નમકીન શકકરપારા (Namkeen Shakkarpara Recipe In Gujarati)

#DFT
#EB
#WEEK16
#Theme16
# ff3
#childhood
શીતળા સાતમે શકકરપારા પણ દરેક વ્યક્તિ બનાવે,અમારાં ઘરે બધાં ને બહુ જ ભાવે ...બોળચોથ થી નાસ્તા બનાવવાની તૈયારી થતી.
મને આ શકકરપારા નાની હતી ત્યારથી થી જ મારા પ્રિય રહ્યાં છે.
નમકીન શકકરપારા (Namkeen Shakkarpara Recipe In Gujarati)
#DFT
#EB
#WEEK16
#Theme16
# ff3
#childhood
શીતળા સાતમે શકકરપારા પણ દરેક વ્યક્તિ બનાવે,અમારાં ઘરે બધાં ને બહુ જ ભાવે ...બોળચોથ થી નાસ્તા બનાવવાની તૈયારી થતી.
મને આ શકકરપારા નાની હતી ત્યારથી થી જ મારા પ્રિય રહ્યાં છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક બાઉલમાં મેંદા ને ચાળી ને ઉમેરો ને તરત જ રવો ૫ ચમચી ઉમેરી ને સરસ ભેળવી લો.
- 2
પછી તેમાં સ્વાદ મુજબ મીઠું,તલ,જીરું અને રેડ ચીલી ફલેકસ ઉમેરી ને સરસ ભેળવી લો, હવે નવશેકુ ઘી ગરમ કરી ઉમેરી ને સરસ ભેળવી લો.ને થોડું થોડું પાણી ઉમેરી ને લોટ બાંધવો ને ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.
- 3
૧૦ મિનિટ પછી કણક ને મસળી ને લૂવા કરી લો,એક લૂવા ને વણી લો,ને મનગમતા આકાર માં કાપી લો.તેલ ગરમ કરી ને તેમાં ઉમેરી ને સરસ તળી લો અને ઠંડા થાય એટલે એરટાઈટ બરણી માં ભરી લો.
Similar Recipes
-
નમકીન શકકરપારા (Namkeen Shakkarpara Recipe In Gujarati)
#EB#week16#ff3#childhood#શ્રાવણ Bindi Vora Majmudar -
મીઠા શકકરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#EB#WEEK16#Theme 16#ff3#childhood બાળપણ માં મને મીઠા શકકરપારા મારી દાદી ના હાથ ના બનાવેલા મને બહું જ ભાવતાં, આજે મેં દાદી ની રીત થી આ મીઠા શકકરપારા બનાવી ને ઘર ના બધા ને ચખાડયા...આભાર કૂકપેડ બાળપણ ની યાદ તાજી કરાવવાં બદલ...બધા ને ભાવ્યાં.. Krishna Dholakia -
શકકરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#week16આજે મે શકકરપારા બનાવ્યા છે જે નાસ્તા મા ચા સાથે ખુબ જ સરસ લાગે છે,તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
સ્વીટ શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#ff3#childhood#cookpadgujarati##cookpadindia #EB#week16 Sneha Patel -
-
-
-
-
સ્વીટ શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#EB#week16#ff3#childhood#શ્રાવણ Bindi Vora Majmudar -
-
-
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#SFRશીતળા સાતમે દુધ સાથે મસાલા પૂરી ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
મસાલા નમકીન શક્કરપારા (Masala Namkeen Shakkarpara Recipe In Gujarati)
આ દિવાળી સ્નેક છે જે બધાજ ગુજરાતી ઘરોમાં બનતું જ હોય છે. અમે નાના હતા ત્યારે 1ગળ્યા અને 1 મસાલા નમકીન સકકરપારા નો પીસ સાથે લઈ ને ખાતા અને એવી રીતે ખાવા ની બહુ મઝા પડતી. વેકેશન માં કઝીન ઘરે આવે ત્યારે આવી રીતે શકકરપારા ખાવાની રેસ લાગતી અને એમાં પાછું કોણ વધારે ખાય છે અને ડબ્બો કોણે ખાલી કર્યો ?#Childhood#EB#Week16 Bina Samir Telivala -
નમકીન સ્ટીક (Namkeen Stick Recipe In Gujarati)
દિવાળી માં આપણે બધા અલગ-અલગ નાસ્તા બનાવતા જ હોઈએ છીએ. અહીં મેં ગળ્યા શક્કરપારા ના બદલે નમકપારા બનાવ્યા છે અને તેને સ્ટીક નો શેઈપ આપ્યો છે.#દિવાળી#cookpadindia Rinkal Tanna -
મીઠા શક્કરપારા(Sweet shakkarpara recipe in Gujarati)
#EB#week16#ff3#શ્રાવણ#childhoodસાતમ આવે એટલે બધાના ઘરમાં શક્કરપારા બનાવતા હોય છે. અને નાનપણથી જ મીઠા શક્કરપારા એ મને વધારે ભાવે. મારા મમ્મી રવો અને મેંદો મિક્સ કરીને બનાવતા એ જ રીતે હું પણ બનાવું છું. Hetal Vithlani -
-
-
-
-
-
સુંવાળી (Suvadi Recipe In Gujarati)
#ff3#Cookpadindia#Cookpadgujrati#શ્રાવણ#childhoodઅમારા ઘર માં મારા દાદાજી અને દાદાજી ના વખત થી બનતી આવતી આ પારંપરિક વાનગી છે સુવાળી.મારા સાસુ દિવાળી અને સાતમ આઠમ માં જરૂર થી બનાવે સુવાળી.હું મારા સાસુ પાસે થી જ આ વાનગી બનાવતા શીખી છું.ઇલાયચી ની મહેક અને તલ ના ઉપયોગ થી એક અલગ જ ટેસ્ટ ની આ સુવાળી.ના બહુ મીઠી કે ના સાવ મોળી...સુવાળી. Bansi Chotaliya Chavda -
-
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#ff3#WEEK16# dray nasta#satamકોઈ પણ તહેવાર હોય સૂકા નાસ્તા વગર તો અધુરો જ કહેવાય .આ સક્કરપરા 10-15 દિવસ સુધી સાચવી શકાય છે.જેથી પ્રવાસ માં જવાનું હોય કે બાળકો માટે ..નાસ્તા માં આ પોસ્ટિક સક્કરપારા બધાં ને ખૂબ પસંદ આવશે. Jayshree Chotalia -
-
-
શક્કરપારા (Shakkarpara recipe in Gujarati)
#EB#week16#childhood#ff3#week3#cookpadgujarati શક્કરપારા એ સૂકા નાસ્તામાં બનાવી શકાય તેવી એક વાનગી છે. ખાસ કરીને શક્કરપારા તહેવારોમાં બનાવવામાં આવે છે. આ વાનગી નાના-મોટા સૌને પસંદ પડે તેવી છે. ગળ્યા શક્કરપારા, ખારા શક્કરપારા, મેથીયા શક્કરપારા એમ ઘણી બધી અલગ અલગ જાતના શક્કરપારા બનાવી શકાય છે. હું નાની હતી ત્યારે ગળ્યા શક્કરપારા મને ખૂબ જ પસંદ હતા. ઘણી વખત લંચબોક્સમાં પણ હું સ્કૂલે ગળ્યા શક્કરપારા લઈ જાતી. તો આજે મેં મારા બાળપણને યાદ કરીને અને તહેવારો માટે ખાસ સૂકા નાસ્તામાં ગળ્યા શક્કરપારા બનાવ્યા છે. Asmita Rupani -
પોટેટો પનીર પોકેટ(Potato Paneer Pocket Recipe in Gujarati)
પોટેટો પનીર પોકેટ એક ફંક્શનમાં ટેસ્ટ કરેલું ત્યારથી જ બનાવવાની ઇચ્છા હતી.#માઇઇબુક#સુપરશેફ3 Ruta Majithiya -
ગળ્યા શક્કપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
નાસ્તા તો બહુ બધા બજારમાં મળતા હોય છે , પણ મારો સહુથી પંસંદીતા નાસ્તો એ છે ગળ્યા સકરપારા.મને યાદ છે મારા મમ્મી ગળ્યા અને ખારા સકકરપારા બહુ જ બનાવતા, અને વેકેશન માં તો ગળ્યા અને ખારા સકકરપારા નો ડબ્બો તૈયાર જ હોય.#childhood#EBWeek16 Bina Samir Telivala -
શકકરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#week16શકકરપારા અલગ-અલગ પ્રકારે બનાવી શકાય છે. એ ટી ટાઇમ નો ફેવરીટ નાસ્તો છે. એકદમ ક્રિસપી ને ક્રંચી આ નાસ્તો બનાવો ખૂબજ સરળ છે. અહીં મેં મેંદો, ખાંડ, ઘી, મીઠું ને ઈલાયચી પાઉડર નો ઉપયોગ કરી ને બનાવાયું છે. શકકરપારા ખાસ કરીને દિવાળી માં બધા બનાવતા હોય છે. Helly shah
More Recipes
ટિપ્પણીઓ