સુરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)

Krishna Kholiya @krishna26
#EB
અત્યારે સુરણ સારું મળે છે. અને લોકો વ્રત,ઉપવાસ કરતા હોય ત્યારે સુરણ નું શાક ફરાળ માટે લઇ શકીએ છીએ. તે ખૂબ ફાયદાકારક હોય છે.
સુરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#EB
અત્યારે સુરણ સારું મળે છે. અને લોકો વ્રત,ઉપવાસ કરતા હોય ત્યારે સુરણ નું શાક ફરાળ માટે લઇ શકીએ છીએ. તે ખૂબ ફાયદાકારક હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
250 ગ્રામસૂરણ ને સાફ કરી ધોઈ ને ટુકડા કરી સિંધવ/પાણી નાખીને બાફી લો.
- 2
નોનસ્ટિક માં તેલ મૂકી જીરું,લીમડા ના પાન, મૂકી ને સુરણ ના બાફેલા ટુકડા નાખો. પછી મસાલા કરો. બફાવામાં મીઠું નાખ્યું હોવાથી નઈ નાખવું. લીંબુ નો રસ,ખાંડ નાખી હલાવો.
- 3
તો 2 મિનિટ માટે ગેસ ચાલુ રાખી ને સુરણ નું શાક રેડી છે. વ્રત માં ફરાળ માં ખાઈ શકીએ એવું મસ્ત શાક તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી સુરણ નું દહીં વાળું શાક (Farali Suran Dahi Valu Shak Recipe In Gujarati)
#RC3ઉપવાસ હોય કે અગિયારસ હોય ત્યારે મારી ઘરે ઘણી વખત બને છે અને દહીં વાળું આ શાક સરસ લાગે છે. Arpita Shah -
સુરણ ની ફરાળી ખીચડી (Suran Farali Khihdi Recipe In Gujarati)
#ff1 સુરણ ફરાળ માટે બેસ્ટ છે તે તેમાં આયન ભરપૂર હોઈ છે તેનો ઉપયોગ શાક, ખીચડી, તડીને મઠો , રાઇતું બનાવી શકાય Bina Talati -
સુરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
સુરણ નો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરીએ છીએ તો આજે હું પણ સુરણ નું એક બટાકનું શાક બનાવીએ એવું સુરણનું શાક લઇ ને આવી છું તો ચાલો બનાવીએ સુરણ નું શાક.#EB#સુરણનું શાક Tejal Vashi -
સુરણ બટાકા ની ખીચડી (Suran Bataka Khichdi Recipe In Gujarati)
મારી ઘરે અગિયારસ હોય કે કોઈ ઉપવાસ હોય તો ઘણી વખત બને છે. સુરણ બટાકા નું શાક બનાવીયે એના કરતા આ ખીચડી બહુ સરસ લાગે છે. Arpita Shah -
સુરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#ff2Week 15 Tulsi Shaherawala -
સુરણ નું ફરાળી શાક (સુરણ ની સુકી ભાજી)
#SJR#શ્રાવણ /જૈન રેસીપી#ફરાળી સુરણ નુ શાક શ્રાવણ માસ ના વ્રત મા ખઈ શકાય એવી સ્વાદિષ્ટ સુરણ ની ભાજી શાક બનાયા છે એને દહીં,સાથે પીરસી શકાય.. Saroj Shah -
-
સુરણ દાણા ભાજી શાક (Suran Dana Bhaji Shak Recipe In Gujarati)
#EBનવું પ્રકાર નું સુરણ નું શાક,આ રેસીપી મારાં સાસુ ની છે.જે સ્વાદિષ્ટ છે, અને ભાજી દાણા સાથે બનાવેલ છે. Ami Sheth Patel -
સુરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
સુરણ નું શાક એક હેલધી ,ટેસ્ટી અને સરળ રેસીપી છે. Rinku Patel -
સુરણ નું શાક.(Suran nu Shaak in Gujarati.)
#EBWeek15Post 1 સુરણ એક કંદમૂળ છે.તેમા વિટામિન્સ મિનરલ સારા પ્રમાણમાં હોય છે.આર્યુવેદ ની દષ્ટિએ બધા કંદમૂળ માં સુરણ ઉત્તમ કંદમૂળ છે.શરીર માટે ખૂબ જ ગુણકારી છે.ઉપવાસ અને વ્રત માં દહીં અને રાજગરા ની પુરી સાથે ઉપયોગ થાય છે. Bhavna Desai -
સુરણ નુ ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#RC3ચટપટુ સુરણ નુ શાક ફરાળ મા ઉત્તમ છે, તે એન્ટી એજિગ, ત્વચા પર કરચલીઓ દૂર રાખે છે, Pinal Patel -
-
સુરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#ff1સુરણ નું શાક ..બટાકા ની જગ્યાએ સુરણ નો ઉપયોગ કરવો વધારે હિતાવહ Daxa Pancholi -
સુરણ દાણા ભાજી શાક (Suran Dana Bhaji Shak Recipe In Gujarati)
#AM3નવું પ્રકાર નું સુરણ નું શાક,આ રેસીપી મારાં સાસુ ની છે.જે સ્વાદિષ્ટ છે, અને ભાજી દાણા સાથે બનાવેલ છે. Ami Sheth Patel -
સૂરણ નું શાક(Suran Shak Recipe in Gujarati)
#GA4#week14 સૂરણ નું શાક આપડે ફરાળ માં પણ લઈ શકીએ છીએ. Vaibhavi Kotak -
સુરણ ની ખીચડી (suran ni khichdi recipe in gujarati)
ફરાળ માં બટેટા ખાઈએ છીએ. પણ સુરણ બેસ્ટ ઓપ્શન છે સ્વાદમાં ને સેહત બંને માટે સારું અને બની પણ ફટાફટ જાય છે. Buddhadev Reena -
સુરણ ની ટિક્કી (Suran Tikki Recipe In Gujarati)
#EB#week15,suran,મોરિયો#ff2 સુરણ કંદમૂળ છે અને વ્રત કે ઉપવાસ મા ખવાય છે..મે સુરણ ની ટિક્કી બનાવી છે Saroj Shah -
ફરાળી સામો અને કાકડી વાળું દહીં (Farali Samo Cucumber Curd Recipe In Gujarati)
#ff1 શ્રાવન મહિના માં વ્રત,ઉપવાસ માટે બેસ્ટ તેલ વિના શુદ્ધ, સાત્વિક સામો એ જલ્દી બની જતો. અને પેટ માટે પચવામાં હળવો એવો સ્ટીમ સામો બનાવ્યો છે.સાથે ફરાળી દહીં સાથે ખૂબ જ સરસ લગે છે..(મોરાયો) અને કાકડી વાળું દહીં Krishna Kholiya -
ફ્રાય સુરણ (Fry Suran Recipe In Gujarati)
#EB#Week 15#ff2રતાળા ની જેમ સુરણ ને પણ તળાય છે. શ્રીનાથજી માં ફ્રાય રતાળું મળે છે. એવી રીતે તેને પણ ફ્રાય સુરણ તરીકે ખાવાની મજા આવે છે. Richa Shahpatel -
-
-
સુરણ બારબેકયૂ (Suran Barbeque Recipe In Gujarati)
#EBWeek15#ff2 શ્રાવણ માસ માં ખરેખર ખોરાક માં ફેર થી સારુ રહે છે. સુરણ ના ફાયદા ઘણા છે. ખાસ જેને હરસ થયા હોય તો સુરણ નું શાક ને દહીં માં ખાવા થી દવા જેવું કામ કરે છે. HEMA OZA -
ફરાળી બટાકા નું શાક (Farali Bataka Shak Recipe In Gujarati)
#EB#ff3 ફરાળી બટાકાનું શાક બધા ને ભાવતું હોય છે. sneha desai -
દૂધી નું ફરાળી શાક (Dudhi Farali Shak Recipe In Gujarati)
#KS6 આપણે ફરાળ મા સૂકી ભાજી ખાઈ ને કંટાળી જઈએ ત્યારે આ શાક બનાવી શકાય છે. આ શાક સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે.ઓછી વસ્તુ થી બનતું આ શાક ફટાફટ બની પણ જાય છે. Vaishali Vora -
-
-
સુરણ ની ખીચડી (Suran ni khichdi Recipe in Gujarati)
સુરણ ને ઘણી બધી અલગ અલગ રીતે બનાવી શકાય. સુરણ ઉપવાસ માં વપરાતી પ્રિય વસ્તુઓ માંનું એક ગણાય. અહીંયા મેં ઉપવાસ દરમ્યાન ખાઈ શકાય એવી સૂરણની ખીચડી બનાવી છે. spicequeen -
સુરણ ચોપ્સ (Suran Chops Recipe In Gujarati)
આ ફાઈબર રીચ રેસીપી છે જે બહુજ ઓછા તેલ માં બને છે.સુરણ ચોપ (ફરાળી વાનગી)#EB Bina Samir Telivala -
સુરણ ની ખીચડી (Suran Ni Khichdi recipe in gujarati)
#ff1સુરણ એ ફરાળ માટે નું બેસ્ટ ઓપ્શન છે કે જેને બટેટા ની બદલે લઈ શકાય છે અને સુરણ ખાવાના ઘણા બધા ફાયદા પણ છે જેમકે સુરણ ડાયાબીટીસ ના દર્દી માટે ફાયદાકારક છે, સુરણમા એન્ટી-ઓબેસિટી નો ગુણ છે જેથી તેનો ઉપયોગ વેઈટલોસ કરવામાં પણ મદદ કરે છે, સુરણમા આર્યન અને ફોલેટ સારા પ્રમાણમાં હોય છે જેથી તેનો ઉપયોગ એમોનિયા ના ઉપચાર માટે પણ કરી શકાય છે, સુરણ માં વિટામિન E અને B 6 હોય છે જે સ્કીન માટે ઉપયોગી છે સુરણ સંધીવા ના દર્દી ને પણ ફાયદાકારક છે. તો આવા ઔષધીય ગુણોથી ભરપૂર સુરણ નો ડાયેટ પ્લાન માં સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે. Harita Mendha -
સુરણ લીલા વટાણા નું શાક (Suran Lila Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefસુરણ સાથે લીલા વટાણા એ એક નવું મેચિંગ છે. શિયાળામાં લીલા વટાણા તો મળે જ અને સૂરણ બારેમાસ મળે. સુરણ અને લીલા વટાણા નું શાક ખાટું મીઠું બનાવેલ છે. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15404916
ટિપ્પણીઓ