રાંધવાની સૂચનાઓ
- 1
હવે પેલા બાફેલા બટાકા ને જીણા સમારી લો પછી ટામેટાં જીણા સમારી લો દાડમ સમારી દાણા કઢી લો ખજુર નિ ચટણી રેડી કરો
- 2
હવે એક બાઊલ મા ચેવડો લો પછી બટાકા ટામેટાં સિન્ધુ મીઠુ ખજુર ની ચટણી દહીં નાખી મિક્સ કરી લો હવે ભેળ પ્લેટ મા કાઢી ઉપર દાડમ ના દાણા નાખી સજાવો
- 3
તો તૈયાર છે એકદમ ટેસ્ટી ફરાળી ભેળ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ફરાળી ભેળ વિથ વેફર ભેળ ચાટ (Farali Bhel / Wafer Bhel Chaat Recipe In Gujarati)
#EB#week15#ff2#week2#friedfaralirecipe#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#GA4#Week26#MyRecipe3️⃣0️⃣ #Farali#PAYALCOOKPADWORLD #faralifood#porbandar #EkadashiFastingFoods#Bhel #VratBhel#cookpadindia #cookpadgujrati Payal Bhaliya -
-
-
-
-
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#week15#ff2#childhood#cookpadindia Bindi Vora Majmudar -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#week15#ff2#fried Ferrari recipe ભેળ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.ફરાળી ભેળ પણ એવી જ ટેસ્ટી બને છે. ફરાળી ભેળ એ સામાન્ય રીતે સૂકી બને છે.જે આપણે ફરાળ માં ખાતા હોઈએ એ બધી સૂકી વસ્તુઓ,દહીં,ફરાળી લીલી ચટણી, અને કાકડી,ટામેટાં,બટાકા, ફળો ઉમેરી ને સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ ભેળ બનાવી શકાય છે. Varsha Dave -
-
-
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#week15ફરાળી ભેળ ઉપવાસ, એકાદશી મા કરી શકાય છે. ખૂબજ ક્વિક , સરળ અને ઓછી સામગ્રી નો ઉપયોગ કરી ને બનાવાય છે. Helly shah -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
ફરાળી ભેળ #EBથીમ15ફરાળી ચેવડો અને સાબુદાણાની મિક્સ કરી ફરાળી ભેળ થોડી healthy બનાવી સાથે દહીં અને લીલા મરચાની ચટણી સુપર ટેસ્ટી ... Jyotika Joshi -
-
-
-
-
ફરાળી ભેળ
#EB#Week15#faradi recipe cooksnap#week2#cookpadindia#cookpadgujarati આ ડીશ ઝટપટ બની હે છે અને નાના મોટા સૌ ને બહુ જ ભાવે છે. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15386579
ટિપ્પણીઓ (7)