કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઓળો અને રોટલો (Oro Rotlo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઓળો અને રોટલો (Oro Rotlo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઓળો અને રોટલો (Oro Rotlo Recipe In Gujarati)

Brinda Padia
Brinda Padia @cook_24755663

#OS
#CookpadGujrati
#CookpadIndia

#OS
#CookpadGujrati
#CookpadIndia

વધુ વાંચો

ઓળો અને રોટલો (Oro Rotlo Recipe In Gujarati)

Brinda Padia
Brinda Padia @cook_24755663

#OS
#CookpadGujrati
#CookpadIndia

#OS
#CookpadGujrati
#CookpadIndia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનીટ
3વ્યક્તિ માટે
  1. ૨ નગઓળા ના રીંગણાં
  2. ૩ નગડુંગળી
  3. ૧/૨ ચમચીલસણ ની પેસ્ટ
  4. ૧ નગટામેટું
  5. ૨ ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  6. ૩ ચમચીતેલ
  7. ૧/૨ ચમચીરાઈ, જીરું
  8. ૧ ચમચીહિંગ
  9. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૩ ચમચીધાણાજીરું
  11. ૧/૨ ચમચીહળદર પાઉડર
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ગાર્નિશ કરવા માટે
  14. કોથમીર
  15. રોટલા બનાવવા માટે
  16. ૨૫૦ ગ્રામ બાજરાનો લોટ
  17. મીઠું સ્વાદાનુસાર
  18. પાણી જરૂર મુજબ લોટ બાંધવા
  19. સેકવા માટે
  20. તાવડી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    એક જારી લો તેની ઉપર રીંગણાં ને કાપા કરી ને તેલ લગાવી ને સેકી લો,

    ઓળો અને રોટલો (Oro Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઓળો અને રોટલો (Oro Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઠંડું પડે એટલે તેની છાલ કાઢી ને તેને મેસરથી મેષ કરી લો, પછી એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ, જીરું નાખી ને પછી તેમાં હિંગ નાખી ને, આદું મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરો પછી તેમાં ડુંગળી નાખી ને તેને બરાબર ચડવા દો,

    ઓળો અને રોટલો (Oro Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઓળો અને રોટલો (Oro Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ચડી જાય એટલે તેમાં ટામેટાં ઉમેરી ને તેને પણ એકદમ સરસ ચડી જાય એટલે તેમાં બધા મસાલા ઉમેરી ને, રીંગણાં ને ઉમેરી ને બરાબર મિક્ષ કરી ને પછી તેને ઢાંકી ને ૨મિનીટ સુધી રહેવા દો, તેલ નીકળી જાય એટલે અપડો ઓળો રેડી.

    ઓળો અને રોટલો (Oro Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઓળો અને રોટલો (Oro Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઓળો અને રોટલો (Oro Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે રોટલા બનાવવા માટે એક કથરોટ માં બાજરાનો લોટ લો તેમાં મીઠું, પાણી જરૂર મુજબ નાખી લોટ બાંધી ને તેમાં થી રોટલા બનાવી લો, તો ત્યાર છે સીઝન નો પહલો ઓળો, અને, રોટલા. તેને સાથે સર્વ કર્યા છે.

    ઓળો અને રોટલો (Oro Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઓળો અને રોટલો (Oro Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઓળો અને રોટલો (Oro Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Brinda Padia
Brinda Padia @cook_24755663
પર October 13, 2022 08:51

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બેસીલ હમસ જૈન (Besil Hummus Jain Recipe In Gujarati)
  2. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  3. દાળવડા (Dalvada Recipe In Gujarati
  4. રજવાડી ખીચડી (Rajwadi khichdi recipe in Gujarati)
  5. રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
  1. પાપડી ની ઢોકળી (Papdi Dhokli Recipe In Gujarati)
  2. ઝુણકી (Jhunki Recipe In Gujarati)
  3. ચીઝી બીટ વેજીટેબલ સ્ટફ પરાઠા (Cheesy Beetroot Vegetable Stuffed Paratha Recipe In Gujarati)
  4. પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16562078
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close