મેથી ના મસાલા થેપલા (Methi Masala Thepla Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
ડિનર માં બનાવ્યા.સાથે મિક્સ અથાણું..
મજ્જા આવી ગઈ..
મેથી ના મસાલા થેપલા (Methi Masala Thepla Recipe In Gujarati)
ડિનર માં બનાવ્યા.સાથે મિક્સ અથાણું..
મજ્જા આવી ગઈ..
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટ માં બધા મસાલા અને મોણ નાખી મિક્સ કરવો,હવે તેમાં દહીં અને કાપેલા ધાણા તથા મેથીની ભાજી ધોઈ ને નાખી થોડું થોડું પાણી એડ કરી થેપલા જેવો લોટ બાંધી થોડી વાર rest કરવા ઢાંકીને રાખવો.
- 2
- 3
Rest બાદ લોટ ને પાછો કેળવી મિડીયમ લૂઆ કરી અટામણ લઇ વણી લેવા,અને તવી પર બંને બાજુ તેલ મૂકી ગુલાબી છાંય પડે એમ શેકી લેવા.
- 4
- 5
આમ,બધા થેપલા તૈયાર કરી લેવા.
મેં થેપલા ને સર્વ કર્યા છે.
યમ્મી થેપલા અને અથાણું ડિનર માટે તૈયાર.. - 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી મેથી ના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
ડિનર માં થેપલા બનાવ્યા..દહીં સાથે મજ્જા આવી ગઈ..બીજા દિવસે સવારે ચા સાથે ખાવાનીઓર મજા આવશે.. Sangita Vyas -
તીખા થેપલા (Tikha Thepla Recipe In Gujarati)
સવારે નાસ્તા માં,અથાણું,છૂંદો અને ચા સાથે...મજ્જા આવી જાય.. Sangita Vyas -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
મલ્ટી ગ્રેન લોટ અને મેથી ના થેપલા
મલ્ટી ગ્રેન લોટ itself ખૂબ healthy છે ,અને એમાંમેથી ની ભાજી ઉમેરી છે એટલે આ થેપલાખૂબ જ યમ્મી અને હેલ્થી બનવાના..નાસ્તા માં કે ડિનર માં કોઈ પણ meal માં ખાઈશકાય છે.અથાણું શાક કે દહીં સાથે સ્વાદીષ્ટ લાગશે. Sangita Vyas -
બાજરી મેથી ના થેપલા (Bajri Methi Thepla)
રાંધણ છઠ્ઠ પર અચૂક બધા નાં ઘરે બનતા બાજરી મેથી ના થેપલા મારા ઘરે બધા નાં ફેવરિટ છે.શીતળા સાતમ પર આવી બીજી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.#weekend#શ્રાવણSonal Gaurav Suthar
-
મેથી નાં થેપલાં (Methi Thepla Recipe In Gujarati)
હવે તો બારેમાસ મેથી મળે છે પણ શિયાળાની ભાજીની તો વાત જ કઈ ઓર છે.. લીલીછમ ભાજી જોઈ લેવાનું મન થઈ જાય.સવારનાં નાસ્તામાં કે રાતે જમવા માં મેથીનાં થેપલા હોય જ.. એમ પણ ગુજરાતી ઓ નાં હોટ ફેવરિટ થેપલા-અથાણું-ચા હોય તો જમી લીધું કહેવાય.. બહારગામ જવાનું હોય ત્યારે તો ખાસ બનતાં થેપલાં..બહારગામ લઈ જવા માટે કેમ જ જે ઘરે રહે તેની વ્યવસ્થા નાં ભાગરૂપે પણ. Dr. Pushpa Dixit -
ઓટ્સ મેથી ના થેપલા (Oats Methi Thepla Recipe In Gujarati)
બહુ જ healthy અને ડીનર meal માં ખાઈ શકાય એવા થેપલા, દહીં કે ચા સાથે સરસ લાગે છે.. Sangita Vyas -
-
ખીચડી ના મસાલા થેપલા (Khichdi Masala Thepla Recipe In Gujarati)
ડિનર માં બનાવેલ અને થોડી વધેલ ખીચડી નો ઉપયોગ કરવા માટે મેં આ મસાલા થેપલા બનાવ્યા અને સવારે નાસ્તા માંપરોસી દીધા..કોઈ વસ્તુ નો બગાડ અને સ્પેશિયલી ખાવાનો બગાડ ના જ થવો જોઈએ ,એ આપણી ગુજરાતણો ને શીખવવું ના પડે..તો આવો જોઈએ ખીચડી ના મસાલા થેપલા ..😋👌 Sangita Vyas -
મેથી ના તીખા થેપલા (Methi Tikha Thepla Recipe In Gujarati)
દરરોજ ડિનર માં શું બનાવવું એ દરેક ગૃહિણી ની સમસ્યા હોય છે..બધાને કઈક ને કંઇક જુદુ ખાવું હોય..આજે મે મેથી ના થેપલા જ કરી દીધા..ચા કે દૂધ કે શાક સાથે ઓપ્શન આપ્યા..બધું થાળે પડી ગયું..😀👍🏻 Sangita Vyas -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4#Week 19#methi#post 1Recipes no 164.શિયાળામાં મેથીની ભાજી સરસ અને ફ્રેશ આવે છે આજે મેં મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ સરસ બન્યા છે. Jyoti Shah -
-
-
પનીર ના મસાલા થેપલા
પનીર નું શાક,સબ્જી,કરી,મીઠાઇ કે સ્ટફ પરાઠા જેવી ઘણી રેસીપી થઈ શકે છે..આજે મે પનીર ને ઘઉં ના લોટ માં મિક્સ કરી ને મસાલા થેપલા બનાવ્યા છે જે સ્વાદ માં એકદમ યમ્મી બન્યા છે..આ થેપલા નાસ્તા માં અને ડિનર માં પણ ખવાય છે.. Sangita Vyas -
મેથી અને લીલી ડુંગળીના થેપલા (Methi Lili Dungri Thepla Recipe In Gujarati)
ડિનર માં શું બનાવું એવો પ્રોબ્લેમ બધાને સતાવે .આજે મેં થેપલા બનાવવાનો વિચાર કર્યો..એટલે મેથીનીભાજી અને લીલી ડુંગળી નાખી ને બનાવ્યા અને ટેસ્ટ માં બહુ જ સરસ થયા.. Sangita Vyas -
મેથી થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week18#Methi#Post3થેપલા એ ગુજરાતીઓ ની વિશ્વવિખ્યાત ઓળખ છે. ક્યાંય પણ ઘરની બહાર પગ મૂકીએ કે થેપલા નો ડબ્બો દરેક ગુજરાતી પાસે જોવા મળે જ😎.પછી એ ચાહે માનસરોવર જાય કે માલદિવ્સ 😍😃. એમાં પણ સીઝન માં મેથી નાં ગરમા ગરમ થેપલા ઘી, ગોળ, તીખટ, મરચા નું અથાણું અને દહીં મળી જાય તો ભગવાન મલ્યા.મેં આ વીક 19 માં 3જી પોસ્ટ માં મેથી નાં થેપલા બનાવ્યા. Bansi Thaker -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ના મનપસંદ એટલે થેપલા. દુનિયાભર મા પ્રસિધ્ધ એ થેપલા.જયારે પણ કશે ટ્રાવેલિંગ કરવાનું હોય એટલે ખાસ તો ગુજરાતીઓ ને થેપલા વગર ના ચાલે.થેપલા મા કોઈ પણ શાક ભાજી ઉમેરી ને અલગ અલગ રીતે બનાવાય છે. પણ મેથી ના થેપલા ની વાત અનોખી છે. Helly shah -
લીલા લસણ મેથી ના થેપલા (Green Garlic Methi Thepla Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#WLD#MBR7#week7 Parul Patel -
-
-
ધાણા ના મસાલા થેપલા
સવારે બ્રેકફાસ્ટ માં ચા સાથે ખાધા હોય તો લંચસ્કીપ થાય તો પણ વાંધો ન આવે.. Sangita Vyas -
ખીચા ના થેપલા (Khicha Thepla Recipe In Gujarati)
આ રૅસિપી મારા બા બનાવતા ને પછી માંરી મમ્મી પણ. ને હવે હું પણ બનાવું છું અમારા ઘર માં બધાને ભાવે ઉનાળા માટે આ થેપલા ડિનર માં કે બ્રેકફાસ્ટ માં લઇ શકાય એકચૂલી જુગાડુ પણ કહી શકાય ને ફટાફટ બની જાય.#cookpadgujrati#Fam jigna shah -
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#MA"Happy mothers Day"મેં મારી મમ્મી પાસેથી મેથીના થેપલા શીખ્યાં છે.એમ તો બધી ડીશ મમ્મી એ શીખવાડેલી છે.મેથીના થેપલા મારી મમ્મીનાં , મારા અને અમારા ધર માં બધાના ફેવરેટ છે. અમે કશે પણ ફરવા જઈએ મારી મમ્મી મને થેપલા બનાવી ને આપે છે. હું જયારે પણ ઇન્ડિયા માં આવું છું મારી મમ્મી મેથીના થેપલા મારા માટે એરપોર્ટ પર જ લઈ આવે છે. માં કોઈ પણ ડીશ બનાવે એમાં માં ના હાથ નો સ્વાદ અને ખાવા માં ટેસ્ટી જ હોય છે. કેમ કે માં પ્રેમ થી બનાવે છે અને ખવડાવે છે. મને 2 વર્ષ થઈ ગયાં છે મે મારા મમ્મી ના હાથથી જમી નથી આ કોરોના માં હું 2 વર્ષ થી ઇન્ડિયા નથી ગઈ .મને જયારે પણ મમ્મી ની યાદ આવે છે ત્યારે મેં મેથીના થેપલા બનાવી મમ્મી ને વિડિયો કોલ કરી એમની સાથે ખાઉં છું I Love You Mom ❤️ Miss u...... Payal Sachanandani (payal's kitchen) -
-
મેથી ના તીખા થેપલા (Methi Tikha Thepla Recipe In Gujarati)
ડિનર માટે બેસ્ટ ઓપ્શન..શાક ન હોય તો પણ ચાલે,ચા,દૂધ,કે અથાણાં સાથે ખાવાનીમજા આવે..બ્રેકફાસ્ટ માં પણ લઈ શકાય. Sangita Vyas -
રાગી ના થેપલા (Ragi Thepla recipe in Gujarati)
# GA4 Week 20રાગી માં કેલ્શીયમ ખુબ હોય છે. Hetal Shah -
-
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Methiથેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો. Divya Dobariya -
મીઠા મરચા વાળા થેપલા
સવારે ચા સાથે ગરમ thepla અને અથાણું મળી જાય એટલે લંચ સ્કીપ થાય તો પણ વાંધો ન આવે . Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16522986
ટિપ્પણીઓ (4)