ઘટકો

10 મિનિટ
4 વ્યકિત માટે
  1. કલાક પલાળેલા ૨ કપ સાબુદાણા
  2. લીલા મરચા ઝીણા સમારેલા
  3. બટાકા ઝીણા સમારેલા
  4. ટેબ સ્પૂન શીંગદાણા ઝીણા ક્રશ કરેલા
  5. ઝીણી સમારેલી કોથમીર
  6. ૨ ટે સ્પૂન દળેલી ખાંડ
  7. ૧ ટે સ્પૂન લીંબુ નો રસ
  8. ૨ ટે સ્પૂન જીરું
  9. ૧/૨ ટે સ્પૂન હળદર
  10. ૨ ટે સ્પૂન લાલ મરચું પાઉડર
  11. ૧ ટે સ્પૂન ગરમ મસાલો
  12. ૩ ટે સ્પૂન તેલ
  13. થોડાલીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને સારી રીતે ધોઈ ને સાબુદાણા ડૂબે તેટલું જ પાણી નાખી ૨ થી ૩ કલાક પલળવા દો.

  2. 2

    પછી એક કડાઈ માં તેલ મૂકી જીરું નાખી લીમડાના પાન નાખી ઝીણાં સમારેલાં મરચાં,બટાકા,ને શીંગદાણા ક્રશ કરેલા નાખી ચડવા દો.

  3. 3

    બધું ચડી જાય પછી તેમાં મરચું,હળદર,મીઠું, ગરમ મસાલો,લીંબુ નો રસ,દળેલી ખાંડ નાખી હલાવો

  4. 4

    પછી પલાળેલા સાબુદાણા નાખી કોથમીર નાખી હલાવી સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Mittu Dave
Mittu Dave @Mittu12
પર

Similar Recipes