કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત

#CR

શેર કરો

ઘટકો

  1. 1/2 કપસૂકું ટોપરું
  2. 2 નંગલીલા મરચા
  3. 4 ચમચીકોથમીર
  4. 8-10લીમડા ના પાન
  5. 4 ચમચીદાળિયા ની દાળ
  6. 1 ચમચીતેલ
  7. 1 નાની ચમચીરાઈ
  8. 1/2 વાટકીદહીં
  9. મીઠું સ્વાદઅનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોં પ્રથમ મિક્સર જાર માં સમારેલું સૂકું ટોપરું ઉમેરી એમાં મીઠું, દહીં,લીલું મરચું, દાળિયા દાળ, કોથમીર નાખી જરૂર મુજબ પાણી ઉમેરી ને ચટણી પીસી લેવી.

  2. 2

    હવે સર્વિંગ બાઉલ માં ચટણી કાઢી લો, એક વઘારીયા માં તેલ ગરમ થાય એટલે રાઈ અને લીમડા ના પાન વઘાર કરી ચટણી પર રેડી દો.

  3. 3

    કોકોનટ ચટણી ઈડલી, ઢોસા, મેંદુવડા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
પર
સુરત

Similar Recipes