સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને અડદ ની દાળ મિક્સ કરી દળાવવી અને ઢોકળા માટે સવારે લોટ માં પાણી નાખી ને પલાળી દેવો અને દહીં યા છાસ નાખવી તેથી આથો આવે 5,6 કલાક પહેલા પલાળી દેવું
- 2
પછી ઉપર મુજબ વસ્તુ મિક્સ કરી ચટણી બનાવવી અને ચટણી મા થોડો ચણા નો લોટ નાખવો અને મિક્સ કરી દેવો એટ્લે ચટણી મા થોડી ચીકાશ આવે
- 3
પછી ગેસ ઉપર લોયૂ મુકી અને પાણી મા કાઢો મુકી ઢોકળા ની થાળી મુકવીઅને 5 મિનીટ રાખી ને ઉતારવી અને ચટણી લગાવવી અને ઉપર પાછું ખીરું પાથરવું અને 10 મિનીટ રાખવી અને ચપ્પુ ખોસી ને જોવું અને ચપ્પુ કોરું આવે એટ્લે સેન્ડવીચ ઢોકળા તૈયાર
- 4
ઢોકળા મા વધાર કરવો અને લોયા મા તેલ મુકી ને તેલ થાય એટ્લે રાઈ,જીરું નાખી ને તલ નાખવા અને મરચા અને લીમડો નાખી ને ઢોકળા ઉપર વધાર રેડી દેવો અને કોથમીર નાખવી તો તૈયાર છે સેન્ડવીચ ઢોકળા ઢોકળા ચા સાથે પણ સારા લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેન્ડવીચ ઢોકળા(sandwich dhokala recipe in gujarati)
#સુપર સેફ3#વીક3#પોસ્ટ1#જુલાઈ#મોન્સૂન Vandna bosamiya -
-
-
-
-
-
-
-
સેન્ડવીચ ઢોકળાં (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#CF#TC ઢોકળાં એ ગુજરાતીઓની ઓલટાઈમ ઈન્ટરનેશનલ ફેવરીટ વાનગી છે.એમાં પણ સુધારો કરી ને બનાવતા રૂપ બદલી રજુ કરાતા અને ખૂબજ ખવાતા તથા વખાણાતા એમાનો એક પ્રકાર એટલે સેન્ડવીચ ઢોકળાં. એમાં પણ અલગથી ટ્વીસ્ટ આપવામાં આવે અને ચટણી પાથરી બનાવવામાં આવે.જે ખૂબ જ ચટાકેદાર બને.તોજ ગુજરાતીઓને મજા પડે.તો ચાલો બનાવીએ.ગુજરાતીઓનામનભાવન સેન્ડવીચ ઢોકળાં. Smitaben R dave -
-
-
વાટી દાળ નાં ઢોકળા (Vati Dal Dhokla Recipe In Gujarati)
#goldenapron3 #week22#cereal#વિક્મીલ1#વીક1 #પોસ્ટ5#સ્પાઇસી,/તીખી#માઇઇબુક1 #પોસ્ટ9#ગુરુવાર Vandna bosamiya -
-
મગ ની દાળ ના ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#RC4 #લિલી રેસિપીફોતરાવાળી મગ ની દાળ ના લીલા ઢોકળા Vandna bosamiya -
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળા કોઈન્સ
#CB5 #Week5 #ત્રિરંગીસેન્ડવીચઢોકળાકોઈન્સ#ત્રિરંગીસેન્ડવીચઢોકળાકોઈન્સ#Tricolour #RDS#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge Manisha Sampat -
-
-
-
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#TC chef Nidhi Bole -
-
-
-
-
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#week5છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CDYમારા બાળકોના સેન્ડવીચ ઢોકળા બહુ જ ફેવરેટ છે. Falguni Shah -
More Recipes
ટિપ્પણીઓ (10)