ઓળો અને રોટલા (Oro Rotlo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણા માં સેજ ઊભો કાપો પાડી અને તેલ વાળો હાથ રીંગણા ને લગાવી શેકવા મૂકી દયો ચારે બાજુ ફેરવતા જાવ અને શેકતા જાવ સરસ શેકાઈ જાય એટલે ઉતારી લ્યો સેજ ઠંડા પડે એટલે છોલી ચપ્પા થી ચૂરો કરી લ્યો
- 2
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે લસણ ની પેસ્ટ નાખી હલાવો તેમાં લીલી ડુંગળી અને લસણ નાખી હલાવી લ્યો હવે તેમાં ટામેટાં નાખી હલાવી લ્યો તેમાં હળદર, મીઠું,ધાણા જીરું નાખી હલાવી લ્યો
- 3
હવે તેમાં શેકેલા રીંગણા અને હીંગ નાખી બે થી ત્રણ મિનિટ થવા દયો પછી તેમાં ખાંડ અને લીલા ધાણા નાખી હલાવી લ્યો તૈયાર છે સ્વાદિષ્ટ રીંગણા નો ઓળો
- 4
કથરોટ માં બાજરાનો લોટ લઈ તેમાં મીઠું નાખી હલાવી લ્યો તેમાં જરૂર મુજબ પાણી નાખી રોટલાનો લોટ બાંધો અને મસળી લ્યો
- 5
તવી ગરમ કરવા મૂકો અને લોટ નો લુવો લઈ રોટલો ધડી ગરમ તવી ઉપર મૂકી અને સેજ પાણી વાળો હાથ રોટલા ઉપર લગાવો સેજ ઉપરથી કલર ફરે એટલે ફેરવી લ્યો બીજી બાજુ થવા દયો થઈ જાય એટલે ઉપસાવી લ્યો અને ગેસ બંધ કરી દયો તૈયાર છે સ્વાદિષ્ટ રોટલા
- 6
આ ઓળા રોટલાને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાઠીયાવાડી ઓળો અને રોટલો (Kathiyawadi Oro Rotlo Recipe In Gujarati)
#MBR4#week4શિયાળાની સીઝનમાં હૉટ વાનગી છે રીંગણનો ઓળો અને બાજરીના રોટલા. હવે તો કાઠિયાવાડી હોટેલોમાં બારે માસ આ ચીજો મળે છે, પણ એ ખાવાની સાચી ઋતુ છે કડકડતી ઠંડી. માત્ર ગુજરાતીઓને જ નહીં, ગુજરાતી ભોજનના પ્રેમી એવા બિનગુજરાતીઓમાં પણ આ બે વાનગીઓ ખૂબ ફેમસ છે.આજે મેં ગામડાઓમાં બનાવે તે રીતે માટી નાં વાસણો માં જ ઓળો અને રોટલો બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે.. મિત્રો..જરૂર ટ્રાય કરશો... Dr. Pushpa Dixit -
-
લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)
#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR2Week 2લીલી ભાજી ની રેસીપીસ 🥙#BR#CWM1#Hathimasalaકુક વિથ મસાલા - 1 (ગ્રીન મસાલા રેસીપીસ) (ભરથું) Juliben Dave -
ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
#BW#FEB#W4#cookpadgujsrati#cookpadindiaશિયાળો જઈ રહ્યો છે અને ધીમી ધીમી ગરમી ની શરૂઆત થઈ રહી છે તો bye bye winter Recipe માં મેં ગ્રીન ઓળો બનવ્યો.શિયાળા માં જ લીલા શાકભાજી ભરપૂર માત્રા માં મળી રહે અને ખાવાની પણ મઝા આવે છે. Alpa Pandya -
સ્પાઈસી રીંગણા નો ઓળો & રોટલા (Ringna Oro and Rotlo Recipe in Gujarati)
#GA4#Week24#Bajra,Garlic Nehal Gokani Dhruna -
-
-
-
બાજરીના રોટલા અને ઓળો (Bajri Rotla Oro Recipe In Gujarati)
#MBR6#LCM2#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
ઓળા રોટલા (Oro Rotlo Recipe In Gujarati)
#WLD શિયાળા માં શાક ભાજી ખૂબ સરસ મળતા હોય છે. એમાંય ડીનર માં રીંગણ નો ઓળો, રોટલો અને ખીચડી મળે તો મજા પડી જાય. આજે મેં ડીનર માં ઓળો ,રોટલો, ખીચડી સાથે છાસ, પાપડ, ગોળ ઘી બનાવ્યા તો બધા ખુશ થઈ ગયા. 🙂 Bhavnaben Adhiya -
-
રીંગણ ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR1#cookpadgujarati#cookpadindiaશિયાળા માં રીંગણ નો ઓળો અને રોટલા સાથે સફેદ માખણ,લસણ ની ચટણી અને ગોળ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે. Alpa Pandya -
-
રીંગણ નો ઓળો કાઠિયાવાડી રીતે (Ringan Oro Kathiyawadi Style Recipe In Gujarati)
વિન્ટર લંચ & ડિનર 🥘🥙🫕#WLD#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR6Week 6#CWM2#Hathimasalaકુક વિથ મસાલા - 2 (ડ્રાય/ખડા મસાલા રેસીપીસ) Juliben Dave -
-
-
લીલો ઓળો (Green Oro Recipe in Gujarati)
અહીંયા મેં લીલી ડુંગળી લીલું લસણ લીલા ટામેટા વાપરી અને ગ્રીન ઓળો બનાવ્યો છે. આમાં લાલ મરચાનો ઉપયોગ કર્યો નથી. Disha Prashant Chavda -
રીંગણનો ઓળો(Ringan Oro Recipe In Gujarati)
#GA4#Week24શિયાળામાં માર્કેટ માં 3-4 પ્રકારના રીંગણ મળતા હોય છે. તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચે તો એ છે ઓળાના રીંગણ. લીલી ડુંગળી અને લીલું લસણ નો ઉપયોગ કરવામાં આવે તો ચટાકેદાર ઓળો બને છે. શિયાળામાં અમારે ત્યાં અઠવાડિયામાં એક વખત તો ઓળો બને જ બને. તો તમે પણ જોઈ લો રીંગણનો ઓળો બનાવવાની રીત. Jigna Vaghela -
-
ઓળો (Oro Recipe In Gujarati)
#Cookpad gujaratiશિયાળામાં ઠંડી માં તીખું ગરમ ફૂડ ખાવાની કઈક અલગ જ મજા છે ત્યારે રીંગણ નો ઓળો ખૂબ જ સરસ લાગે છે Dipal Parmar -
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો એક ખુબ જ સ્વાદિષ્ટ ડીશ છે જે રીંગણ શેકીને બનાવવામાં આવે છે. રીંગણને ચૂલામાં, ગેસ પર અથવા તો ઓવન માં પણ શેકી શકાય. સીધા તાપ પર શેકવામાં આવતા રીંગણ માંથી એક સ્મોકી ફ્લેવર આવે છે જે રીંગણના ઓળા ને અનોખો સ્વાદ આપે છે. રીંગણના ઓળા ને સામાન્ય રીતે બાજરીના રોટલા સાથે પીરસવામાં આવે છે પણ એને રોટલી સાથે પણ પીરસી શકાય. spicequeen -
રીંગણનો ઓળો બાજરી નો રોટલો (Ringan Oro Bajri Rotlo Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#MBR7#WinteLunchanddinner#cookpadindia#Cookpadgujaratiશિયાળા દરમિયાન રોટલો બનાવી ખાવાની અલગ જ મજા હોય છે અને તેમાય kadhiyavadi રીંગણનો ઓળો મળી જાય તો ખાવા માં ખુબજ મજા આવી જાય છે.આ રેસિપી તમે lunch કે dinnar માં બનાવી શકો છો.Happy winter season ☺️. सोनल जयेश सुथार -
-
ગ્રીન મસાલેદાર રોટલો (Green Masaledar Rotlo Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#MBR6#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
More Recipes
ટિપ્પણીઓ