સુરણ ચોપ્સ (Suran Chops Recipe In Gujarati)

આ ફાઈબર રીચ રેસીપી છે જે બહુજ ઓછા તેલ માં બને છે.
સુરણ ચોપ (ફરાળી વાનગી)
#EB
સુરણ ચોપ્સ (Suran Chops Recipe In Gujarati)
આ ફાઈબર રીચ રેસીપી છે જે બહુજ ઓછા તેલ માં બને છે.
સુરણ ચોપ (ફરાળી વાનગી)
#EB
રાંધવાની સૂચનાઓ
- 1
સુરણ ને ચોખ્ખા પાણી માં 2-3 વાર ધોઈ ને છાલ કાઢી લેવી. સુરણ ની લાંબી અને જાડી ચીપ્સ કરવી.
- 2
પેશર કુકર માં 1/2 લીટર પાણી નાંખી,ગરમ કરવું. એમાં1 ચમચી સિંધવ મીઠું નાખી,કાણાંવાળા વાડકા માં સુરણ ની ચીપ્સ મુકીને, કુકર બંધ કરી 2 સીટી લેવી.
- 3
કુકર ઠંડુ પડે પછી ખોલી ને સુરણ ની ચીપ્સ બહાર કાઢી, ઠંડી કરવી.1 કલાક ફીઝ માં રાખવી એટલે ચોપસ સુકા થઈ જશે.બધી બાજુ સિંધવ મીઠું અને મરી નો પાઉડર સરખો છાંટવો.
- 4
નોન- સ્ટીક તવી ને બધી બાજુ બ્રશથી તેલ લઈ લગાડવુ. ઉપર ચોપસ મુકીને ધીમા તાપે શેકવું. ઉપર તેલ લગાડવું.
- 5
નીચે ની સાઈડ શેકાઈ જાય એટલે સ્પેચુલા થી ફેરવી ને બીજી સાઈડ શેકેવી.
- 6
બંને સાઈડ કડક થાય એટલે પ્લેટ માં કાઢી લેવા. ગરમાગરમ પીરસવા.
- 7
સુરણ હેલ્થ માટે અતિ ઉત્તમ છે.ફ્રેશ અહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુરણ બારબેકયૂ (Suran Barbeque Recipe In Gujarati)
#EBWeek15#ff2 શ્રાવણ માસ માં ખરેખર ખોરાક માં ફેર થી સારુ રહે છે. સુરણ ના ફાયદા ઘણા છે. ખાસ જેને હરસ થયા હોય તો સુરણ નું શાક ને દહીં માં ખાવા થી દવા જેવું કામ કરે છે. HEMA OZA -
મસાલા સુરણ (Masala Suran Recipe In Gujarati)
#SJR શ્રાવણ ના એકટાણા એમા પણ સોમવાર ને એકાદશી મે આજ મસાલા સુરણ ઘી માં સાતળેલ બનાવેલ. સુરણ ના ઘણા ફાયદા છે. એસીડીટી કબજીયાત હરસ બધાં મા અકસીર ઔષધી છે. HEMA OZA -
સુરણ ની ખીચડી (Suran ni khichdi Recipe in Gujarati)
સુરણ ને ઘણી બધી અલગ અલગ રીતે બનાવી શકાય. સુરણ ઉપવાસ માં વપરાતી પ્રિય વસ્તુઓ માંનું એક ગણાય. અહીંયા મેં ઉપવાસ દરમ્યાન ખાઈ શકાય એવી સૂરણની ખીચડી બનાવી છે. spicequeen -
સુરણ નું ફરાળી શાક (સુરણ ની સુકી ભાજી)
#SJR#શ્રાવણ /જૈન રેસીપી#ફરાળી સુરણ નુ શાક શ્રાવણ માસ ના વ્રત મા ખઈ શકાય એવી સ્વાદિષ્ટ સુરણ ની ભાજી શાક બનાયા છે એને દહીં,સાથે પીરસી શકાય.. Saroj Shah -
-
સુરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#EBઅત્યારે સુરણ સારું મળે છે. અને લોકો વ્રત,ઉપવાસ કરતા હોય ત્યારે સુરણ નું શાક ફરાળ માટે લઇ શકીએ છીએ. તે ખૂબ ફાયદાકારક હોય છે. Krishna Kholiya -
ફ્રાય મસાલા સુરણ (Fried Masala Suran Recipe In Gujarati)
#SJR શ્રાવણ મહિનામાં લગભગ એકટાણા કરતા હોય છે તો આજ એકદમ જલ્દી બની જાય તેવી વાનગી બનાવી છે. સુરણ ના ફાયદા મા પાચન સરસ થાય છે કબજીયાત ને હરસ મા પણ ખાઇ શકાય છે. સુરણ ની ઘણી વાનગી બને છે દૂધપાક દહીં વાળુ શાક રાઇતું પેટીસ. તો આપ પણ ટા્ય કરજો HEMA OZA -
ફ્રાય સુરણ (Fry Suran Recipe In Gujarati)
#EB#Week 15#ff2રતાળા ની જેમ સુરણ ને પણ તળાય છે. શ્રીનાથજી માં ફ્રાય રતાળું મળે છે. એવી રીતે તેને પણ ફ્રાય સુરણ તરીકે ખાવાની મજા આવે છે. Richa Shahpatel -
ફ્રાય સુરણ (Fry Suran Recipe In Gujarati)
#શ્રાવણ એકટાણા માં દરેક ઘર ની અંદર બનતું સુરણ. વડીલો નું પ્રિય. HEMA OZA -
સુરણ દહીં ચાટને ભાજી (Suran Dahi Chat and Sabzi in Gujarati)
#ઉપવાસ #ફરાળી ચેલેન્જ (સુરણ અતિ ગુણકારી જલ્દી પચી જાય લેસ કેલેરી) Smita Suba -
સુરણ ની ટિક્કી (Suran Tikki Recipe In Gujarati)
#EB#week15,suran,મોરિયો#ff2 સુરણ કંદમૂળ છે અને વ્રત કે ઉપવાસ મા ખવાય છે..મે સુરણ ની ટિક્કી બનાવી છે Saroj Shah -
સુરણ બટાકા ની ખીચડી (Suran Bataka Khichdi Recipe In Gujarati)
મારી ઘરે અગિયારસ હોય કે કોઈ ઉપવાસ હોય તો ઘણી વખત બને છે. સુરણ બટાકા નું શાક બનાવીયે એના કરતા આ ખીચડી બહુ સરસ લાગે છે. Arpita Shah -
-
-
સુરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
સુરણ નો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરીએ છીએ તો આજે હું પણ સુરણ નું એક બટાકનું શાક બનાવીએ એવું સુરણનું શાક લઇ ને આવી છું તો ચાલો બનાવીએ સુરણ નું શાક.#EB#સુરણનું શાક Tejal Vashi -
-
-
આલુ અને સુરણ પ્લેટર (Aloo Suran Platter Recipe In Gujarati)
નાના - મોટા બધા ને ભાવે એવા હેલ્થી અને instant એનર્જી આપે એવા આલુ અને સુરણ પ્લેટર. આ વાનગી બહુજ ઝડપ થી બની જાય છે અને ફરાળ માં છોકરાંઓ ની નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. તો ચાલો મારા કિચન માં આ સરળ વાનગી બનાવવા.#ff1 Bina Samir Telivala -
સુરણ નું શાક.(Suran nu Shaak in Gujarati.)
#EBWeek15Post 1 સુરણ એક કંદમૂળ છે.તેમા વિટામિન્સ મિનરલ સારા પ્રમાણમાં હોય છે.આર્યુવેદ ની દષ્ટિએ બધા કંદમૂળ માં સુરણ ઉત્તમ કંદમૂળ છે.શરીર માટે ખૂબ જ ગુણકારી છે.ઉપવાસ અને વ્રત માં દહીં અને રાજગરા ની પુરી સાથે ઉપયોગ થાય છે. Bhavna Desai -
-
-
સુરણ નાં કાપ
સુરણ હેલ્થ માટે ખૂબ સારુ હોય છે. જેને અલ્સર, મસા, હરસ હોય તેને માટે પણ ખૂબ સારુ કહેવાય. આજે મેઁ સુરણ નાં કાપ બનાવ્યા જે નાનાં- મોટા બધાં ને ભાવે, અને આ ફરાળ માં પણ ખાઇ શકાય.#GA4#WEEK14 Ami Master -
-
ફરાળી અપ્પે (Farali Appe Recipe In Gujarati)
#SJRફરાળી અપ્પે ઍ, એક નાસ્તો છે જે નાનીમોટી ભુખ માટે બેસ્ટ ઓપ્શન છે.અપ્પે એકદમ ઓછા તેલ માં બને છે અને બહુજ હેલ્થી છે. Bina Samir Telivala -
સુરણ નું રસાવાળુ શાક (Suran Rasavalu Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસુરણ એ જમીનમાં થતું એક પ્રકારનું કંદ છે. સુરણ માં પ્રોટીન, કેલ્શિયમ ,ફોસ્ફરસ,લોહ તેમજ સારા પ્રમાણમાં વિટામિન એ મળી રહે છે. વડી સુરણ માં એન્ટી ઓબેસિટીનો ગુણ હોય છે.જે ચરબી ઘટાડવામાં મદદ કરે છે. Neeru Thakkar -
શ્રીનાથજી સ્ટ્રીટ ફૂડ સુરણ ચાટ (Shrinathji Street Food Suran Chaat Recipe In Gujarati)
#ATW1#TheChefStoryસ્ટ્રીટ ફૂડ નું નામ આવે એટલે પાણીપુરી, ભેળ, વડાપાંવ, દાબેલી, મેગી વગેરે વગેરે નામ જ મગજ માં આવે. પણ શ્રીનાથજી માં બહુ જ ફેમસ ખાણીપીણી ની માર્કેટ છે જ્યાં અલગ અલગ કંદ ચાટ મળે છે, ભજીયા ચાટ મળે છે. એમાં થી મેં બનાવી સુરણ ચાટ. જે બહાર ના અનહાયજેનિક સ્ટ્રીટ ફૂડ કરતા ઘરે બનાવેલ ચોખ્ખા તેલ માં તરેલ અને ઘર ના મસાલા જ વાપરેલ જેથી હેલ્થી વર્ઝન ખાઈ શકાય આ કંદ ચાટ નું. Bansi Thaker -
સુરણ ની ફરાળી ખીચડી (Suran Farali Khichdi Recipe In Gujarati)
સુરણમાંથી ફરાળી ખીચડી ખુબ સરસ બને છે અને ગુજરાતી ઘરોમાં આ વાનગી ફરાળમાં ખાવામાં આવે છે. Kunjal Sompura -
સુરણ દાણા ભાજી શાક (Suran Dana Bhaji Shak Recipe In Gujarati)
#EBનવું પ્રકાર નું સુરણ નું શાક,આ રેસીપી મારાં સાસુ ની છે.જે સ્વાદિષ્ટ છે, અને ભાજી દાણા સાથે બનાવેલ છે. Ami Sheth Patel -
સુરણ ની ખીચડી (Suran Ni Khichdi recipe in gujarati)
#ff1સુરણ એ ફરાળ માટે નું બેસ્ટ ઓપ્શન છે કે જેને બટેટા ની બદલે લઈ શકાય છે અને સુરણ ખાવાના ઘણા બધા ફાયદા પણ છે જેમકે સુરણ ડાયાબીટીસ ના દર્દી માટે ફાયદાકારક છે, સુરણમા એન્ટી-ઓબેસિટી નો ગુણ છે જેથી તેનો ઉપયોગ વેઈટલોસ કરવામાં પણ મદદ કરે છે, સુરણમા આર્યન અને ફોલેટ સારા પ્રમાણમાં હોય છે જેથી તેનો ઉપયોગ એમોનિયા ના ઉપચાર માટે પણ કરી શકાય છે, સુરણ માં વિટામિન E અને B 6 હોય છે જે સ્કીન માટે ઉપયોગી છે સુરણ સંધીવા ના દર્દી ને પણ ફાયદાકારક છે. તો આવા ઔષધીય ગુણોથી ભરપૂર સુરણ નો ડાયેટ પ્લાન માં સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે. Harita Mendha -
સુરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#ff2Week 15 Tulsi Shaherawala
More Recipes
ટિપ્પણીઓ (10)