છાસ મા વધારેલો બાજરી નો રોટલો

Daxita Shah @DAXITA_07
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ મા તેલ મુકો. રાઈ જીરું નો વઘાર કરો. એમાં આદું મરચાં લસણ ની પેસ્ટ નાખો. સતળાય પછી એમાં જીણી સમારેલી ડુંગળી નાખી ને ચડવા દો.
- 2
બધા મસાલા મિક્સ કરો જીણા સમારેલા ટામેટાં નાખો ચડે પછી છાસ નાખો ઉકળવા દો.
- 3
બાજરી ના રોટલા ને ભૂકો કરો અને એમાં ઉમેરો. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરો. લીલા ધાણા નાખો. થોડી વાર ઉકળે એટલે ગેસ બંધ કરી દો. ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વધારેલો લસણિયો રોટલો (Vagharelo Lasniyo Rotlo Recipe In Gujarati
#MBR8#week8 અમારા બધા નો ફેવરિટ આ બાજરી નો વધરેલો રોટલો સ્વાદ માં લાજવાબ બને છે. Varsha Dave -
-
ડબલ તડકા વઘારેલો રોટલો(Vagarelo Rotlo Recipe In Gujarati)
#ફટાફટરોટલો એટલે મારી તો ભાઈ પ્રિય વસ્તુ. સાથે કોઈ પણ શાક કે લસણ ની ચટણી, કે સિમ્પલ દૂધ આપી દો. બધું દોડે.મારા ત્યાં રોટલા એટલે વધારે બનાવે કે સવારે અને વઘારી શકાય.આજકલ તો રેસ્ટોરન્ટ માં કાઠ્યાવાડી માં વઘારેલો રોટલો બધાની મનપસંદ ડીશ બની ગયું છે. તો ચાલો ઘરે જ બનાઈ ને એન્જોય કરીએ આ યમી ડીશ Vijyeta Gohil -
વધારેલો રોટલો(Vagharelo Rotlo Recipe In Gujarati)
#RJS#cookpadindia જામનગર ખીજડીયા બાયપાસ પાસે આવેલ જય માતાજી હોટલ ના ફેમસ છે.લોકો આ ખાસ ખાવા માટે આવેછે Rekha Vora -
-
વધારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
વધારેલો રોટલો એ એક હલકો ખોરાક છે જે તમે સવારે નાસ્તા માં કે સાંજે ડિનર માં પણ લઈ શકો છો Dimple 2011 -
વધારેલો રોટલો (Vagharelo Rotalo In Gujarati)
#વેસ્ટવઘારેલો રોટલો ગુજરાત મા ગરમ નાસ્તા તરીકે ખવાય છે.સાંજના રોટલા વઘ્યા હોય એનો સવારે વધારીને નાસ્તો બનાવાય. Mosmi Desai -
-
-
-
બાજરી નો રોટલો, તીખી કઢી, રવૈયા ટામેટા નું શાક, છાસ, મરચું અને ડુંગળી
#ગુજરાતીઆ ગુજરાતી ઓનું મનપસંદ થાળી છે.. આજે ય ગામડા માં બાજરી નો રોટલો દરરોજ બને છે.. Tejal Vijay Thakkar -
-
-
લસણિયો બાજરી નો લાડુ
#GA4#week15#ગોળ# લસણ# શિયાળા માં બાજરી અને લસણ શરીર માટે સારું હોય છે તો Nisha Mandan -
સ્વાદિષ્ટ કાઠિયાવાડી થાળી ૨ીંગણ નો ઓળો બાજરા નો રોટલો
#વેસ્ટસૌરાષ્ટ્ર ના કાઠિયાવાડ નું ખાનું ઓળો ને બાજરા નો રોટલો એટલે કાઠિયાવાડ ની કસ્તૂરી જે એક વાર જરૂર ટ્રાય કરજો Prafulla Ramoliya -
કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી નો રોટલો (Ringan oro & bajari Rotla Recipe In Gujarati)
#સ્પાઈસી/તીખી#માઇઇબુક#પોસ્ટ5આ વાનગી સૌરાષ્ટ્ર ના લોકો તેના સાંજ ના ભોજન મા લે છે. જે ખુબજ સ્પાઈસી અને સ્વાદિષ્ટ લાગે છે અને સાથે બાજરી નો રોટલો, ગોળ, ડુંગળી, લીલી ચટણી, પાપડ અને છાસ મળી જાય તો ખાવા ની ખુબ જ મજા આવે છે. Krishna Hiral Bodar -
વઘારેલો બાજરી નો રોટલો (Vagharelo Bajri Rotlo Recipe In Gujarati)
કાઢ્યાવાડી મેનુ માં વઘારેલો રોટલો મળે છે તેવો બનાવ્યો છે મારો ફેવરિટ છે શિયાળા માં ગરમ ગરમ સરસ લાગે છે અને જલ્દી બની જાય છે Bina Talati -
-
વધારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpafgujarati Bhavini Kotak -
વઘારેલો બાજરી નો રોટલો
#ઇબુક૧#૧૮વઘારેલો રોટલો એ ગુજરાતી કાઠીયાવાડી રેસીપી છે. વઘારેલા રોટલા માં તેલ, લસણ, મરચું થોડા વધારે પ્રમાણ માં હોય છે.વઘારેલો રોટલો બનાવવાની 2 રીત છે કોરો પણ વઘારી શકાય અને છાશ માં પણ વધારવામાં આવે છે.આજે હું કોરો રોટલો વઘારુ છું. ઠંડી માં ચા જોડે આ ખાવાની ખૂબ મજા આવે છે. Chhaya Panchal -
રીંગણનો ઓળો બાજરી નો રોટલો (Ringan Oro Bajri Rotlo Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#MBR7#WinteLunchanddinner#cookpadindia#Cookpadgujaratiશિયાળા દરમિયાન રોટલો બનાવી ખાવાની અલગ જ મજા હોય છે અને તેમાય kadhiyavadi રીંગણનો ઓળો મળી જાય તો ખાવા માં ખુબજ મજા આવી જાય છે.આ રેસિપી તમે lunch કે dinnar માં બનાવી શકો છો.Happy winter season ☺️. सोनल जयेश सुथार -
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookWeek7Post4 Bhumi Parikh -
-
લીલી ડુંગરી ની કઢી અને બાજરી નો રોટલો
#CFશિયાળો આવે એટલે હું મારી ઘરે લીલી ડુંગરી ની કઢી બનાવું છું અને તેની સાથે બાજરી ના રોટલા અને ઘી- ગોળ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
વઘારેલો રોટલો(vagharelo Rotlo in Gujarati)
#વિક્મીલ 1 (સ્પાઈસી )#માઇઇબુક #પોસ્ટ 4 Dhara Raychura Vithlani -
-
વધારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#RB10 વધારેલો રોટલો મોટાભાગે કાઠિયાવાડ માં ખૂબ પ્રચલિત છે.મોટાભાગે બાજરી ,મકાઈ કે જુવાર ના રોટલા બનાવવામાં આવતા હોય છે .અહી આજે મે બાજરી નો વઘારેલો રોટલો બનાવ્યો છે.. Nidhi Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24109348
ટિપ્પણીઓ