બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)

Amy j
Amy j @cook_amy9476

#EB
#week16

બાજરો આરોગ્ય માટે સારો છે. ડાયટ ફોલો કરતા હોય એને પણ બાજરો ખાવા ની છૂટ આપે છે. એમાં આ વડા ખાવા બેસ્ટ છે.

બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#EB
#week16

બાજરો આરોગ્ય માટે સારો છે. ડાયટ ફોલો કરતા હોય એને પણ બાજરો ખાવા ની છૂટ આપે છે. એમાં આ વડા ખાવા બેસ્ટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 -30મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપબાજરી
  2. 1/6 કપઘઉં
  3. 1 સ્પૂનઆદુ લસણ ચટણી
  4. 1/8 સ્પૂનહળદર
  5. 1/4મરચું
  6. 1 સ્પૂનદહીં
  7. 1/5 કપકોથમીર
  8. 1 સ્પૂનધાણાજીરુ
  9. 1/3 સ્પૂનમીઠું
  10. જરૂર મુજબ પાણી
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

20 -30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે લોટમાં બધો મસાલો એડ કરી લોટ બાંધી લો.

  2. 2

    ત્યારબાદ તેને થોડી વાર રેવા દો. પછી નાના નાના લુવા ને ટીક્કી નો સેપ આપો.

  3. 3

    પછી તેને તેલ માં મિડિયમ ફલેમ માં તળી લો.

  4. 4

    તેને એક પ્લેટ માં સર્વ કરો સો રેડી છે આપણા ટેસ્ટી વડા😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amy j
Amy j @cook_amy9476
પર

Similar Recipes