રાંધવાની સૂચનાઓ
- 1
નારિયેળ ને પેહલા વઘેંરિં નાખવું અને પછી ટોપરુ કાઢી નાખવું અને ટૉપ્રા નાં કટકા કરી જીણુ સુધારી નાખવું
- 2
પછી મિક્ષચર જાર મા ટોપરુ અને કોથમીર અને મરચા અને આદું નો ટુકડો અને દાળિયા ની દાળ, અને લીંબુ નાખી ને ચટણી ને ક્રંસ કરી લેવી અ ને જરૂર મુજબ પાણી નાખવું
- 3
પછી ચટણી મા વધાર કરવો અનેતપેલી મા તેલ મૂકવું તેલ થાય એટ્લે રાઈ, જીરું મૂકવું અને તતળે એટ્લે હીંગ નાખવી અને અડદ ની દાળ નાખી લાલ થાય એટ્લે લીમડો નાખવો અને વધાર ટૉપ્રા ની ચટણી મા રેડી દેવો
- 4
તો તૈયાર છે ટોપરા ની ચટણી
Similar Recipes
-
-
-
-
-
-
-
ક્વિક કોકોનટ ચટણી (Quick coconut chutney recipe in Gujarati)
ફટાફટ બની જાય તેવી રેસીપી. જ્યારે જલ્દી કોકોનટ ચટણી બનાવવી હોય ત્યારે આ રેસિપી સારી રહે છે Disha Prashant Chavda -
કોકોનટ ચટણી (Coconut Chutney)
નારિયેળમાં વિટામિન, મિનરલ, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ભરપૂર હોય છે. ગરમીમાં તે ઠંડક પહોંચાડે છે અને શરીરને હાઈડ્રેટ રાખે છે. આ સિવાય વાળ અને સ્કિનને હેલ્ધી રાખવા માટે નાળિયેર ખાવું જોઈએ.નારિયેળ ખાવાથી યાદશક્તિ વધે છે. નારિયેળમાં ગુડ કોલેસ્ટ્રોલ હોય છે, જે હાર્ટને હેલ્ધી રાખે છે.#crકોકોનટ રેસિપી ચેલેન્જ#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
બીટરૂટ કોકોનટ ચટણી(Beetroot Coconut Chutney Recipe In Gujarati)
#સાઇડ #સાઈડભારતીય ભોજન માં પીરસાયેલી થાળીમાં મુખ્ય ઘટક સિવાય પણ અન્ય પૂરક વાનગીઓ પીરસવામાં આવે છે જે ભોજન નો સ્વાદ વધારી દે છે. આપણે નારિયેળ ની, દાળિયા ની વગેરે ચટણી તો બનાવવા જ હોઈએ છીએ. મે તેને સ્વાદ સાથે સેહત નો ઉમેરો કરીને બીટ અને નારિયેળ ની ચટણી બનાવી છે. જે તમે કોઈ પણ પ્રકારના ભોજન સાથે લઈ શકો છો. બીટ ના કારણે સરસ રંગ મળી રહે છે.આ ચટણી Bijal Thaker -
-
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી સાઉથ ઇન્ડિયન ભોજન માં એકદમ કોમન ચટણી છે. જે બધી સાઉથ ઇન્ડિયન dishes સાથે ખૂબ સરસ લાગે છે. Kunti Naik -
-
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe in gujarati)
નારિયેળ ની ચટણી સાઉથ માં લગભગ બધી જ ડીશ જોડે સર્વ થાય છે. એ લોકો ઉપમા જોડે પણ આ ચટણી ખાય છે. બ્રેકફાસ્ટ માં તો ઈડલી ચટણી કે અપ્પમ ચટણી કે ઢોંસા ચટણી ખાય છે. એ આ જ ચટણી હોય છે. એકદમ વર્સેટાઇલ છે બધા જોડે કોમ્બિનેશન માં સરસ લાગે.#સાઉથ Nidhi Desai -
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#CR#PR#cookpadibdia#cookoadgujarati सोनल जयेश सुथार -
ફ્રેશ કોકોનટ ચટણી (Fresh Coconut Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SF Sneha Patel -
-
-
-
ગાર્લિક કોકોનટ ચટણી (Garlic Coconut Chutney Recipe In Gujarati)
#CRકોકોનટ રેસીપી ચેલેન્જ Falguni Shah -
-
કોકોનટ ચટણી (Coconut chutney recipe in Gujarati)
#cr#cookpadgujarati#cookpadindia કોકોનટ ચટણી એક સાઉથ ઇન્ડિયન ચટણી છે. જેનો ઉપયોગ સાઉથ ઇન્ડિયન વાનગી સાથે કરવામાં આવે છે. આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઈડલી, ઢોસા, મેંદુવડા અને બીજી અનેક સાઉથ ઇન્ડિયન વાનગી સાથે આ ચટણીને સર્વ કરવામાં આવે છે. આ ચટણીને બનાવવા માટે સુકુ ટોપરું અને દાળિયા ની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
કોપરાની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#InternationalCoconutDay#SouthIndianFood#cookpadindia#cookpadgujarati મારા ઘરમાં તો ઘરની જ બનાવેલી કોપરાની ચટણી ભાવે એટલે એ તો ઘરે જ બનાવવાની.ક્યારેક ફુદીનો અને ધાણા ઉમેરીને ગ્રીન કલરની પણ બનાવી શકાય. Khyati's Kitchen -
-
-
-
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#CRકોકોનટ ચટણી ઢોસા , ઈડલી અને મેંદુવડા અને બીજી સાઉથ ઇન્ડિયન વાનગી સાથે સર્વ કરવા માં આવે છે .આ ચટણી ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે . Rekha Ramchandani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15459041
ટિપ્પણીઓ (12)