કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)

Rima Raval
Rima Raval @Rima_21

કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપચણાની દાળ
  2. 1/2 નંગશ્રીફળ
  3. 2 નંગ લીલા મરચા
  4. ૧ ટુકડોઆદું
  5. ૩-૪ કળી લસણ
  6. 1 ચમચીશીંગદાણા
  7. 1 ચમચીતેલ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1/2 ચમચીઅડદની દાળ
  10. ચપટીહિંગ
  11. 1 ચમચીદહીં
  12. 6-7મીઠા લીમડાના પાન
  13. કોથમીર
  14. ૧ ચમચીરાઈ
  15. 1સૂકું લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાની દાળને શેકી પલાળી દેવી

  2. 2

    ચણાની દાળ શ્રીફળ લીલા મરચા આદુ લસણ શીંગદાણા અને દહીં નાખી ક્રશ કરી લેવું

  3. 3

    સ્વાદ અનુસાર મીઠું ઉમેરી હલાવી મીઠા લીમડાના પાન કોથમીર ઉમેરી મિક્સ કરવું

  4. 4

    તેલ ગરમ કરી તેમાં અડદની દાળ રાઈ હિંગ સુકા મરચા નો વઘાર કરી ચટણી ઉપર રેડવું સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rima Raval
Rima Raval @Rima_21
પર

ટિપ્પણીઓ

Similar Recipes