બાજરી વડા (Bajri Vada Recipe In Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

#EB
#Week16
#શ્રાવણ

બાજરી ના વડા ૨ થી ૩ દીવસ માટે સારા રહે છે અને ઠંડા વડા ચા સાથે કે દહીં સાથે ખુબ જ સરકાર લાગે છે, મારા મમ્મી સાતમ આઠમ પર આ વડા ચોક્કસ બનાવે જ

બાજરી વડા (Bajri Vada Recipe In Gujarati)

#EB
#Week16
#શ્રાવણ

બાજરી ના વડા ૨ થી ૩ દીવસ માટે સારા રહે છે અને ઠંડા વડા ચા સાથે કે દહીં સાથે ખુબ જ સરકાર લાગે છે, મારા મમ્મી સાતમ આઠમ પર આ વડા ચોક્કસ બનાવે જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૧ બાઉલ બાજરીનો લોટ
  2. ૨ ચમચીઘઉનો કરકરો લોટ
  3. ૧ વાટકીદહીં
  4. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. ૧ ચમચીલસણ ની પેસ્ટ
  6. ૨ ચમચીતલ
  7. ૧ ચમચીમરચુ પાઉડર
  8. ૧/૨ ચમચીધાણાજીરું
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ૨ ચમચીતેલ
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બાજરીના લોટમાં ઘઉનો લોટ નાખી બધા મસાલા કરી તેલનું મોણ નાખી,દહીં થી લોટ બાંધી લેવો ૧ કલાક માટે ઢાંકી ને રાખી મુકવો

  2. 2

    પાણી વાળો હાથ કરી વડા તૈયાર કરવા તેના પર તલ લગાવવવા, તેલ ગરમ થાય એટલે મીડીયમ ફ્લેમ પર બધા વડા બ્રાઉન કલર થાય તેવા તળી લેવા

  3. 3

    દહીં સાથે સર્વ કરવા આ વડા ઠંડા થાય પછી ખુબ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

Similar Recipes