ભાત (Rice Recipe In Gujarati)

Pavan Monani @cook_31492587
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ધોઈ અને સાફ કરવા
- 2
હવે ચોખા અને પાણી કુકર માં એડ કરી બે વિસ્તાર કરવી
- 3
આપણા ગરમાગરમ પાસ રેડી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મીઠી ભાત (Sweet Rice In Gujarati)
ઘી ગોળ નાખી મિક્સ કરીને ખાવાથી ટેસ્ટી લાગે છે નૈવેદ્ય જેવુ Kapila Prajapati -
-
-
ઓસાવેલા છુટ્ટા ભાત(Osavela Rice Recipe In Gujarati)
#AM2#COOKPADGUJRATI#CookpadIndia ચોખાને જુદી જુદી પદ્ધતિથી રાંધી શકાય છે. પહેલા નાં સમય માં જ્યારે કુકર બધાં નાં ઘરે નાના હતા ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ વધુ થતો હતો અત્યારે જે ડાયાબિટીસના દર્દી હોય તેઓ આ પદ્ધતિથી બનાવીને ખાતા હોય છે જેથી ભાત ઓસવે ત્યારે તેમાં થી વધારા નો starch નીકળે છે આવો ભાત તેમના માટે ઉપયોગી છે. આ ઉપરાંત બિરયાની પુલાવ વગેરે બનાવવા માટે આ રીતે છૂટો ભાત તૈયાર કરીને પછી બનાવવામાં આવતો હોય છે. Shweta Shah -
-
-
-
-
-
-
નાળિયેરી ભાત (Coconut Rice Recipe In Gujarati)
ભાત જો ભાત ભાત ના થાય તો દરરોજ નવો ટેસ્ટ માણવાની મજા આવી જાય. Sushma vyas -
-
-
-
-
ભાત (Rice Recipe In Gujarati)
#LSR#cookpadindiaલગ્ન ને દિવસે જાન ને રાત્રે ભોજન માં આપવા મા આવે છે.પહેલા અમારી જ્ઞાતિ માં આપતા હવે સમય પ્રમાણે બધું ફરી ગયું છે.પણ કેટલીક જગ્યાએ હજુ પણ ભોજન માં હોય છે. Rekha Vora -
-
પીળો ભાત (Yellow Rice Recipe In Gujarati)
#AM2આ ભાત મારા ઘરમાં વારંવાર બને છે આ ભાતની સાથે બટેકા નું રસાવાળુ શાક અથવા કાઠીયાવાડી ઢોકળીનું રસાવાળુ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે અને આ ભાતને બેઠો ભાત પણ કહેવામાં આવે છે કારણ કે આ ભાત ને તપેલી માં બનાવવામાં આવે છે Rita Gajjar -
દુધ ભાત (milk rice)
#cookpadgujarati #cookpadindia #sweet #summer #cool #healthy #milkrice #milk #rice આ ગરમી માં તમે ઠંડા દુધ ભાત ને રાત્રે dinner મા પૂરી સાથે ખાશો તો મઝા પડશે. ડેઝટ મા ખાવા ની પણ મઝા આવી જશે.#dinner #dessert Bela Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15426915
ટિપ્પણીઓ