દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

Purvi Gadani
Purvi Gadani @cook_17787811

દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2મોટી દૂધી
  2. 250 મિલી દૂધ
  3. 4 ચમચીમલાઈ
  4. 250 ગ્રામખાંડ (સ્વાદ મુજબ વધારે ઓછી કરી શકાય)
  5. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  6. 1/2 વાટકીકાજુ, બદામ, પીસ્તા અને દ્રાક્ષ
  7. 2ચમચા ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધી ની છાલ ઉતારી ખમણી લેવી. હવે કુકર મા ઘી નાખી ને ગરમ થાય એટલે ખમણેલી દૂધી નાખી 4-5 મિનિટ માટે હલાવવું. ત્યારબાદ તેમાં દૂધ નાખી એક સીટી બોલાવી લેવી.

  2. 2

    હવે તેમાં ખાંડ નાખવી. અને દૂધ અને ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી હલાવવું.

  3. 3

    હવે તેમાં મલાઈ નાખી મિક્સ કરી ઘી છુટે ત્યાં સુધી હલાવવું. ત્યારબાદ તેમાં ઇલાયચી પાઉડર અને ડ્રાયફ્રુટ નાખી મિક્સ કરી લો.

  4. 4

    તૈયાર છે દૂધી નો ક્વિક હલવો. ઠંડો કે ગરમ સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Gadani
Purvi Gadani @cook_17787811
પર

Similar Recipes