આચાર મસાલા થેપલા (Aachar Masala thepla recipe in gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

આચાર મસાલા થેપલા (Aachar Masala thepla recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાઉલ ઘઉં નો લોટ
  2. ૧ ચમચીતેલ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૫-૬ ચમચી આચાર મસાલો
  6. શેકવા માટે તેલ
  7. પાણી જરૂર મુજબ
  8. ૨ ચમચીતેલ લોટ મા મોણ માટે
  9. ૧ ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉં નાં લોટ મા પાણી તેલ અને બધા મસાલા ઉમેરી લોટ બાંધી લો

  2. 2

    હવે તેના લૂઆ બનાવો

  3. 3

    હવે તેને થોડું ગોળ વણી લો અને અંદર આચાર મસાલો ભરી દો. આચાર મસાલા ની રેસિપી મારા રેસિપી ના લિસ્ટ મા છે.

  4. 4

    ત્યાર બાદ તેને ચારેય કોર્નર થી પેક કરો એટલે ચોરસ આકાર બની જશે ત્યાર બાદ તેને એકદમ પોલા હાથે વણો.

  5. 5

    હવે તેને બન્ને બાજુ સરખી રીતે શેકી લો.

  6. 6

    તૈયાર છે આચાર મસાલા થેપલા જે અથાણાં કે દહીં સાથે એકદમ સ્વાદિષ્ટ લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર

Similar Recipes