પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)

Hiral Patel
Hiral Patel @h10183
શેર કરો

ઘટકો

  1. 2 નંગકેપ્સીકમ
  2. ૨ નંગડુંગળી
  3. 300 ગ્રામપનીર
  4. ૧ ટુકડોઆદુ
  5. 5 નંગલસણ
  6. ૧ નંગલીલું મરચું
  7. ૧ નંગસૂકું લાલ મરચું
  8. 1 ચમચીસોયા સોસ
  9. 1 ચમચીચીલી સોસ
  10. 1 ચમચીરેડ ચીલી સોસ
  11. 2 ચમચીકોર્ન ફ્લોર
  12. 2 ચમચીચોખાનો લોટ
  13. 1 ચમચીઆદુની પેસ્ટ
  14. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાડકીમાં કાશ્મીરી લાલ મરચું આદુની પેસ્ટ 2 ચમચી પાણી નાખી મિક્સ કરી લો આદું અને લસણ ઊભી ચીરી કરી લેવી અને એક વાડકીમાં કોન ફ્લોર અને પાણી નાખી મિક્સ કરી લેવું

  2. 2

    કોટિંગ કરવા માટે 一 એક બાઉલમાં પનીર ચોખાનો લોટ અને konfloor ઉમેરી તેમાં મીઠું બનાવેલું લાલ મરચું પેસ્ટ ઉમેરી મિક્સ કરી લેવું

  3. 3

    એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય તેમા પનીર તળી લેવા એક પછી એક પનીર મૂકતા જવું જેથી પનીર ચોંટે નહીં

  4. 4

    સોસ બનાવવા માટે 一એક પેનમાં તેલ મૂકી આદુ લસણ લાલ મરચું લીલુ મરચું નાખી સેકન્ડ માટે સાંતળી લો પછી તેમાં ડુંગળી કેપ્સીકમ એડ કરી બે મિનીટ સાતડો

  5. 5

    પછી તેમાં એક ચમચી સોયા સોસ રેડ ચીલી સોસ એડ કરી ગ્રીન ચીલી સોસ નાખી મિક્ષ કરી લેવું એક વાડકીમાં corn flour પાણીમાં ઓગાળીને અંદર એડ કરી દેવું હલાવવું એક મિનિટ પછી પનીર એડ કરવા

  6. 6

    પનીર પીરસતી વખતે એડ કરવા જેથી પનીર એકદમ ક્રિસ્પી રહે

  7. 7

    તૈયાર છે ચીલી પનીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Patel
Hiral Patel @h10183
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes