દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ને છોલી ને ખમણી લો અને પેન માં ઘી મુકો ગરમ થાય એટલે દૂધી ની છીણ ને સાંત ળો પછી દૂધ અને ખાંડ નાખી હલાવો અને ઉકળવા દો.
- 2
કાજૂ બદામ ની કતરણ કરી લો. દૂધી ના હલવા માં દૂધ શોષાઇ જાય એટલે ગેસ ધીમો કરી મિલ્ક પાઉડર, કીસમીસ અને નાંખી સાંતળો પછી તેમાં ઇલાયચી પાઉડર અને કાજૂ બદામ ની કતરણ ઉમેરો.
- 3
આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ દૂધી નો હલવો કીસમીસ અને કાજૂ બદામ ની કતરણ થી ડેકોરેટ કરો અને પીરસો અને જમો. 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
દૂધી હલવો એ દૂધી નો ઉપયોગ કરી બનતી એક હેલ્ધી રેસીપી છે. નાના થી લઈને મોટા બધાને પસંદ આવતી આ રેસીપી ની રીત જોઈ લઈએ. #GA4 #Week6 Jyoti Joshi -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઆ રેસીપી મે @Asharamparia જી થી પ્રેરાઈ ને બનાવી છે. કુકર માં ખુબ જ જલ્દી બની જાય છે. અને સ્વાદ માં પણ બેસ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#CHOOSETOCOOK #favourite મારા બંને બાળકો દુધી ખાતા નથી તેથી મેં એમને દૂધી નો હલવો બનાવીને ખવડાવું છું જેથી તેમને દૂધીમાં રહેલા પોષક તત્વ અને તેના ગુણ મળી રહે દુધીનો હલવો સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે તેથી તેઓ ખુશી ખુશી ખાઈ લે છે .મારા હાથનો દુધીનો અને ગાજરનો હલવો મારા ઘરમાં બધાને ખૂબ પસંદ છે. મારો પણ ફેવરિટ છે. Nasim Panjwani -
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#WDઆ હલવો મે મારા મમ્મી આવવાના હતા ત્યારે બનાવ્યો હતો, અને મારા ભાભી નો favourite છે, so હું તેમને dedicat કરી રહી છું. મારા ભાભી(કિંજલ કુકડિયા) પણ આપણા cookpad મેમ્બર છે. Anupa Prajapati -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
દુધી માં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે.તંદુરસ્તી માટે દૂધી ઉત્તમ છે.તેમાંથી અનેક વાનગી ઓ બને છે.મે અહીંયા ટેસ્ટી દૂધી નો હલવો બનાવ્યો છે. Nita Dave -
-
દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#week6#halwaદૂધી નો હલવો એક પરંપરાગત વાનગી છે, દૂધી નો હલવો સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય જે ગરમ અને ઠંડુ બંને રીતે સરસ લાગે છે, માવા વગર જ દૂધી નો હલવો સ્વાદ મા સરસ લાગે છે ઓછા સમયમાં બની જાય છે, ઘણા બાળકો દૂધી ખાતા ન હોય તો આ રીતે બનાવી શકાય Ved Vithalani -
-
લીલા વટાણા નો હલવો (Lila Vatana Halwa Recipe In Gujarati)
#VR શિયાળામાં લીલા વટાણા સરસ મળતા હોય છે. જોતા જ મોહી પડાય એવા લીલા વટાણા માંથી બધા નમકીનવાનગીઓ બહુ બનાવતા હોય છે પણ આજે મને સ્વીટ બનાવવાનું મન થયું એટલે મેં લીલા વટાણા માંથી હલવો બનાવ્યો છે ખૂબ જ સરસ બન્યો છે .😋 Bhavnaben Adhiya -
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week 21આજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે જે ફાસ્ટિંગ માં પણ લઇ શકાય મેં કલર નો ઉપયોગ નથી કર્યો Dipal Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16481162
ટિપ્પણીઓ (8)