મીઠો ભાત(Sweet Rice Recipe in Gujarati)

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
Surendranagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 minit
4 વ્યક્તિ
  1. 1/2 કપચોખા
  2. 1/3 કપગોળ
  3. 2 કપપાણી
  4. 3/4લવિંગ
  5. 3/4તજ ના ટુકડા
  6. 1ચમચો ઘી
  7. 7/8કેસર ના તાંતણા
  8. ➡️ ગાર્નિશ માટે કાજુ બદામ પિસ્તાં

રાંધવાની સૂચનાઓ

15 minit
  1. 1

    ચોખા ને 2 કલાક પહેલા પલાળી દેવા

  2. 2

    હવે એક કૂકર માં ઘી મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં તજ લવિંગ મૂકો

  3. 3

    પછી તેમાં પલાળેલા ચોખા એડ કરો પછી તેમાં ગોળ એડ કરો ને હલાવી લો

  4. 4

    ત્યારબાદ પાણી ને ઉકળવા દો પાણી ઉકળી જાય એટલે તેમાં કેસર નાખી દો ને કૂકર નું ઢાંકણ ઢાંકી ને 3 સિટી થવા દો પછી ગેસ બંધ કરી દો.

  5. 5

    કૂકર ઠંડુ થાય એટલે ચમચાથી હલાવી લેવો ને સર્વિંગ ડિશ માં કાઢી ને ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરો

  6. 6

    તો તૈયાર છે મીઠો ભાત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rina Raiyani
Rina Raiyani @cook_RINA
પર
Surendranagar
cooking is my passion
વધુ વાંચો

Similar Recipes