વધારેલો રોટલો(Vagharelo Rotlo Recipe In Gujarati)

જામનગર ખીજડીયા બાયપાસ પાસે આવેલ જય માતાજી હોટલ ના ફેમસ છે.લોકો આ ખાસ ખાવા માટે આવેછે
વધારેલો રોટલો(Vagharelo Rotlo Recipe In Gujarati)
જામનગર ખીજડીયા બાયપાસ પાસે આવેલ જય માતાજી હોટલ ના ફેમસ છે.લોકો આ ખાસ ખાવા માટે આવેછે
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા રોટલા નો ચૂરો કરી લ્યો.
- 2
સમારેલી સામગ્રી તૈયાર કરી લ્યો.
- 3
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં જીરું નાખો અને હીંગ નાખી ડુંગળી,સમારેલા ટામેટા,સમારેલ કેપાસિકમ,લસણ ની પેસ્ટ નાખી હલાવી સાતળી લ્યો
- 4
- 5
હવે તેમાં સુકા મસાલા નાખી ઉપર દહીં નાખી હલાવી લ્યો અને 1/2 કપ પાણી નાખી હલાવી લ્યો હવે તેમાં રોટલો નાખી હલાવી લ્યો જરૂર પડે તો થોડું પાણી ઉમેરી શકો છો એકાદ મિનિટ પછી તેમાં બટર નાખી હલાવી લ્યો.થઈજાય એટલે તેમાં લીલા ધાણા નાખી હલાવી લ્યો.તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી વાધરેલો રોટલો
- 6
- 7
આ વધારેલા રોટલા સાથે વણેલા ગાંઠિયા અને તીખો મીઠો પપૈયા નો સંભારો અને તળેલા મરચા અને લીલી ચટણી સાથે સર્વ કરવા માં આવે છે.
- 8
સંભારો,મરચા,ચટણી ગાંઠિયા સાથે આવેલ છે. સંભારા મે અગાઉ મૂકેલા છે.તે પ્રમાણે બનાવી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વધારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#RB10 વધારેલો રોટલો મોટાભાગે કાઠિયાવાડ માં ખૂબ પ્રચલિત છે.મોટાભાગે બાજરી ,મકાઈ કે જુવાર ના રોટલા બનાવવામાં આવતા હોય છે .અહી આજે મે બાજરી નો વઘારેલો રોટલો બનાવ્યો છે.. Nidhi Vyas -
-
વધારેલો લસણિયો રોટલો (Vagharelo Lasniyo Rotlo Recipe In Gujarati
#MBR8#week8 અમારા બધા નો ફેવરિટ આ બાજરી નો વધરેલો રોટલો સ્વાદ માં લાજવાબ બને છે. Varsha Dave -
વધારેલો રોટલો (Vagharelo Rotalo In Gujarati)
#વેસ્ટવઘારેલો રોટલો ગુજરાત મા ગરમ નાસ્તા તરીકે ખવાય છે.સાંજના રોટલા વઘ્યા હોય એનો સવારે વધારીને નાસ્તો બનાવાય. Mosmi Desai -
-
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#childhood ..આ રોટલો મારી બાળપણ ની સૌથી ફેવરિટ ડીશ છે. મને રોજ આપો તો પણ હું ખાય લઉં. મમ્મી ને રોટલા બનાવતી હોય ત્યારે તરત જ કહી દેતી વધારે બનાવજો મારે વધે તો વઘારેલો રોટલો ખાવો છે. કોઈ શાક ના ભાવે તો પણ હું આજ બનાવડાવી ખાતી. હેલ્ધી અને ટેસ્ટી છે. ટ્રાય કરજો. Manisha Desai -
વઘારેલો લસણીયો રોટલો (Vagharelo Lasaniyo Rotlo Recipe In Gujarati)
#MBR9#cookpadgujarati#cookpadindia#lilu lasanવધારે બધા બાજરી નો રોટલો બનાવી વધારતા હોય છે પણ મેં બાજરી અને જુવાર આ લોટ નો મીક્સ રોટલો બનાવી વધાર્યો ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગ્યો અને શિયાળા માં ગરમ ગરમ રોટલો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે કાઠિયાવાડી મેનુ માં આ ડીશ હોય જ છે.અને ખાસ વઘારેલો રોટલો ગરમ ગરમ જ સરસ લાગે છે. Alpa Pandya -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiરોટલા વધ્યા હોય ત્યારે એ રોટલો વઘારી અને મસાલેદાર ટેસ્ટી રોટલો ખાવાની મજા પડી જાય છે. ઠંડા રોટલા ઈઝીલી પીસી શકાય છે. Neeru Thakkar -
વઘારેલો રોટલો (Vagharelo rotlo recipe in Gujarati)
બાજરી એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક પાક નો પ્રકાર છે જેમાં થી રોટલા બનાવવામાં આવે છે. વઘારેલો રોટલો એક સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટ રેસિપી છે જે વધેલા રોટલા માંથી બનાવવામાં આવે છે. હું હંમેશા વધારે બાજરાના રોટલા બનાવું છું જેથી કરીને બીજે દિવસે સવારે આ સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકાય. બાજરીનો રોટલો દહીં નાખીને અથવા તો કોરો પણ વધારી શકાય. મેં અહીંયા દહીંનો ઉપયોગ કરીને બાજરીનો વઘારેલો રોટલો બનાવે છે. આ ડિશ સાઈડ ડિશ તરીકે, નાસ્તામાં અથવા તો લાઈટ ભોજન તરીકે પણ લઈ શકાય.#LO#cookpadindia#cookpad_gu spicequeen -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
શિયાળા ના બધા જ લીલાં શાકભાજી નાખી ને બનાવી શકાય તીખું ને સ્વાદિષ્ટ Shilpa khatri -
-
વધારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpafgujarati Bhavini Kotak -
વધારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#Disha વધારેલો રોટલો જે તમે સવારે નાસ્તામાં પણ ખાઈ સકો અને ડીનર પણ ખુબજ સરસ લાગે છે'#sunday special brackfast Jigna Patel -
-
-
-
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#childhoodઆ વઘારેલો રોટલો મારી નાનપણ ની ખુબ જ ફેવરીટ ડીશ છે. અમે સ્કુલે જતા ત્યારે સવારે નાસ્તા મા પણ અમે વઘારેલો રોટલો ખાય ને જતા અને ઘણી વાર લંચબોક્ષ માં પણ આ રોટલો લઈ જતા. આજે પણ અમારા ઘરમાં આ વઘારેલો રોટલો ખુબ જ ફેવરીટ છે.અને બધા ને ખુબ જ પ્રિય છે. Ila Naik -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
ઠંડો રોટલો હોય તો આ રીતે કરો બધાને ભાવે અને ખૂબજ સ્વાદિષ્ટ તથા healthy. Reena parikh -
-
-
કાઠીયાવાડી વઘરેલો રોટલો (Kathiyawadi Vagharelo Rotlo Recipe In Gujarati)
અમારા ઘર માં મારા બાળકો ને આ બાજરી નો વઘારેલો રોટલો ખૂબ જ ગમે છે.અને જ્યારે પણ સાંજ માં જમવા માટે કઇ હળવું ખાવાની ઈચ્છા હોય ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે Deepika Jagetiya -
-
વધારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#FFC1 #ફૂડ ફેસ્ટિવલ1 #Week1 (વિસરાયેલિ વાનગી) Vandna bosamiya -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#વીસરાતી વાનગી# cookpadgujrati# cookpadindia#home made Shilpa khatri -
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ