કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી નો રોટલો (Ringan oro & bajari Rotla Recipe In Gujarati)

કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી નો રોટલો (Ringan oro & bajari Rotla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણ પર તેલ લગાવી તેમા કાપા કરી ગેસ પર શેકી લો.
- 2
રીંગણ શેકાય ત્યાં સુઘી મા ટામેટા, કાંદા મરચા, આદુ સમારી લો.
- 3
હવે રીંગણ શેકાય જાય એટલે ઠંડુ થવા દો. પછી તેની છાલ કાઢી રીંગણ ને મેશ કરી લો.
- 4
હવે એક પેન મા તેલ ગરમ મૂકી તેમા રાઈ નાખો રાઈ તતડી જાય એટલે તેમા જીરૂ હિંગ અને લીમડા ના પાન નાખી, કાંદા નો વઘાર કરો, કાંદા સાંતળી જાય એટલે તેમાસમારેલ મરચુ, ટામેટું ને અને આદુ નાખી થોડી વાર ચઢવા દો.
- 5
પછી તેમા હળદર, ધાણાજીરું,લસણ ની ચટણી અને મીઠું નાખી મિક્સ કરી લો, પછી તેમા મેસ કરેલ રીંગણ ઉમેરી થોડી વાર ચઢવા દો.ભડથું થઈ જાય એટલે લીલી ડુંગળી અને કોથમીર થી ગાર્નીશ કરો.
- 6
હવે રોટલો બનાવા માટે કથરોટ મા લોટ લય તેમા મીઠું અને પાણી નાખી લોટ બાંધી. થોડી વાર મસળો ત્યાર બાદ રોટલા ને હથેળી ની મદદ થી બનાવી લો. પછી ફૂલ ગેસ પર રોટલા ને તાવડી પર શેકી લો.
- 7
હવે ત્યાર છે સરસ મજા નું કાઠ્યાવાડી રીંગણ ભડથું અને રોટલો મેં અહીં આ ડિશ ને પાપડ, છાસ કાંદા, ગોળ અને લીલી તીખી ચટણી સાથે સર્વ કરી છે.
Similar Recipes
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLD#MBR7 શિયાળા માં રાત્રે રીંગણ નો ઓળો રોટલો ખાવા મળે એટલે મજા પડી જાય સાથે ગોળ લીલી ડુંગળી અને છાસ મરચું હોય એટલે તો કહેવું જ શું Bhavna C. Desai -
રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા (Ringan Oro Bajri Rotla Recipe In Gujarati)
#Cooksnap Shah Prity Shah Prity -
લીલી ડુંગરી ની કઢી અને બાજરી નો રોટલો
#CFશિયાળો આવે એટલે હું મારી ઘરે લીલી ડુંગરી ની કઢી બનાવું છું અને તેની સાથે બાજરી ના રોટલા અને ઘી- ગોળ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
વધારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#RB10 વધારેલો રોટલો મોટાભાગે કાઠિયાવાડ માં ખૂબ પ્રચલિત છે.મોટાભાગે બાજરી ,મકાઈ કે જુવાર ના રોટલા બનાવવામાં આવતા હોય છે .અહી આજે મે બાજરી નો વઘારેલો રોટલો બનાવ્યો છે.. Nidhi Vyas -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
કાઠિયાવાડી થાળી સ્વાદ અને સ્વાસ્થ્ય નો સંગમ છે. ગરમાગરમ બાજરી ના રોટલા સાથે રીંગણ નો ઓળો પીરસવામાં આવે તો જલસા જ પડી જાય ખરૂં ને..#રીંગણ#cookpadindia Rinkal Tanna -
વઘારેલો બાજરી નો રોટલો
#ઇબુક૧#૧૮વઘારેલો રોટલો એ ગુજરાતી કાઠીયાવાડી રેસીપી છે. વઘારેલા રોટલા માં તેલ, લસણ, મરચું થોડા વધારે પ્રમાણ માં હોય છે.વઘારેલો રોટલો બનાવવાની 2 રીત છે કોરો પણ વઘારી શકાય અને છાશ માં પણ વધારવામાં આવે છે.આજે હું કોરો રોટલો વઘારુ છું. ઠંડી માં ચા જોડે આ ખાવાની ખૂબ મજા આવે છે. Chhaya Panchal -
બાજરા નો રોટલો ભરેલા રીંગણ બટાકા નું શાક (Bajra Rotlo Bharela Ringan Bataka Shak Recipe In Gujarati
#GA4#Week24બાજરી ખાવી એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. બાજરી ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ માં રહે છે અને કોલેસ્ટ્રોલ ઓછું કરી હૃદય ને તંદુરસ્ત રાખે છે.હૃદય ની બીમારી થી બચી શકાય છે. બાજરી ખાવાથી મેગ્નેસિયમ અને પોટેશિયમ મળી રહે છે. મેં અહીંયા બાજરી ના રોટલા સાથે ભરેલા રીંગણાં- બટાકા નું શાક, ઘી - ગોળ, લસણીયા ગાજર, અને છાશ સાથે થાળી પીરસી છે. (લસણીયા ગાજરની રેસિપી મેં આગળ શેર કરી છે.) Jigna Shukla -
રીંગણ નો ઓળો
#ઇબુક૧ રીંગણ તાજા હોય, અને જાંબલી ,પર્પલ ક્લર ના આવે એવા ગોળ આકાર ના રીંગણ નો ઓળો બનાવ્યો છે. સાથે આવી ઠંડી હોય તયારે બાજરી ના રોટલા સાથે ખાવાની મજા આવે છે.શિયાળા માં આવતી શાકભાજીલીલી ડુંગળી,લીલું લસણ,લીલી કોથમીર આ બધીજ વસ્તુ હોવાથી ઓળો ખૂબ જ ટેસ્ટી બને છે.. Krishna Kholiya -
બાજરી ના રોટલા નું ચુરમું(bajri na lot nu churmu recipe in gujarati)
#ફટાફટ બાજરી નો રોટલો અને ઘી ગોળ નું મિશ્રણ ખુબજ ફાયદાકારક અને એનર્જેટીક હોય છે. Anupa Thakkar -
ચટપટો રોટલો (Chatpato Rotlo Recipe In Gujarati)
બાજરી નો રોટલો છાસ માં વધારીએ તો ખુબ સરસ સ્વાદ આવે છે..ક્યારેક ડિનર માં પણ બનાવી શકાય છે. Varsha Dave -
રીંગણ નો ઓરો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળા માં ખાવાની ખુબજ મજા આવે...તેમાં પણ બાજરી નો રોટલો અને રીંગણ નો ઓરો ની તો વાત જ અલગ છે. Binita Makwana -
રીંગણનો ઓળો બાજરી નો રોટલો (Ringan Oro Bajri Rotlo Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#MBR7#WinteLunchanddinner#cookpadindia#Cookpadgujaratiશિયાળા દરમિયાન રોટલો બનાવી ખાવાની અલગ જ મજા હોય છે અને તેમાય kadhiyavadi રીંગણનો ઓળો મળી જાય તો ખાવા માં ખુબજ મજા આવી જાય છે.આ રેસિપી તમે lunch કે dinnar માં બનાવી શકો છો.Happy winter season ☺️. सोनल जयेश सुथार -
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR4#Week4 આ વાનગી મોટા રીંગણ ને શેકી, તેની છાલ ઉતારીને તેને મેશ કરીને બનાવવામાં આવે છે તેમાં લીલું લસણ, લીલી ડુંગળી તેમજ ટામેટા અને અન્ય સૂકા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે.તેને રોટલા અને ભાખરી સાથે પીરસવામાં આવે છે.કાઠિયાવાડમાં તેમાં વઘાર કરવામાં નથી આવતો મસાલા, ડુંગળી, ટામેટા,લસણ ઉમેરી અને ઉપરથી કાચું તેલ રેડવામાં આવે છે. Sudha Banjara Vasani -
કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા (kathiyawadi ringan no oro and bajri na rotla)
#સુપરશેફ3#week3#monsoon#માઇઇબુક#પોસ્ટ19આજે હું તમારી માટે કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા ની રેસિપી લઈ ને આવી છું આ રીંગણનો ઓળો જેટલો શિયાળા માં ખાવાની મજા આવે છે તેટલી જ મજા મોન્સૂન માં એટલે કે ચોમાસા વરસતા વરસાદ માં તીખું તમતમતું જયારે ખાવાનું મન થયું હોય ત્યારે કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા જો જમવા માં હોય તો તન મન ખુશ થઈ જાય છે તમે પણ બનાવજો. Dhara Kiran Joshi -
રીંગણ નો ઓળો અને જુવાર ના રોટલા
#માઇલંચબપોરે જમવામાં માટે ગુલાબી રીંગણ નો ઓળો ,સાથે જુવાર ના રોટલા,છાસ,પાપડ,સલાડ હોય તો પછી દાલ ભાત ની જરુર પડતી નથી. તો આજે મેં બનાવ્યો છે રીંગણ નો ઓળો અને જુવાર ના રોટલા.. અને ઉપર થી ઠંડી સરસ છાસ.. જે ગરમી માં શરીર માટે બહુ જ સારી છે. Krishna Kholiya -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLDશિયાળામાં આવતા રીંગણ ખુબ જ મીઠા હોય છે અને તેમાં પણ મોટા ભરતું બનાવવાનાં રીંગણ પણ કુણા આવતા હોય તો મેં અહીં ડીનર માટે લીલી ડુંગળી નાખી ને ઓળો બનાવ્યો છે શિયાળામાં મજા પડે તેવો ગરમાગરમ સર્વ કરેલ છે 😍 asharamparia -
બાજરી નો રોટલો
#ML સૌરાષ્ટ્ર માં બધી સિઝનમાં બાજરી નો રોટલો ખવાય. બાજરી નો રોટલો દહીં, કઢી અને રસા વાળા શાક સાથે વડીલો ને બહુ ભાવે. રોટલો પાચન માં પણ સારો. ડાયેટ પ્લાન વાળા અચૂક રોટલો તેના ડાયેટીંગ પ્લાન માં રાખે. Bhavnaben Adhiya -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#GA4#Week24બાજરી નો રોટલો મગ, લીલી ચટણી, લસણની ચટણી, છાશ, ગોળ, કચુંબર એમ રોટલો એકલા કરતાં બીજા બધા જોડે સજાવેલો વધુ સરસ લાગે છે. Bansi Thaker -
રીંગણનો ઓળો(Ringan no Oro Recipe in Gujarati)
વિન્ટર સ્પેશિયલ રેસીપી ઓળો-રોટલો સૌરાષ્ટ્ર સાઈડ બહુ વધારે પ્રમાણમાં લોકો પ્રિફર કરે છે એકદમ ટેસ્ટી રેસિપી છે તથા બહુ જલ્દી બની જાય છે Gayatri joshi -
સ્વાદિષ્ટ કાઠિયાવાડી થાળી ૨ીંગણ નો ઓળો બાજરા નો રોટલો
#વેસ્ટસૌરાષ્ટ્ર ના કાઠિયાવાડ નું ખાનું ઓળો ને બાજરા નો રોટલો એટલે કાઠિયાવાડ ની કસ્તૂરી જે એક વાર જરૂર ટ્રાય કરજો Prafulla Ramoliya -
બાજરી નો રોટલો
#માસ્ટરક્લાસગુજરાતી ઘર માં બાજરી નો રોટલો ત્રણે ભાણા માં હોઈ છે.એમાં પણ શિયાળા માં બાજરી નો રોટલો ખાવાનું વધારે સ્વાદિષ્ટ લાગે છે. Parul Bhimani -
-
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
લંચ માં બનાવ્યું..અને ટેસ્ટ માં બહુ સરસ થયું છે.. રીંગણ નો ઓળો/ ભરથું Sangita Vyas -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#cookpadindiaશિયાળો વિદાય લે એ પહેલા મારી પ્રિય શિયાળા ની વાનગી એટલે રીંગણ નો ઓળો... આ વિકેન્ડ પર બનાવી જ નાખ્યો... અને એ પણ અસલ સગડી પર રીંગણ શેકી ને...! વાંચી ને જ મોં મા પાણી આવી ગયું હેં ને મિત્રો... તો ચાલો જલ્દી જલ્દી એની રીત પણ લખી લઈએ..... 😍😋 Noopur Alok Vaishnav -
સાતમ સ્પેશ્યલ થાળી (satam special dish recipe in gujarati)
#સાતમ સાતમ ના દિવસે ઠંડુ ખવાતું હોય છે માટે મેં છઠ ના દિવસે સાતમ માટે ની રસોઈ બનાવી છે તેની રેસિપી અહીં શેર કરૂ છું. મિત્રો મેં અહીં પાત્રા, બે શાક તીખી પૂરી, મીઠુ દહીં, કઢી, તીખી ચટણી અને કુલેર બનાવી છે. અને સાથે ઠંડી છાસ પણ છે . Krishna Hiral Bodar -
વઘારેલો રોટલો (Vagharelo રોટલો Recipe in Gujarati)
#GA4#Week24#Bajra આ રેસિપી મારા દાદી ની છે આ રોટલો મારા ઘરમાં દરેક સભ્યને ખૂબ જ ભાવે છે તે હેલ્ધી પણ છે અને યમ્મી પણ છે આ રીતે વઘારેલો રોટલો આપવાથી છોકરાઓ ખૂબ ખુશ થઈ જાય છે આ વઘારેલો રોટલો દહીં સાથે ખુબ જ સરસ લાગે છે Vaishali Prajapati
More Recipes
ટિપ્પણીઓ