મોઢા મા પાણી આવી જાય છે . આમ તો આલુ ચાટ નાના મોટા બધા ને ભાવતી જ હોય છે . જે નાની મોટી ભૂખ ને સંતોષી શકે છે . મને તો બહુ જ ભાવે એટલે હુ તો ધરાઈ ને ખૈય લઉ. Sonal Modha -
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
ચાટ એક એવી રોડસાઈડ સ્નેક છે જે કોઈ પણ સમયે ખાઈ શકાય છે. મુંબઈ માં આ ચાટ ને સેવ પૂરીકહે છે અને દિલ્હી માં પાપડી ચાટ તરીકે જાણીતું છે.#FFC8 Bina Samir Telivala -
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#SF#streat food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
પાપડી ચાટ પૂરી (Papadi Chaat Puri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadgujaratiચાટ... તેના નામ મુજબ જ એવું સ્ટ્રીટ ફૂડ છે કે નામ સાંભળતા જ નાના મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય. વડી ખૂબ જ ઓછા સમયમાં અને ઘરમાં રહેલી વસ્તુ માંથી જ સ્વાદિષ્ટ ચાટ બની જાય છે.તેથી આજે મેં પાપડી ચાટ પૂરી બનાવી છે.આ ચાટ પૂરી માટે પાપડી પૂરી ઉપર મનગમતા કઠોળ અને વેજીસ મૂકી તેના પર લીલી ચટણી, ખાટી મીઠી ચટણી, લસણની ચટણી એડ કરી મસાલા શીંગ,સેવ, દાડમના દાણા, તૂટીફુટી,ગ્રેપ્સ વગેરે જે પસંદ હોય એ મૂકી ટેસ્ટી ચાટ બનાવી અને સર્વ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
-
પાપડી ચાટ(Papdi chaat recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૧ચાટ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. ચાટ બધાં માટે પ્રિય નાસ્તો છે અને હર એક લોકો ની ચાટ ખાવા ની પસંદગી પણ અલગ અલગ હોય. જેમ કે કોઈ ને તીખી ગમે તો કોઈને ગળી. કોઈને ને વધુ ડુંગળી વળી પસંદ હોઈ તો કોઈ ને દહીં વધુ ગમે. તો અહીંયા પાપડી ચાટ બનાવેલ છે. તમે પણ જરૂર બનાવજો. Shraddha Patel -
-
-
-
-
-
-
-
More Recipes
- ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ કેરી અથાણું (Instant Mango Pickle Recipe in Gujarati)
- એવાકાડો અને બનાના થીક શેક (Avocado Banana Thick Shake Recipe In Gujarati)
- કેરીનો રસ (Mango Ras Recipe In Gujarati)
- કાચી કેરી અને ડુંગળી નું કચુંબર (Raw Mango Dungri Kachumber Recipe In Gujarati)
ટિપ્પણીઓ (9)