મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

#PR
Post3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 વ્યક્તિ માટે
  1. 1 નાનો બાઉલ - ઘઉં નો લોટ
  2. સ્વાદ પ્રમાણે- મીઠું
  3. 1 ટી સ્પૂન- હળદર
  4. 1 ટી સ્પૂન- લાલ મરચું
  5. 1/4 ટી સ્પૂન- શેકેલા જીરાનો પાઉડર
  6. 1/4 ટી સ્પૂન - જીરું
  7. 3 ટી સ્પૂન- તેલ (મોણ માટે)
  8. 1/2 કપ- ગરમ કરેલું દહીં
  9. શેકવા માટે - તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    મિક્સિગ બાઉલ માં લોટ ચાળી તેમાં બધા મસાલા ઉમેરી મિક્સ કરો.

  2. 2

    તેલ નું મોણ નાખી ગરમ કરેલા દહીં થી કણક બાંધી લેવી. લુવા કરી વણી લેવું.

  3. 3

    લોઢી ગરમ કરી તેલ મૂકી થેપલું બંને બાજુ થી શેકી લેવું. ચા,મેથી નો મસાલો,છુંદો અથવા દહીં સાથે વાપરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes