ફૃેન્ચ ફૃાઇસ (French Fries Recipe In Gujarati)

Jagruti Karangiya
Jagruti Karangiya @jagruti_karangiya

#શ્રાવણ
#સાતમ આઠમ સ્પેશિયલ
આ વાનગી આઠમ ના ફરાર મા ખાય શકાય છે.

ફૃેન્ચ ફૃાઇસ (French Fries Recipe In Gujarati)

#શ્રાવણ
#સાતમ આઠમ સ્પેશિયલ
આ વાનગી આઠમ ના ફરાર મા ખાય શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 લોકો
  1. 1 કિલો બટાકા
  2. તેલ જરુર મુજબ
  3. મીઠુ જરુર મુજબ
  4. ચાટ મસાલો મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટાકા ને ઘોય ને છિલ ઉતારો.પાણી થી 2-3 વાર ઘોય કોરા કપઙા પર બે કલાક સુકવી દયો.

  2. 2

    ગેસ પર તેલ ગરમ કરવા મુકો.અને મિઙિયમ ગેસ ની ફલેમ પર બઘી જ ચિપ્સ ને તળી લયો.

  3. 3

    હવે ગરમ હોય ત્યારે મિઠુ તથા ચાટ મસાલો છાટી લ્યો.

  4. 4

    આ વાનગી ફરારમા તેમજ નાસ્તા મા બનાવી શકાય છે.

  5. 5

    આ ફૃેન્સ ફૃાઇસ સ્વાદ મા બઘાને ભાવૈ છે.અને બઘાને ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Karangiya
Jagruti Karangiya @jagruti_karangiya
પર

Similar Recipes