ફ્રેંચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)

Priyanka Chirayu Oza
Priyanka Chirayu Oza @momskitchen1
Vadodara
શેર કરો

ઘટકો

30 min
4 લોકો
  1. 500 ગ્રામબટાકા
  2. તેલ તળવા માટે
  3. સોસ
  4. ચાટ મસાલો
  5. મીઠુ
  6. 2 થી 3 ચમચા કોર્નફલોર

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    સૌપ્રથમ બટેટાની છાલ ઉતારી પોટેટો ચિપ્સ કટર ની મદદ વડે ચિપ્સ બનાવી લેવી.

  2. 2

    હવે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળે એટલે ગેસ બંધ કરી દો ને તેમાં મીઠું નાંખી થોડી વાર રહેવા દો.

  3. 3

    ત્યાર બાદ ચારણી માં નીતારિલો ને રૂમ ટેમ્પ્રેચર પર આવે એટલે ડબ્બા માં ભરી ને ડીપ ફ્રીઝ માં મૂકી દો જ્યારે જોયે ત્યારે ગરમ તેલ માં તળી લો
    તેમાં તમે ચાટ મસાલો, ચાટ મસાલો છાંટી ને સવઁ કરો.

  4. 4

    ફરી તળતી વખતે તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ચિપ્સ ઉમેરવી શરૂઆતમાં થોડીવાર સતત હલાવતા રહેવું પછી તેને લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવી હવે આ ચિપ્સ ને બટર પેપર રાખેલી પ્લેટમાં કાઢવી

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priyanka Chirayu Oza
Priyanka Chirayu Oza @momskitchen1
પર
Vadodara
My kids made me cook... love to cook for hubby and baby
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Your all recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes