કોકોનટ ચટણી(Coconut Chutney Recipe in Gujarati)

Megha Thaker
Megha Thaker @cook_24550565
Dwarka

#GA4
#week4
#post1# Chutney# સાઉથ માં આ ચટણી ના લોકો વધારે ઊપયોગ કરે છે,કોકોનટ ચટણી મેંદુવડા, ઈડલી,ઢોંસા વગેરે મા આ ચટણી ની મજા અલગ છે.

કોકોનટ ચટણી(Coconut Chutney Recipe in Gujarati)

#GA4
#week4
#post1# Chutney# સાઉથ માં આ ચટણી ના લોકો વધારે ઊપયોગ કરે છે,કોકોનટ ચટણી મેંદુવડા, ઈડલી,ઢોંસા વગેરે મા આ ચટણી ની મજા અલગ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
  1. ૪-૫ ચમચી સૂકું ખમણ
  2. ૧ નાની વાટકીદહીં
  3. ૪ ચમચીદાળિયા ની દાળ
  4. ૨ ચમચીખાંડ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. ૨-૩મરચા
  7. નાનું આદુ
  8. ધાણા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    મરચા અને આદુ ને સમારી લો.

  2. 2

    એક મિક્સર જારમાં મા મરચા,આદું, ખમણ, દાળિયા ની દાળ, ખાંડ,મીઠું, દહીં અને ધાણા બધું મિક્સ કરો અને ક્રશ કરી લો

  3. 3

    ઉપર ધાણાથી સજાવો અને તૈયાર છે કોકોનટ ચટણી સાઉથ ઇન્ડિયન વાનગી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Thaker
Megha Thaker @cook_24550565
પર
Dwarka

ટિપ્પણીઓ

Similar Recipes