મસાલા લચ્છાં પરાઠા (Masala Laccha Paratha Recipe In Gujarati)

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
વડોદરા

સામાન્ય રીતે બહાર આ પરાઠા મેંદા ના લોટ માંથી બને છે.આજે મે ઘઉં ના લોટ ના મસાલા લચ્છાં પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જેને કોઈ પણ શાક જોડે ખાઈ શકાય છે

#GA4
#Week1

મસાલા લચ્છાં પરાઠા (Masala Laccha Paratha Recipe In Gujarati)

સામાન્ય રીતે બહાર આ પરાઠા મેંદા ના લોટ માંથી બને છે.આજે મે ઘઉં ના લોટ ના મસાલા લચ્છાં પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જેને કોઈ પણ શાક જોડે ખાઈ શકાય છે

#GA4
#Week1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦ મિનિટ
૪ લોકો
  1. ૨ કપઘઉં નો લોટ
  2. ૪ ચમચીતેલ
  3. સ્વાદાનુસારમીઠું
  4. ૧ ટેબલ સ્પૂનશેકેલા જીરાનો પાઉડર
  5. ૧/૨ ટી સ્પૂનલાલ મરચું
  6. ૧/૪ કપઝીણી સમારેલી કોથમીર
  7. જરૂર મુજબ પરાઠા શેકવા માટે તેલ
  8. જરૂર મુજબ ઘી પરાઠા પર લગાવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનિટ
  1. 1

    એક બાઉલ મા લોટ લઈ તેમાં તેલ અને મીઠું ઉમેરી પરાઠા જેવો લોટ બાંધો

  2. 2

    હવે તેમાંથી એક સરખા લુઆ કરો.પરાઠા ને પાતળું વણી તેની પર તેલ લગાવો

  3. 3

    તેલ લગાવ્યા પછી તેની પર ચપટી લોટ લઈ તેના પર કોથમીર,લાલ મરચું અને શેકેલા જીરાનો પાઉડર ઉમેરી હવે પરાઠા ને ચપટી લઈ આગળ પાછળ વાળો

  4. 4

    પછી અટામણ લઈ ને વણી લો.પછી તવી પર બે સાઈડ તેલ લગાવી શેકી લો

  5. 5

    તૈયાર થયેલા પરાઠા ને ઘી લગાવી મે દાલ મખની જોડે સર્વ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
પર
વડોદરા
મને રસોઈ નો બહુ શોખ છે.મારા દિકરા ને પણ રસોઈ નો બહુ શોખ છે.મને જૈન રેસિપી માં વેરિયેશન કરી બનાવું ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes