બાજરી વડા (Bajri Vada Recipe In Gujarati)

Dipika Suthar
Dipika Suthar @Djsuthar

બાજરી વડા (Bajri Vada Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૫ વ્યકિત માટે
  1. ૨ કપબાજરી નો લોટ
  2. ૧ કપદહીં
  3. ૧/૨ કપસમારેલ ગોળ
  4. ૨ ચમચીઆદું મરચાં અને લસણ ની પેસ્ટ
  5. ૧ ચમચીહળદર
  6. ૨ ચમચીધાણા જીરું
  7. મીઠું સ્વાદાનુસાર
  8. તલ જરૂર મુજબ
  9. તેલ તળવા માટે
  10. પાણી જરૂર મુજબ
  11. ૧ ચમચીઅજમો

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક બાઉલ માં ગોળ અને દહીં મિક્સ કરી લેવું.

  2. 2

    બાજરી ના લોટમાં આદું મરચાં અને લસણ ની પેસ્ટ,હળદર, ધાણાજીરું અને મીઠું નાખી મિક્સ કરી તેમાં દહીં ગોળ નું મિશ્રણ ઉમેરી વડા નો લોટ બાંધી લેવો.

  3. 3

    લોટ ના નાના નાના લુઆ પાડી હથેળીમાં રાખી વડા થેપી લેવા અને તેની ઉપર તલ ચોંટાડી ગરમ તેલ માં તળી લેવા. આ વડા બચપણ થી બાવન સુંધી હજુ પણ ખુબજ ભાવે છે અને આ રાંધણ છઠ્ઠ ના દિવસે પણ અચૂક બનેજ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipika Suthar
Dipika Suthar @Djsuthar
પર

Similar Recipes