ભાત (Rice Recipe In Gujarati)

REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
5 સર્વિંગ્સ
  1. 2 નંગગાજર
  2. 1 નંગલીલાં મરચાં
  3. 2 નંગબટાકા
  4. 1 વાટકીલીલા વટાણા
  5. 1 વાટકો ચોખા
  6. 3 વાટકા પાણી
  7. 2 ચમચીતેલ
  8. 1 ચમચીઘી
  9. સ્વાદાનુસારમીઠું
  10. 1/4 ચમચીરાઈ
  11. 1/2 ચમચી હિંગ
  12. 1/2 ચમચી જીરું
  13. 1/2 ચમચી હળદર
  14. 1 ડાળખી મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લેવી.હવે શાક ને સમારો.

  2. 2

    હવે શાક ને ધોવા.

  3. 3

    હવે કુકરમાં તેલ ગરમ કરો.તેમા રાઈ જીરું હિંગ અને મીઠા લીમડાનો વઘાર કરો.હવે તેમાં પાણી ઉમેરો અને શાક ઉમેરો.હવે તેમાં મસાલા કરવા.

  4. 4

    હવે તેમાં ઘી અને ચોખા ઉમેરો અને કુકર બંધ કરો.10-15 મીનીટ માટે થવા દો.

  5. 5

    તૈયાર છે ગરમા ગરમ ભાત મેં દહીં સાથે સર્વ કર્યા છે.રેડી ટુ સવૅ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
પર

Similar Recipes