રીંગણા નો ઓળો ને બાજરી નો રોટલો (Ringan Oro Bajri Rotlo Recipe In Gujarati)

Nilu Gokani @nilugokani
રીંગણા નો ઓળો ને બાજરી નો રોટલો (Ringan Oro Bajri Rotlo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણા ને સેકી ઉપરની છાલ કાઠી નાખો હવે પેન માં તેલ મૂકી રાઈ જીરું હિંગ લસણ ની પેસ્ટ નાખી લસણ બ્રાઉન થઈ પછી ડુંગળી ટામેટું જીણું સુધારી ને નાખો પકિજય ત્યાર પછી શેકેલું રિગનું ચટણી હર્ડાર મીઠું ધાણા જીરું નાખી હલાવો તેલ છૂટતું પળે પછી ઉતારી લીલાં ધાણા નાખો ત્યાર છે ઓળો
- 2
રોટલો બનાવવા માટે વાટકી લોટ નાખી સ્વાદ પ્રમાણે મીઠું પાણી નાખી લોટ ને મસળો ગોળ લુવો લઈ હાથમાં પાણી લગાવી ગોળ ગોળ ટીપો ત્યારબાદ તવી માં સેકો
- 3
ઉપર ઘી લગાવી ગરમ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રીંગણનો ઓળો બાજરી નો રોટલો (Ringan Oro Bajri Rotlo Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#MBR7#WinteLunchanddinner#cookpadindia#Cookpadgujaratiશિયાળા દરમિયાન રોટલો બનાવી ખાવાની અલગ જ મજા હોય છે અને તેમાય kadhiyavadi રીંગણનો ઓળો મળી જાય તો ખાવા માં ખુબજ મજા આવી જાય છે.આ રેસિપી તમે lunch કે dinnar માં બનાવી શકો છો.Happy winter season ☺️. सोनल जयेश सुथार -
-
-
રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા (Ringan Oro Bajri Rotla Recipe In Gujarati)
#Cooksnap Shah Prity Shah Prity -
-
રીંગણા નો ઓળો ને જુવાર બાજરી ના રોટલા (Ringan Oro Jowar Bajri Rotla Recipe In Gujarati)
Nikita Mankad Rindani -
-
કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી નો રોટલો (Ringan oro & bajari Rotla Recipe In Gujarati)
#સ્પાઈસી/તીખી#માઇઇબુક#પોસ્ટ5આ વાનગી સૌરાષ્ટ્ર ના લોકો તેના સાંજ ના ભોજન મા લે છે. જે ખુબજ સ્પાઈસી અને સ્વાદિષ્ટ લાગે છે અને સાથે બાજરી નો રોટલો, ગોળ, ડુંગળી, લીલી ચટણી, પાપડ અને છાસ મળી જાય તો ખાવા ની ખુબ જ મજા આવે છે. Krishna Hiral Bodar -
-
-
-
વઘારેલો બાજરી નો રોટલો (Vagharelo Bajri Rotlo Recipe In Gujarati)
કાઢ્યાવાડી મેનુ માં વઘારેલો રોટલો મળે છે તેવો બનાવ્યો છે મારો ફેવરિટ છે શિયાળા માં ગરમ ગરમ સરસ લાગે છે અને જલ્દી બની જાય છે Bina Talati -
-
ભાજી ને રોટલો (Bhaji Rotlo Recipe In Gujarati)
ભાજી ને રોટલો આ નવું કોમ્બિનેશન છે પાવ બ્રેડ ખાવાનું ટાળવું આ કોમ્બિનેશન જરૂર થી ટ્રાય કરજો Jigna Patel -
-
-
-
બાજરી નો રોટલો ટામેટા નું શાક(Bajari Rotlo Tameta Shak Recipe In
કાઠિયાવાળી ડિશઆ ડિશ કાઠિયાવાડ મનપસંદ ડિશ છે Smit Komal Shah -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
કાઠિયાવાડી સ્પેશલ જમવાનું નામ આવે એટલે સૌથી પેહલા બાજરી નો રોટલો જ યાદ આવે. Deepika Jagetiya -
વધારેલો રોટલો(Vagharelo Rotlo Recipe In Gujarati)
#RJS#cookpadindia જામનગર ખીજડીયા બાયપાસ પાસે આવેલ જય માતાજી હોટલ ના ફેમસ છે.લોકો આ ખાસ ખાવા માટે આવેછે Rekha Vora -
-
-
-
-
ઓળો ને રોટલો (Oro Rotlo Recipe In Gujarati)
શિયાળા ની ઋતુ માં ડિનર માટે સ્પાઈસી ઓળો ને રોટલો ખાવાની ખુબ જ મજા છે . Keshma Raichura -
-
-
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15431812
ટિપ્પણીઓ (2)