મીઠો ભાત (Sweet Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને એક કલાક પહેલા પલાળી દેવા
- 2
કુકરમાં એક ચમચી ઘી ગરમ કરવા મૂકો પછી તેમાં લવિંગ ત્રણ કપ પાણી મૂકીને વઘાર કરો પછી તેમાં 1/2 કપ ગોળ એડ કરો અને એક ચમચી ખાંડ અને પલાળેલા ચોખા એડ કરો બે સીટી થવા દેવી પછી મીડીયમ ગેસ ઉપર પાંચ મિનિટ રહેવા દો
- 3
સર્વિંગ બાલમમાં લઈને સર્વ કરો તૈયાર છે મીઠા ભાત
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મીઠો ભાત
# ચોખા/ ભાત વધુ સામાન્ય રીતે આપણા દરેક ઘરમાં નિવેદ થતા હોય છે જેમાં લગભગ સુરાપુરા દાદાના મીઠા ભાત થતાં હોય છે ઘણાને ભાતમાં ગોળ નખાય તો ઘણાને ખાંડ નખાય છે મેં આજે ખાંડ વાળો મીઠો ભાત કર્યો છે Avani Dave -
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSR#post8#Sptember Super 20#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ગોળ વાળા ભાત (Jaggery Rice Recipe In Gujarati)
અમે લોકો દિવાળી ના નિવેદ મા ગોળ વાળા ભાત અને છુટ્ટી લાપસી બનાવીએ તો આજે મેં એ બનાવ્યા છે. Sonal Modha -
-
-
મીઠી ભાત (Sweet Rice In Gujarati)
ઘી ગોળ નાખી મિક્સ કરીને ખાવાથી ટેસ્ટી લાગે છે નૈવેદ્ય જેવુ Kapila Prajapati -
-
-
-
-
ગળ્યા શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
સુકો નાસ્તો બઘા ને ભાવે #cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #sakkarpara #sweetsakkarpara #drysnacks #snack Bela Doshi -
-
-
-
મીઠો ભાત (Mithobhat Recipe In Gujarati)
#વિસરાતી વાનગી#india2020આપ સૌ જાણો જ છો આજ ના ફાસ્ટ ફૂડ ના જમાનામાં ભૂતકાળમાં બનતી અનેક સારી વાનગીઓ વિશરાય ગઈ છે. આ બધી વાનગીઓ ની યાદી તૈયાર કરવા બેસીએ તો ઘણીજ લાંબી યાદી તૈયાર થાય પણ આજના દિવસે આ વિશરાઈ ગયેલ વાનગી માથી એક વાનગી આપણે તૈયાર કરીએ.જે ઘરમાં વડીલો છે ત્યાં આજે પણ વિશરાય ગયેલી વાનગી બનતી જ હોય છે તો ચાલો માણીએ મીઠો ભાત એક વિશરાતી વાનગી. Hemali Rindani -
-
મીઠો ભાત (Mitho Bhat Recipe In Gujarati)
#DFT દિવાળી ની પરંપરાગત અમારા ઘર ની વાનગી જલ્દી બની જાય ને એકદમ સહેલી. HEMA OZA -
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
More Recipes
- હેલ્ધી ચમચમિયા વિસરાતી વાનગી (Healthy Chamchamiya Visrati Recipe In Gujarati)
- વેજીટેબલ હક્કા નુડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)
- બાજરી મેથીનાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
- મૂળા નું સલાડ (Mooli Salad Recipe In Gujarati)
- બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16668955
ટિપ્પણીઓ