ભાત (Rice Recipe In Gujarati)

Shikha
Shikha @cook_37485009

ભાત (Rice Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 1 વાટકીબાસમતી ચોખા
  2. પાણી જરૂર મુજબ
  3. 1/2 ચમચી મીઠું
  4. 1 ચમચીઘી
  5. 2ત્રણ ટીપા લીંબુ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને એક બાઉલમાં લઈ બે થી ત્રણ પાણીથી ધોઈ લો પછી તેમાં પાણી ઉમેરી તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો

  2. 2

    હવે તેમાં ઘી અને લીંબુના બે ત્રણ ટીપા ઉમેરી ધીમા ગેસે ચોખા પાકી જાય ત્યાં સુધી પકાવવું પાકી જાય પછી તેને એક ચાયણીમાં નિતારી લો

  3. 3

    પછી તેને દાળ સાથે સર્વ કરો તૈયાર છે ભાત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shikha
Shikha @cook_37485009
પર

ટિપ્પણીઓ

Similar Recipes